Updated: Oct 16th, 2025 GS TEAM T20 World Cup 2026: નેપાળ અને ઓમાનની ક્રિકેટ ટીમો માટે બુધવાર (15મી ઓક્ટોબર) એક ઐતિહાસિક દિવસ બની રહ્યો. આ બંને ટીમોએ એશિયા એન્ડ એશિયા પેસિફિક ક્વોલિફાયર દ્વારા આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2025 માટે સફળતાપૂર્વક ક્વોલિફાય કરી લીધું છે. આ મેગા ઈવેન્ટ ભારત અને શ્રીલંકામાં યોજાવાની છે. નેપાળ...
Month: October 2025
ઓસ્ટ્રેલિયાને વનડે પહેલા ઝટકો, સ્ટાર ખેલાડીએ નામ પરત લીધું, ભારત સામેની મેચમાં નહીં રમે
IND vs AUS: પહેલી વનડે મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જોશ ઇંગ્લિસ રવિવારે ભારત સામેની ઓસ્ટ્રેલિયાની પહેલી વનડેમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે એડમ ઝામ્પા પણ તેના પારિવારિક કારણોસર મેચમાંથી બહાર રહેશે. આ મહિનાની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના ન્યૂઝીલેન્ડના T20 પ્રવાસમાંથી બહાર થઈ ગયેલા પગના સ્નાયુઓના ખેંચાણમાંથી ઇંગ્લિસ હજુ સુધી સંપૂર્ણપણે ફીટ નથી. ઝમ્પાના...
VIDEO: રોહિત શર્મા કેપ્ટન શુભમન ગિલને ભેટી પડ્યો, કોહલી સાથે જોવા મળી બોન્ડિંગ
Rohit and Kohli Hug To Shubman Gill: ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરુઆત રવિવાર, 19 ઓક્ટોબરે થવા જઈ રહી છે. સ્ટાર બેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા આ પ્રવાસ માટે દિલ્હી આવી પહોંચ્યા છે અને ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. ફ્લાઇટમાં બેસતા પહેલા ટીમના તમામ સભ્યોએ એક બેઠક યોજી હતી. ટીમ ઇન્ડિયાના નવા ODI કેપ્ટન શુભમન...
રણજી ટ્રોફીની નવા સિઝનની શરૂઆતમાં વિવાદ, સરફરાઝ-મુશીર સાથે BCCI નું બ્લંડર
Ranji Trophy 2025: મુંબઈ અને જમ્મુ કાશ્મીર વચ્ચે શ્રીનગરના શેર-એ -કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની નવી સીઝનની શરુઆત જ વિવાદ સાથે થઈ હતી. આ મેચમાં બુધવાર, 15 ઓક્ટોબરને બીસીસીઆઈથી એક મોટી ભૂલ થઈ હતી. આ પણ વાંચો: ‘ભારતીય ખેલાડીઓ ડરે છે…’, અજિંક્ય રહાણેએ BCCIના પસંદગીકારો સામે સવાલ ઊઠાવ્યાં BCCIએ સરફરાઝ ખાનને મુંબઈ માટે ઇનિંગ રમતો...
‘ભારતીય ખેલાડીઓ ડરે છે…’, અજિંક્ય રહાણેએ BCCIના પસંદગીકારો સામે સવાલ ઊઠાવ્યાં
Updated: Oct 15th, 2025 GS TEAM Ajinkya Rahane: ભારતીય ક્રિકેટમાં સિલેક્શન સિસ્ટમ અંગે મોટી ચર્ચા જગાવતા, ટીમ ઈન્ડિયાના અનુભવી બેટર અજિંક્ય રહાણેનું માનવું છે કે ખાસ કરીને ડોમેસ્ટિક સ્તરે સિલેક્ટર્સની નિમણૂકમાં મૂળભૂત સુધારા કરવા જરૂરી છે. આધુનિક ક્રિકેટ માટે તાજેતરના નિવૃત્ત ખેલાડીઓ જ યોગ્ય સિલેક્ટર: રહાણે અજિંક્ય રહાણેના મતે, ટીમ પસંદ કરવાની જવાબદારી તાજેતરમાં નિવૃત્ત...
VIDEO: ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓએ મેચ પહેલા મિલાવ્યા હાથ, સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ
Image Source: Ashley Morrison Media India-Pakistan Handshake Again: મલેશિયાના જોહર બાહરુંમાં આયોજિત સુલતાન જોહર કપમાં ભારતીય જુનિયર હોકી ટીમ અને પાકિસ્તાનની હોકી ટીમ વચ્ચે મંગળવારે મેચ રમાઈ હતી. આ મેચની શરૂઆત થાય તે પહેલા બંને ટીમોએ એક બીજાને હાથ મિલાવ્યા હતા જેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરદાર થઈ રહી છે. આ ચર્ચા એટલે થઈ રહી...
IND vs WI સીરિઝ બાદ WTC પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો ભારત ટીમનું રેન્કિંગ
Image Source: IANS IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે ટેસ્ટ મેચની સીરિઝ પૂર્ણ થયા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતે ઘરેલુ સીરિઝમાં વેસ્ટ-ઈન્ડિઝને ક્લીન સ્વીપ આપતા ત્રીજા સ્થાને મજબૂતી બનાવી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા હજી પણ પહેલા સ્થાન પર યથાવત્ છે. ઈંગ્લેન્ડ અને શ્રીલંકા ટોપ-4ના સ્થાને...
હર્ષિત રાણા પરના આક્ષેપો બાદ ગંભીરનો વળતો જવાબ, કહ્યું- ‘યુટ્યુબ ચેનલ ચલાવવા યુવા ખેલાડીને નિશાન ન બનાવો’
Image Source: IANS Gautam Gambhir react on Harshit Rana: ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ટીમમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણાને પણ સ્થાન મળતા ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે સિલેક્ટર્સ અને બોર્ડ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. જેનો વળતો જવાબ ટીમના મુખ્ય કોચ અને ભૂતપૂર્વ બેટર ગૌતમ ગંભીરે આપ્યો હતો....
કેપ્ટન ગિલનો સીરિઝ જીત બાદ મોટું નિવેદન, કહ્યું- ‘હવે તેની આદત પાડી રહ્યો છું’
કેપ્ટન ગિલનું સીરિઝ જીત બાદ મોટું નિવેદન, કહ્યું- ‘હવે તેની આદત પાડી રહ્યો છું’ Updated: Oct 14th, 2025 GS TEAM Image Source: IANS Shubman Gill on Team India WIn vs WI: IPL 2025 પછી ટીમ ઈન્ડિયામાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચમાં કેપ્ટનની જવાબદારી શુભમન ગિલને સોંપવામાં આવી હતી....
વર્લ્ડ કપને હજુ ઘણો સમય, વર્તમાન પર ધ્યાન આપો: રોહિત-વિરાટની નિવૃત્તિ અંગે ગંભીરનો જવાબ
વર્લ્ડ કપને હજુ ઘણો સમય, વર્તમાન પર ધ્યાન આપો: રોહિત-વિરાટની નિવૃત્તિ અંગે ગંભીરનો જવાબ Updated: Oct 14th, 2025 GS TEAM Gautam Gambhir on Rohit & Kohli Future: વેસ્ટ ઇન્ડિઝ સામે 2-0થી ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે વરિષ્ઠ ખેલાડીઓનું ભવિષ્ય, યુવા કૅપ્ટનશિપ અને સોશિયલ મીડિયા...









