Day: August 4, 2025

Home » Archives for Mon, 4 Aug 2025
ઓવલમાં-સિરાજનો-સિક્કો-ચાલ્યો,-સીરિઝમાં-સૌથી-વધુ-અને-વિદેશની-ધરતી-પર-100-વિકેટ-પૂરી-કરી-ઇતિહાસ-રચ્યો
Post

ઓવલમાં સિરાજનો સિક્કો ચાલ્યો, સીરિઝમાં સૌથી વધુ અને વિદેશની ધરતી પર 100 વિકેટ પૂરી કરી ઇતિહાસ રચ્યો

Mohammed Siraj: ઓવલમાં આજે રમાયેલી ભારત-ઈંગ્લેન્ડની અંતિમ ટેસ્ટ સીરિઝમાં  મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્નાની ઉમદા બોલિંગના કારણે ભારતને વિજય મળ્યો છે. તેમજ ટૂર્નામેન્ટ ડ્રો કરવામાં સફળતા મળી હતી. 2-1થી આગળ ચાલી રહેલા ઈંગ્લેન્ડને ભારતે ઓવલમાં આક્રમક બેટિંગની સાથે સાથે આક્રમક બોલિંગથી હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટ સાથે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે તેની ટેસ્ટ કારકિર્દીમાં અનેક મોટી...

video:-ઇંગ્લૅન્ડ-હાર્યું-પણ-આ-ખેલાડીએ-દિલ-જીત્યા,-ખભામાં-ફ્રેક્ચર-થતાં-એક-હાથે-બેટિંગ-કરવા-ઉતર્યો
Post

VIDEO: ઇંગ્લૅન્ડ હાર્યું પણ આ ખેલાડીએ દિલ જીત્યા, ખભામાં ફ્રેક્ચર થતાં એક હાથે બેટિંગ કરવા ઉતર્યો

Image source: IANS  IND vs ENG: ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ લંડનના ઓવલ મેદાનમાં રમાઈ હતી. જેમાં ભારતે 6 રનથી જીત મેળવી લીધી છે. આ રોમાંચક મેચમાં ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર ક્રિસ વૉકસ ઇજાગ્રસ્ત હોવા છતાં બીજી ઇનિંગની બેટિંગ કરવા ઉતર્યો હતો. આ મેચમાં ક્રિસ વોક્સે જે જુસ્સો બતાવ્યો હતો તેણે ચાહકોના દિલ...

ind-vs-eng-:-ભારત-ઇંગ્લૅન્ડ-ટેસ્ટ-સીરિઝમાં-રૅકોર્ડની-વણઝાર,-93-વર્ષ-બાદ-રચ્યો-ઇતિહાસ
Post

IND vs ENG : ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટ સીરિઝમાં રૅકોર્ડની વણઝાર, 93 વર્ષ બાદ રચ્યો ઇતિહાસ

India vs England 5th Test : ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લૅન્ડને છ વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે બંને ટીમોએ કુલ પાંચ ટેસ્ટ મેચ સીરિઝમાંથી બે-બે મેચ જીતીને શ્રેણી સરભર કરી લીધી છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 224 રન અને બીજી ઇનિંગમાં 396 રન નોંધાવ્યા હતા, જ્યારે ઇંગ્લૅન્ડે પ્રથમ ઇનિંગમાં 247 રન અને...

ind-vs-eng-:-ભારતનો-ઐતિહાસિક-વિજય,-ઓવલ-ટેસ્ટમાં-સિરાજની-કુલ-9-વિકેટ,-શ્રેણીનો-2-2થી-અંત
Post

IND vs ENG : ભારતનો ઐતિહાસિક વિજય, ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ, શ્રેણીનો 2-2થી અંત

India vs England 5th Test : ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે. ભારતે લંડનના ઓવલના મેદાનમાં રમાયેલી મેચમાં ઇંગ્લૅન્ડને છ રને પરાજય આપ્યો છે. આ સાથે કુલ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં બંને દેશો બે-બે મેચમાં જીત મેળવતાની સાથે શ્રેણીનો અંત થયો છે. મેચના છેલ્લા દિવસે ભારતીય બોલર પ્રસિદ્ધ...

