‘બર્બરતા અને અમાનવીય…’ પાકિસ્તાની હુમલામાં અફઘાની ક્રિકેટર્સના મોત પર રાશિદ ખાન ભડક્યો Updated: Oct 18th, 2025 GS TEAM Afghanistan Pakistan Air Strikes: પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં ત્રણ યુવા ક્રિકેટરો સહિત આઠ લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાથી અફઘાનિસ્તાનમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ ફેલાયું છે. આ...
Month: October 2025
148 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં લખાશે નવો અધ્યાય! તેંડુલકરનો મહારેકોર્ડ તોડવાની તૈયારીમાં વિરાટ કોહલી
Virat Kohli News: ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી વિરાટ કોહલી રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે મેચમાં ઉતરવાની સાથે જ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી શકે છે. આ મેચ માત્ર સાત મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની વાપસીની જ નહીં, પરંતુ 148 વર્ષ જૂના ક્રિકેટના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખવાની પણ તક છે. 36 વર્ષીય પૂર્વ કેપ્ટન કોહલી...
શમી અને અગરકર વચ્ચે થયો ઝઘડો? 20 દિવસમાં 3 અલગ નિવેદન, ટીમ સિલેક્શન પર ઉઠ્યા સવાલ
Updated: Oct 17th, 2025 GS TEAM Ajit Agarkar And Mohammed Shami : વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ગત 25 સપ્ટેમ્બર, 2025ના રોજ થઈ હતી. આ સીરિઝમાં શમીને મોંકો મળ્યો ન હતો. તેવામાં ટીમ સિલેક્શનને લઈને ફાસ્ટ બોલર મોહમદ શમી અને ચીફ સિલેક્ટર અજીત અગરકર આમને-સામને આવી ગયા છે. છેલ્લા 20 દિવસમાં...
ભારત સાથે વનડે સીરિઝ પહેલા ઑસ્ટ્રેલિયાએ છેલ્લી ઘડીયે કર્યો મોટો ફેરબદલ, સ્ટાર ખેલાડીની એન્ટ્રી
ભારત સાથે વનડે સીરિઝ પહેલા ઑસ્ટ્રેલિયાએ છેલ્લી ઘડીયે કર્યો મોટો ફેરબદલ, સ્ટાર ખેલાડીની એન્ટ્રી Updated: Oct 17th, 2025 GS TEAM IND vs AUS: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝ રમાવા જઈ રહી છે. આ સીરિઝ પહેલા ઑસ્ટ્રેલિયન ટીમે પોતાની ટીમમાં એક મોટો ફેરબદલ કર્યો છે. આ ફેરફાર ઑસ્ટ્રેલિયન ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ...
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હવે નવા ફોર્મેટની એન્ટ્રીની તૈયારી, ટેસ્ટ અને T20 બંનેનું મિશ્રણ દેખાશે
Updated: Oct 17th, 2025 GS TEAM Test Twenty format Explained: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ, ODI અને T20 જેવા ત્રણ મુખ્ય ફોર્મેટ વચ્ચે હવે એક નવું અને સંભવિત ચોથું ફોર્મેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ નવા ફોર્મેટનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેને ટેસ્ટ ટ્વેન્ટી નામ આપવામાં આવ્યું છે, જે ટેસ્ટ ક્રિકેટના ઊંડાણ અને T20 ક્રિકેટની ઝડપનું...
વિદેશી લીગમાં રમવાથી ભારતીય ખેલાડીઓને થશે ફાયદો’, રવિ શાસ્ત્રીએ નિર્ણયનું કર્યું સ્વાગત
વિદેશી લીગમાં રમવાથી ભારતીય ખેલાડીઓને થશે ફાયદો’, રવિ શાસ્ત્રીએ નિર્ણયનું કર્યું સ્વાગત Updated: Oct 16th, 2025 GS TEAM Ravi Shastri: ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ને વિનંતી કરી છે કે તેઓ વધુ ભારતીય ખેલાડીઓને વિદેશી T20 લીગમાં રમવાની મંજૂરી આપે. તેમનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવાનો અનુભવ...
IPL : અભિષેક શર્માની SRHમાં કેવી રીતે થઈ એન્ટ્રી? પિતાએ કર્યો ખુલાસો
Abhishek Sharma: ભારતના T20Iના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ 2025 એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ડાબોડી બેટ્સમેનનું ટેલેન્ટ ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચે ઘણા સમય પહેલા જ ઓળખી લીધુ હતું. તેના કારણે જ અભિષેક શર્માને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં એક એવી ઓળખ મળી, જેના કારણે આજે આ...
‘તમે ત્યારે જ નિષ્ફળ થાઓ છો જ્યારે..’ કોહલીની એક પોસ્ટ બાદ ઈન્ટરનેટ પર અટકળોનું બજાર ગરમ
‘તમે ત્યારે જ નિષ્ફળ થાઓ છો જ્યારે..’ કોહલીની એક પોસ્ટ બાદ ઈન્ટરનેટ પર અટકળોનું બજાર ગરમ Updated: Oct 16th, 2025 GS TEAM Virat Kohli Viral Post: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની ODI સીરિઝ પહેલા વિરાટ કોહલીએ X પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર ભાગ્યે જ પર્સનલ મેસેજ શેર...
IPLમાં કેન વિલિયમ્સનને નવી જવાબદારી, લખનઉ સુપર જાયન્ટ્સમાં મળ્યું મહત્ત્વનું પદ
Updated: Oct 16th, 2025 GS TEAM Kane Williamson Joins LSG: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની મીની હરાજી પહેલા જ ટીમોએ આગામી સિઝન માટે પોતાની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે. આ સંદર્ભમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ એક મોટો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને વિશ્વના શ્રેષ્ઠ બેટરોમાંના એક કેન વિલિયમસન હવે IPL 2026માં ખેલાડી...
અફઘાનિસ્તાનના સ્ટાર બેટરને ICC એ ફટકારી કડક સજા, મેદાનમાં કરી હતી મોટી ભૂલ
Ibrahim Zadran Fined: અબુ ધાબીમાં બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડે દરમિયાન ICC આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ અફઘાનિસ્તાનના ઓપનર ઇબ્રાહિમ ઝાદરાનને તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. તેને ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. આ ઘટના 14 ઓક્ટોબરના રોજ અફઘાનિસ્તાનની ઇનિંગની 37મી ઓવરમાં બની હતી. 95 રન બનાવીને આઉટ થયા બાદ ઝાદરાન સદી ચૂકી...









