Day: August 6, 2025

Home » Archives for Wed, 6 Aug 2025
‘નરેન્દ્ર મોદી – હિંમત કરો, ટ્રમ્પને જવાબ આપો…’ ટેરિફ મુદ્દે કોંગ્રેસનો મોદી સરકાર પર આક્રોશ
Post

‘નરેન્દ્ર મોદી – હિંમત કરો, ટ્રમ્પને જવાબ આપો…’ ટેરિફ મુદ્દે કોંગ્રેસનો મોદી સરકાર પર આક્રોશ

અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોમાં ફરી તણાવ સર્જાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફ લાદવાનો આદેશ સાઇન કર્યો છે, જેના કારણે કુલ ટેરિફ દર 50% સુધી પહોંચી ગયો છે. આ નિર્ણયથી ભારતના નિકાસકારો પર આર્થિક દબાણ વધશે, જ્યારે રાજકીય મોરચે વિપક્ષે મોદી સરકારને ઘેરી લીધી છે....

‘બુમરાહે-એક-પણ-ટેસ્ટ-ન-જીતાડી-પણ-સિરાજે….’-ઇંગ્લૅન્ડ-સીરિઝ-અંગે-ઓસ્ટ્રેલિયન-દિગ્ગજનો-રિવ્યુ
Post

‘બુમરાહે એક પણ ટેસ્ટ ન જીતાડી પણ સિરાજે….’ ઇંગ્લૅન્ડ સીરિઝ અંગે ઓસ્ટ્રેલિયન દિગ્ગજનો રિવ્યુ

India vs England 2025: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેડ હેડિને મોહમ્મદ સિરાજની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે, ‘ભારતની વર્તમાન ટીમે સાબિત કરી દીધું છે કે, તે જસપ્રીત બુમરાહ વિના પણ રમી શકે છે અને જીતી શકે છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘બુમરાહ એક પણ ટેસ્ટ જીતી શકતો નથી. તેમજ સિરાજે પોતાને ભારતીય બોલિંગ આક્રમણનો...

‘ભારતની-જીત-માત્ર-સંયોગ’,-બુમરાહની-ગેરહાજરીમાં-બે-ટેસ્ટ-મેચ-જીતવા-પર-બોલ્યા-સચિન-તેંડુલકર
Post

‘ભારતની જીત માત્ર સંયોગ’, બુમરાહની ગેરહાજરીમાં બે ટેસ્ટ મેચ જીતવા પર બોલ્યા સચિન તેંડુલકર

Sachin Tendulkar on Jasprit Bumrah: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ ટૂર્નામેન્ટ સીરિઝ 2-2ની બરાબરી પર ડ્રો રહી. સોશિયલ મીડિયા પર આ મેચમાં ટીમ ઈન્ડિયાની બે જીત પર અમુક ચાહકો બુમરાહને ટ્રોલ કરવા લાગ્યા છે. બુમરાહને ટ્રોલ કરવા પાછળનું કારણ એટલું જ છે કે, તે ટીમ ઈન્ડિયાની બંને જીતમાં ગેરહાજર હતો. સોશિયલ મીડિયા પર લોકો...

‘તે-મને-કેમ-ના-કહ્યું…’,-સિરાજ-સાથે-5મી-ટેસ્ટના-છેલ્લા-દિવસે-થયેલી-ચણભણ-અંગે-ગિલે-ફોડ-પાડ્યો
Post

‘તે મને કેમ ના કહ્યું…’, સિરાજ સાથે 5મી ટેસ્ટના છેલ્લા દિવસે થયેલી ચણભણ અંગે ગિલે ફોડ પાડ્યો

Image source: IANS  IND VS ENG: ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમે છેલ્લી ટેસ્ટ મેચ જીતીને સીરિઝને ડ્રો કરી હતી, પણ જો વાત કરીએ છેલ્લી ટેસ્ટ મેચની તો, આ મેચની બીજી ઇનિંગમાં જીત માટે ઈંગ્લેન્ડની ટીમનું પલડું ભારે હતું. પરંતુ ચોથા દિવસે મોહમ્મદ સિરાજ અને પ્રસિધ કૃષ્ણાની સારી બોલિંગે રમતની બાજી પલટી હતી. હેરી બ્રૂક અને જો રુટ...