એશિયા-કપ-2025:-બે-ગુજરાતી-ખેલાડી-બની-શકે-છે-કેપ્ટન-અને-વાઈસ-કેપ્ટન,-જુઓ-કેવી-હોઈ-શકે-પ્લેઈંગ-11
Post

એશિયા કપ 2025: બે ગુજરાતી ખેલાડી બની શકે છે કેપ્ટન અને વાઈસ કેપ્ટન, જુઓ કેવી હોઈ શકે પ્લેઈંગ-11

Asia Cup 2025: એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર થયું છે. 9 સપ્ટેમ્બરથી લઈને 28 સપ્ટેમ્બર સુધી UAEમાં આ ટુર્નામેન્ટ રમાશે. વર્ષ 2026 માં ભારત અને શ્રીલંકામાં ટી 20 વર્લ્ડકપનું આયોજન થશે, તે જોતા આ વર્ષે એશિયા કપ પણ ટી 20 ફોર્મેટમાં રમાશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમને એશિયા કપ 2025ની ટ્રોફી જીતવા પ્રબળ દાવેદાર માનવામાં...

શું-ઈજાગ્રસ્ત-ક્રિસ-વૉક્સ-ઓવલ-ટેસ્ટમાં-બેટિંગ-કરી-શકશે?-જાણો-iccનો-નિયમ
Post

શું ઈજાગ્રસ્ત ક્રિસ વૉક્સ ઓવલ ટેસ્ટમાં બેટિંગ કરી શકશે? જાણો ICCનો નિયમ

Image Source: Twitter IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી મેચ ખૂબ જ રોમાંચક સ્થિતિમાં છે. ચોથા દિવસે ઈંગ્લેન્ડે પોતાની બીજી ઈનિંગમાં 6 વિકેટ પર 339 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ જીતથી 35 રન દૂર છે. બીજી તરફ જો ભારતીય ટીમે આ મેચ જીતીને પાંચ મેચોની ટેસ્ટ સીરિઝમાં...

‘એ-અસલ-યોદ્ધા-છે,-દેશ-માટે-જીવ-આપી-દે-તેવો-છે…’-ઈંગ્લેન્ડના-બેટરે-સિરાજના-કર્યા-ભરપેટ-વખાણ
Post

‘એ અસલ યોદ્ધા છે, દેશ માટે જીવ આપી દે તેવો છે…’ ઈંગ્લેન્ડના બેટરે સિરાજના કર્યા ભરપેટ વખાણ

IND Vs ENG Test Match: ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચાલુ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં ઉમદા પર્ફોર્મન્સ આપી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેણે નવ ઈનિંગમાં 36.85ની એવરેજે અત્યારસુધીમાં 20 વિકેટ ઝડપી છે. આ સાથે સિરાજ આ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે. સિરાજે જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં શ્રેષ્ઠ બોલિંગ કરી...

જસપ્રીત-બુમરાહ-વર્કલોડ-નહીં-પણ-આ-કારણે-પાંચમી-ટેસ્ટથી-બહાર-થયો,-bcci-એ-આપી-અપડેટ
Post

જસપ્રીત બુમરાહ વર્કલોડ નહીં પણ આ કારણે પાંચમી ટેસ્ટથી બહાર થયો, BCCI એ આપી અપડેટ

Jasprit Bumra: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર માત્ર ત્રણ ટેસ્ટ મેચ રમશે તેવું ચીફ સિલેક્ટર અજીત અગરકરે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું. જ્યારે બુમરાહે માન્ચેસ્ટરમાં પોતાની ત્રીજી ટેસ્ટ મેચ રમી, ત્યારે બધાને અંદાજ હતો કે તે ઓવલમાં રમાનારી છેલ્લી ટેસ્ટમાં ભાગ નહીં લે. જોકે, સીરિઝ દાવ પર હોવાથી કંઈ...

Post

ઝારખંડના પૂર્વ સીએમ શિબુ સોરેનનું નિધન

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)ના સ્થાપક નેતા શિબુ સોરેનનું 81 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને દિલ્હીની શ્રી ગંગા રામ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સારવાર હેઠળ હતા. હોસ્પિટલ તરફથી જણાવાયું કે સોરેનનું નિધન સોમવાર સવારે 8:56 વાગ્યે થયું. કિડનીની ગંભીર...

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા નિવેદન બદલ ફટકાર લગાવી, કાર્યવાહી પર તાત્કાલિક રોક
Post

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા નિવેદન બદલ ફટકાર લગાવી, કાર્યવાહી પર તાત્કાલિક રોક

સુપ્રીમ કોર્ટે આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા તેમના નિવેદન બદલ કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. કોર્ટે જણાવ્યું કે, “જો તમે સાચા ભારતીય હોત, તો આવા પ્રકારના નિવેદનો આપ્યા ન હોત.” સાથે જ લખનઉ કોર્ટમાં ચાલી રહેલી માનહાનિના કેસમાં રાહુલ ગાંધી સામેની કાર્યવાહી પર તાત્કાલિક રોક મૂકી છે. જસ્ટિસ દિપાંકર દત્તા અને...