Day: August 7, 2025

Home » Archives for Thu, 7 Aug 2025
‘હું-હજુ-15-20-વર્ષ-cskની-સાથે-જ-છું,-પણ-એવું-ન-સમજતા-કે…’,-મહેન્દ્ર-સિંહ-ધોનીનું-ચોંકાવનારું-નિવેદન
Post

‘હું હજુ 15-20 વર્ષ CSKની સાથે જ છું, પણ એવું ન સમજતા કે…’, મહેન્દ્ર સિંહ ધોનીનું ચોંકાવનારું નિવેદન

Image source: IANS  ધોનીએ શું કહ્યું?  એક ઇવેન્ટમાં પાંચ વાર ટાઇટલ જીતનાર CSKની ટીમના મહત્ત્વના ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, ‘હું અને CSK, અમે સાથે છીએ. આવનારા 15-20 વર્ષ સુધી પણ અમે સાથે રહીશું. એવું ના વિચારતા કે હું 15-20 વર્ષ ક્રિકેટ રમીશ.’  હંમેશા પીળી જર્સી માટે રહીશ  મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે હું હંમેશાં...

અક્ષર-પટેલ,-હાર્દિક-પંડ્યા-પર-દારોમદાર;-પંત-બુમરાહને-આરામ,-એશિયા-કપમાં-આવી-હોઈ-શકે-ભારતની-પ્લેઈંગ-11
Post

અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા પર દારોમદાર; પંત-બુમરાહને આરામ, એશિયા કપમાં આવી હોઈ શકે ભારતની પ્લેઈંગ-11

Team India for Asia Cup 2025: શુભમન ગિલના કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડની ટીમ સામે ભારતીય ટીમનું સારું પ્રદર્શન રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ 5 મેચની સીરિઝમાં 2-2થી બરોબર કરી સીરિઝને ડ્રો કરી છે. હવે ઇંગ્લેન્ડનો પ્રવાસ પૂરો થયા બાદ હવે ભારતીય ટીમને બ્રેક મળ્યો છે. હવે ટીમ સપ્ટેમ્બર મહિનામાં UAEમાં એશિયા કપ રમશે. UAE ના અબૂ ધાબી અને...

એશિયા-કપમાં-અભિષેક-શર્મા-સાથે-કોણ-કરશે-ઓપનિંગ?-ગિલ-અને-યશસ્વી-સાથે-આ-ખેલાડીનું-નામ-પણ-ચર્ચામાં
Post

એશિયા કપમાં અભિષેક શર્મા સાથે કોણ કરશે ઓપનિંગ? ગિલ અને યશસ્વી સાથે આ ખેલાડીનું નામ પણ ચર્ચામાં

image source: IANS  Asia Cup 2025: ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ પૂર્ણ થઈ ગઈ છે. હવે ભારતીય ટીમ સપ્ટેમ્બર મહિનામાં UAEમાં એશિયા કપ 2025ની ટુર્નામેન્ટ રમશે. જણાવી દઈએ કે 9 સપ્ટેમ્બરથી લઈને 28 સપ્ટેમ્બર સુધી UAEમાં આ ટુર્નામેન્ટ રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAE સામે રમશે. પછી ભારતીય...

ટ્રમ્પ વિરુદ્ધ ચીનના તીખા શબ્દો: ભારતના પક્ષમાં સમર્થન
Post

ટ્રમ્પ વિરુદ્ધ ચીનના તીખા શબ્દો: ભારતના પક્ષમાં સમર્થન

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને બ્રાઝિલ જેવી ઊભરતી અર્થવ્યવસ્થાઓ પર 50% ટેરિફ લગાડવામાં આવ્યા બાદ આ નિર્ણયનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ શરૂ થયો છે. ખાસ કરીને ચીનના અભિગમમાં ભારત માટે ખુલ્લો સમર્થન જોવા મળ્યો છે. ભારત સ્થિત ચીનના રાજદૂત જૂ ફેઈહોંગે 7 ઓગસ્ટ, 2025ના રોજ સામાજિક મિડીયા પ્લેટફોર્મ X (એક્સ) પર પોસ્ટ કરી ટ્રમ્પનું...