અમેરિકા અને ભારત વચ્ચે વધતા વેપારી તણાવ વચ્ચે એન.એસ.એ. અજિત દોવલ મોસ્કોની મુલાકાતે
Post

અમેરિકા અને ભારત વચ્ચે વધતા વેપારી તણાવ વચ્ચે એન.એસ.એ. અજિત દોવલ મોસ્કોની મુલાકાતે

અમેરિકા અને ભારત વચ્ચે વધતા વેપારી તણાવ અને રશિયન તેલ ખરીદી મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે, ભારતના નેશનલ સિક્યુરિટી સલાહકાર (NSA) અજિત દોવલ મંગળવારે મોસ્કોમાં પહોંચ્યા છે. દોવલની આ મુલાકાતને વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે અમેરિકા દ્વારા તાજેતરમાં જ ભારત પર વધારાનો 25% ટેરિફ લાદવામાં આવ્યો છે, જે રશિયન...

અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય
Post

અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક પગલું લીધું છે. રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલ ખરીદી મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં તેમણે બુધવારે સાંજે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. આ નવા પગલાં બાદ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. અમેરિકાના આ નિર્ણયને ભારતે “અન્યાયી”...

રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો
Post

રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું છે. બુધવારે સાંજે તેમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. આ સાથે અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ પગલું ભારત દ્વારા રશિયન તેલની...

ક્રિકેટર-યશ-દયાલની-મુશ્કેલીઓ-વધી,-જયપુર-રેપ-કેસમાં-રાજસ્થાન-હાઈકોર્ટે-ધરપકડ-પર-સ્ટે-લગાવવાનો-ઈનકાર-કર્યો
Post

ક્રિકેટર યશ દયાલની મુશ્કેલીઓ વધી, જયપુર રેપ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે ધરપકડ પર સ્ટે લગાવવાનો ઈનકાર કર્યો

Cricketer Yash Dayal News: IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બોલર યશ દયાલ પર ચાલી રહેલા દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે ધરપકડ પર સ્ટે લગાવવાનો ઈનકાર કરી દીધો છે. જયપુરની એક યુવતીએ સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં યશ દયાલ વિરુદ્ધ FIR દાખલ કરી છે, જેમાં આરોપ છે કે યશે ક્રિકેટ કારકિર્દીમાં મદદ કરવાનું બહાનું આપીને બે વર્ષ...

iplમાં-12-કરોડમાં-વેચાયેલા-ખેલાડીએ-અશ્લીલ-સાઈટ-પર-એકાઉન્ટ-શરૂ-કર્યું,-ફેન્સ-ચોંક્યા
Post

IPLમાં 12 કરોડમાં વેચાયેલા ખેલાડીએ અશ્લીલ સાઈટ પર એકાઉન્ટ શરૂ કર્યું, ફેન્સ ચોંક્યા

Cricketer joins porn site: ઇંગ્લેન્ડના ક્રિકેટર ટાઇમલ મિલ્સે અશ્લીલ વેબસાઇટ પર પોતાનું એકાઉન્ટ ખોલ્યું છે. મિલ્સે ન્યૂ યોર્ક ટાઇમ્સ દ્વારા પ્રકાશિત સમાચારમાં આ વેબસાઇટ પર આવવાનું કારણ પણ આપવામાં આવ્યું છે. આ પણ વાંચો: મોહમ્મદ સિરાજ હવે ટીમ ઈન્ડિયાથી બહાર થશે? ગૌતમ ગંભીરના આ નિર્ણય બાદ ચર્ચા શરૂ ‘મને ખબર છે કે, લોકો મારા માટે...

ઈંગ્લેન્ડમાં-દમદાર-પરફોર્મન્સ-કરનાર-ટીમ-ઈન્ડિયાનો-ચાલુ-વર્ષે-વ્યસ્ત-શેડ્યૂલ,-આ-રહી-યાદી
Post

ઈંગ્લેન્ડમાં દમદાર પરફોર્મન્સ કરનાર ટીમ ઈન્ડિયાનો ચાલુ વર્ષે વ્યસ્ત શેડ્યૂલ, આ રહી યાદી

Team India Schedule: ભારતીય ટીમનો ઇંગ્લેન્ડનો પ્રવાસ પૂરો થઈ ગયો છે. આ પ્રવાસ દરમિયાન શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે ઈગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની સીરિઝ રમી, જેમાં ઈંગ્લેન્ડની ટીમે લીડ્સ અને લોર્ડસ ટેસ્ટ મેચમાં જીત હાસિલ કરી હતી. ત્યારે ભારતીય ટીમે એજબેસ્ટન અને ઓવલ ટેસ્ટ મેચ જીતી હતી. જ્યારે મેનચેસ્ટર ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. આમ...