India vs England 2025 Test series Top 6 Controversies: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચોની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી ક્રિકેટનો શાનદાર તડકો જોવા મળ્યો. 4 ઓગસ્ટના રોજ ઓવલમાં સીરિઝ 2-2થી સમાપ્ત થઈ. હેડિંગ્લે લીડ્સથી લંડનના ઓવલ મેદાન વચ્ચે જે પણ ક્રિકેટના ખેલમાં જોવા મળ્યું તે કોઈ થ્રિલર ફિલ્મથી ઓછી નહોતી. આ સીરિઝ દરમિયાન ઘણા વિવાદો સામે આવ્યા, ઘણી...
Day: August 7, 2025
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે સિરાજના કર્યા વખાણ, કહ્યું – ‘અદ્ભુત પ્રદર્શન…’
Sachin Tendulkar Praises Indian Team: ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનારા કેટલાક ભારતીય ખેલાડીઓના પેટ ભરીને વખાણ કર્યા છે. તેમણે મોહમ્મદ સિરાજના પ્રદર્શનને અવિશ્વસનીય ગણાવ્યું. આ ઉપરાંત શુભમન ગિલની કેપ્ટનશીપ, કે.એલ. રાહુલની બેટિંગ અને ઓફ સ્ટમ્પ પાસે ઉત્તમ ફૂટવર્કની પ્રશંસા કરી હતી. સચિન તેંડુલકરે સિરાજના વખાણ...
ટ્રમ્પના ટેરિફ વધારા સામે PM મોદીની સ્પષ્ટ ચેતવણી: “ખેડૂતોના હિત માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર”
અમેરિકા દ્વારા ભારત પર ટેરિફમાં વધારાનો વધુ 25% વધારો કર્યા પછી હવે ભારત પર કુલ 50% રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડી ગઈ છે. આ વ્યવસાયિક દબાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, “ખેડૂતોના હિતો અમારા માટે સર્વોચ્ચ છે અને તેના માટે કોઈપણ પ્રકારના દબાણ આગળ ભારત નમતું નહીં.” PM મોદીએ દિલ્હીમાં યોજાયેલી એમ.એસ. સ્વામીનાથન...
ભિખ પણ બિઝનેસ છે! પાકિસ્તાનના 4 કરોડ ભીખારી દર વર્ષે 42 અબજ ડોલરની કમાણી કરે છે
પાકિસ્તાનમાં ભિખ માંગવું હવે માત્ર દુઃખદાયક સ્થિતિ નથી રહી, પણ આર્થિક દ્રષ્ટિએ એક “મહાન ઉદ્યોગ” તરીકે વિકસ્યું છે. અંદાજે 23 કરોડની વસ્તી ધરાવતા દેશમાં ચાર કરોડ જેટલા લોકો ભિખ માંગીને જીવિકાનું સાધન મેળવે છે, એટલે દર 6માંથી 1 પાકિસ્તાની ભિખારી છે. આ ભીખ ફક્ત દેશની અંદર જ નહીં, પણ વિદેશોમાં પણ માગવામાં આવે છે. એક...
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની પણ ચેતવણી આપી છે. ભારતીય સમય મુજબ માત્ર 8 કલાક પહેલાં જ ટ્રમ્પે ભારતથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે અગાઉના 25% સાથે મળીને કુલ 50% થઈ જાય છે. એક રિપોર્ટરે જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે ચીન...
VIDEO: ઇંગ્લેન્ડમાં ધમાકેદાર પ્રદર્શન કરનારા મોહમ્મદ સિરાજનું ભારતમાં ગ્રાન્ડ વેલકમ, ઉમટ્યાં ફેન્સ
Mohammed Siraj Grand Welcome In India : ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન બાદ, સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ બુધવારે હૈદરાબાદ પરત ફર્યો હતો. ભારત પર ફરતાં મોહમ્મદ સિરાજનું એરપોર્ટ પર ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફેન્સને ભીડ જોવા મળી હતી. ઓવલ ટેસ્ટમાં 9 વિકેટ લેવા બદલ સિરાજને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ...
ICC રેન્કિંગમાં મોહમ્મદ સિરાજે લગાવી કરિયરની સૌથી લાંબી છલાંગ, પ્રસિધ કૃષ્ણાનો પણ જલવો
Mohammed Siraj ICC latest Test Rankings: ઓવલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રસિધ કૃષ્ણાને ICC ની તાજેતરની ટેસ્ટ રેંન્કિંગમાં જોરદાર ફાયદો થયો છે. બંનેએ તાજેતરની ICC રેન્કિંગમાં કરિયરની સૌથી મોટી છલાંગ લગાવી છે. આ પણ વાંચો: ‘બુમરાહે એક પણ ટેસ્ટ ન જીતાડી પણ સિરાજે….’ ઇંગ્લૅન્ડ સીરિઝ અંગે ઓસ્ટ્રેલિયન દિગ્ગજનો રિવ્યુ...






