Day: August 10, 2025

Home » Archives for Sun, 10 Aug 2025
EDનો મોટો ખુલાસો: રોબર્ટ વાડ્રા પર ₹58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ, ચાર્જશીટ દાખલ
Post

EDનો મોટો ખુલાસો: રોબર્ટ વાડ્રા પર ₹58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ, ચાર્જશીટ દાખલ

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ED) રવિવારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ અને વ્યવસાયિક રોબર્ટ વાડ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ રોબર્ટ વાડ્રા પર બે અલગ-અલગ કંપનીઓના માધ્યમથી રૂ. 58 કરોડની ગેરકાયદે કમાણી કર્યાનો ગંભીર આરોપ મૂક્યો છે. આ રકમનો ઉપયોગ વિદેશી અને સ્થાનિક અચલ સંપત્તિ ખરીદવા, પોતાના પાર્ટનર્સના લેણાં ચૂકવવા અને રોકાણ માટે...

ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ: ‘દસ્તાવેજો આપો, અમે તપાસ કરીશું’
Post

ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ: ‘દસ્તાવેજો આપો, અમે તપાસ કરીશું’

વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે ફરી એકવાર તૂ તૂ – મે મેં જોવા મળી છે. તાજેતરમાં દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકની એક મહિલાને લઇને ડબલ વોટિંગનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, કર્ણાટકની શકુન રાની નામની મહિલાએ બે વખત મતદાન કર્યું છે અને આ વાતને સમર્થન આપતા...

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે INDIA ગઠબંધનએ તૈયારી શરૂ કરી, સંયુક્ત ઉમેદવાર માટે પક્ષોમાં સંવાદ શરૂ
Post

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે INDIA ગઠબંધનએ તૈયારી શરૂ કરી, સંયુક્ત ઉમેદવાર માટે પક્ષોમાં સંવાદ શરૂ

દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવનારી 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે, અને તેના માટે શાસક પક્ષ તથા વિપક્ષ બંને પક્ષોએ પોતાના ઉમેદવાર પસંદ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDIA ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે ચર્ચા શરૂ કરી છે, જેથી એક સંયુક્ત ઉમેદવારના નામ પર સર્વસંમતિ બની શકે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું...

એશિયા-કપ:-સૂર્યકુમાર-યાદવ-ફિટ-નહીં-થાય-તો-કોણ-બનશે-કેપ્ટન?-રેસમાં-બે-ગુજરાતી-ખેલાડીઓના-નામ
Post

એશિયા કપ: સૂર્યકુમાર યાદવ ફિટ નહીં થાય તો કોણ બનશે કેપ્ટન? રેસમાં બે ગુજરાતી ખેલાડીઓના નામ

Asia Cup 2025 : ક્રિકેટ એશિયા કપ 2025નું આયોજન  9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAE માં યોજાનાર છે. ભારતનો પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAE સામે છે. એ પછી 14 તારીખે ભારત – પાકિસ્તાન મેચ યોજાશે. ભારત 19 તારીખે ઓમાન સામે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમશે. T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવની થોડા સમય પહેલા સર્જરી થઈ હતી,...

રોહિત-અને-વિરાટ-વનડેથી-નિવૃત્તિ-લેશે?-અટકળો-વચ્ચે-ગંભીરનું-નિવેદન-પણ-વાઈરલ
Post

રોહિત અને વિરાટ વનડેથી નિવૃત્તિ લેશે? અટકળો વચ્ચે ગંભીરનું નિવેદન પણ વાઈરલ

Rohit Sharma And Virat Kohli: ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમયથી પીચ પર ઉતર્યા નથી. બંને ટી20 ક્રિકેટ અને ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. હવે તેઓ માત્ર વનડે મુકાબલામાં જ જોવા મળશે. ચાહકો પણ વનડે ક્રિકેટ મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રોહિત અને વિરાટ આ વર્ષે ઓક્ટોબરમાં...

cskમાં-ધોનીની-જગ્યા-રમશે-આ-સ્ટાર-ખેલાડી?-કેપ્ટનશિપની-સાથે-સાથે-વિકેટકિપિંગમાં-પણ-માહેર
Post

CSKમાં ધોનીની જગ્યા રમશે આ સ્ટાર ખેલાડી? કેપ્ટનશિપની સાથે સાથે વિકેટકિપિંગમાં પણ માહેર

CSK Dhoni Replacement:  IPLમાં આ હાલમાં ટ્રેડ માર્કેટ ગરમ છે. સંજુ સેમસન અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓ પોતાની ટીમ છોડી શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સને 5 વાર ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિના સમાચાર પણ વહેતા થયા છે. એ પણ હકીકત છે કે, CSK ટીમને લાંબા સમયથી ધોનીના રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે. ત્યારે એક અનુભવી...

આ-એક-‘ભૂલ’ના-કારણે-ગ્રામીણ-યુવક-બન્યો-સ્ટાર,-કોહલી-અને-ડિવિલિયર્સના-આવ્યા-ફોન
Post

આ એક ‘ભૂલ’ના કારણે ગ્રામીણ યુવક બન્યો સ્ટાર, કોહલી અને ડિવિલિયર્સના આવ્યા ફોન

Rajat Patidar: છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લાના મડાગાંવ નામના નાના ગામમાં રહેતા એક યુવાનને અચાનક વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ જેવા ક્રિકેટરોના ફોન આવવા લાગ્યા. ધીમે ધીમે આ વાત  સમગ્ર વિસ્તારમાં ફેલાવા લાગી અને રાજ્યભરના ક્રિકેટ પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બની ગયો. આ પણ વાંચો: ક્રિકેટ જગતને મળ્યો સૌથી યુવા કેપ્ટન… ‘અજાણ્યા’ ખેલાડીએ રચ્યો ઇતિહાસ, વય ફક્ત...