મોસ્કોમાં પુતિન સાથે NSA ડોભાલની ઉંચસ્તરીય બેઠક, ઉર્જા અને સંરક્ષણ સહકાર પર મહત્વપૂર્ણ ચર્ચા
Post

મોસ્કોમાં પુતિન સાથે NSA ડોભાલની ઉંચસ્તરીય બેઠક, ઉર્જા અને સંરક્ષણ સહકાર પર મહત્વપૂર્ણ ચર્ચા

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે 7 ઓગસ્ટ, 2025ના રોજ મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચે ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહાત્મક સહયોગ વધારવાનો ઉદ્દેશ રાખી યોજાઈ હતી. ડોભાલ બુધવારે મોસ્કો પહોંચ્યા હતા અને પહેલેથી જ આ સંકેત આપ્યો હતો કે રાષ્ટ્રપતિ પુતિન વર્ષના અંતમાં ભારતની...

મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા વચ્ચે ટેલિફોનિક ચર્ચા, વ્યૂહાત્મક સહયોગ વધારવાની સમજૂતી
Post

મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા વચ્ચે ટેલિફોનિક ચર્ચા, વ્યૂહાત્મક સહયોગ વધારવાની સમજૂતી

7 ઑગસ્ટ, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા વચ્ચે ટેલિફોન પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ ગત મહિને થયેલી બ્રાઝિલ યાત્રાને યાદ કરી હતી અને બંને નેતાઓએ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. આ...

કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરીથી ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
Post

કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરીથી ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી

કેનેડાના સુરે શહેરમાં સ્થિત કપિલ શર્માના કેપ્સ કાફે પર ફરીથી ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, કેટલાક અજાણ્યા શખ્સોએ કાફે પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી ધિલ્લોન ગેંગે પોસ્ટ શેર કરીને આ ફાયરિંગની જવાબદારી જાહેરમાં લીધી છે. આ ઘટનાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે....

ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પુતિનની ભારત યાત્રા બની શકે છે મોટો રાજકીય સંકેત
Post

ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પુતિનની ભારત યાત્રા બની શકે છે મોટો રાજકીય સંકેત

ભારત-અમેરિકા વચ્ચે વધતા ટેરિફ વિવાદ વચ્ચે, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન ઓગસ્ટ મહિનામાં ભારતની મુલાકાત લઈ શકે છે એવી સંભાવના છે, જો કે આ અંગે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તાજેતરમાં મોસ્કો ગયા હતા, જેના પછી પુતિનની યાત્રાની અટકળો જોર પકડવા લાગી છે. આ યાત્રાને...

મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતચોરીના ગંભીર આક્ષેપ: રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપ
Post

મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતચોરીના ગંભીર આક્ષેપ: રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા અને કર્ણાટકના કેટલાક મતવિસ્તારોમાં વોટર લિસ્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપ કરીને ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. દિલ્હીમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, બંધારણનો આધાર ‘મત’ છે અને જો મતદારોને યોગ્ય રીતે વોટ આપવાનો અધિકાર નહીં મળે તો લોકશાહીમાં મોટી ખામી ઊભી થાય છે. રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશનની...

ગુજરાતમાં પ્રથમ વખત આલ્બિનો પીળા કાચબાનું રેસ્ક્યૂ, ભારતમાં માત્ર સાતમો કેસ
Post

ગુજરાતમાં પ્રથમ વખત આલ્બિનો પીળા કાચબાનું રેસ્ક્યૂ, ભારતમાં માત્ર સાતમો કેસ

વડોદરાના તરસાલી-ધનિયાવી રોડ પરથી સૌપ્રથમ વખત એક દુર્લભ પ્રકારનો પીળા રંગનો કાચબો (આલ્બિનો) જોવા મળ્યો છે. આ કાચબો સામાન્ય કાચબાઓ કરતા અલગ અને અનોખો છે કારણ કે તેમાં રંગદ્રવ્યો (મેલેનિન)નું અભાવ હોવાથી તેનો રંગ પીળો છે. ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા કાચબાનું રેસ્ક્યૂ કરીને વનવિભાગને સુપરત કરવામાં આવ્યો છે. સંસ્થાના એક્ટિવિસ્ટ રમેશ યાઈશે જણાવ્યુ...