Image source: IANS Shreyas Iyer: એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનની જાહેરાત ટૂંક સમયમાં જ થવા જઈ રહી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં સિલેક્ટર્સ કયા ખેલાડીને પસંદ કરી શકે છે તે જાણવું રસપ્રદ છે. એવુ માનવામાં આવતું હતું કે ટી-20માં શ્રેયસ અય્યરની વાપસી નક્કી છે અને તેમને ટૂર્નામેન્ટમાં રંગ જમાવાની તક મળી શકે છે....
Day: August 15, 2025
બોક્સ ઓફિસ પર રજનીકાંતની ‘કૂલી’નો ધમાકો, ઋતિકની ‘વોર 2’ને પાછળ છોડી પહેલાજ દિવસે રેકોર્ડ કમાણી
વર્ષ 2025માં રિલીઝ થતી ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી બે સૌથી વધુ અપેક્ષિત ફિલ્મો ‘વોર 2’ અને ‘કૂલી’ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી છે. બંને ફિલ્મો 14 ઑગસ્ટે રિલીઝ થઈ હતી અને રિલીઝના પહેલાજ દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ‘વોર 2’, જેમાં ઋતિક...
પંચમહાલમાં દુર્ઘટના: તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના કિશોરનું કરુણ મોત
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામમાં એક કરુણ ઘટના બની છે. તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષીય કિશોર કશ્યપ યોગેશભાઈ બારીયાનું મોત થયું. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને મૃતકના પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, કિશોર તળાવમાં ડૂબી ગયો હોવાની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઈટર ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી...
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ: SG હાઈવે પર ટ્રાફિક જામ
રાજ્યમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. આજે સાંજે અમદાવાદમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો અને કાળા વાદળો છવાઈ ગયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. આ વરસાદથી ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી. જોકે, ઓફિસ ટાઈમ દરમિયાન શરૂ થયેલા વરસાદને કારણે SG હાઈવે પર વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો...
પાકિસ્તાનમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે વિનાશ, 154ના મોત અને અનેક લોકો ગુમ
પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં છેલ્લા 24 કલાકથી પડેલા મુશળધાર વરસાદ અને અચાનક પૂરના કારણે વિનાશકારી પરિસ્થિતિ સર્જાઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રાકૃતિક આફતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 154 લોકોનાં મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો હજુ ગુમ છે. સૌથી વધુ અસર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં જોવા મળી છે, જ્યાં વાદળ ફાટવાના કારણે...
રાજકોટ લોકમેળામાં ફક્ત 11 રાઈડ્સ શરૂ, મંજૂરીના અભાવે 23 રાઈડ્સ બંધ
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ લોકમેળામાં રાઈડ્સ મુદ્દે હજુ સમસ્યાઓ યથાવત છે. ગુરૂવારે લોકમેળાનો વિધિવત પ્રારંભ થયો હોવા છતાં બીજા દિવસે પણ 34માંથી ફક્ત 11 રાઈડ્સ જ શરૂ થઈ શકી હતી, જ્યારે બાકીની 23 રાઈડ્સને મંજૂરી મળી નથી. રાઈડ્સ સંચાલકોનું કહેવું છે કે માર્ગ અને મકાન વિભાગ રાઈડ્સ મુદ્દે જવાબદારી લેતા નથી, જેના કારણે મેળાની મજા...
સુરેન્દ્રનગરમાં મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા, એક આરોપી ઝડપાયો, ચાર ફરાર
સુરેન્દ્રનગરમાં 7 ઓગસ્ટે એક કોમ્પ્લેક્સના ધાબા પરથી મહિલાનો મૃતદેહ મળી આવવાથી ચકચાર મચી ગઈ હતી. મૃતક મહિલાના પતિએ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ જેટલા શખ્સોએ તેની પત્ની પર સામૂહિક દુષ્કર્મ આચરી હત્યા કરી દીધી. ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બાતમીદારોની મદદથી પોલીસએ પ્રકાશ પરમાર નામના એક આરોપીને ઝડપી...
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર વાપસી: ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ખેડૂતોમાં ખુશીની લહેર
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારતા લોકોને પણ આ વરસાદથી રાહત મળી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે....
ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો, કહ્યું- ‘ફાઇટર પ્લેન મિસાઈલ સાથે તૈયાર હતા’
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયા બાદ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ આ વિવાદ તેમના હસ્તક્ષેપથી અટક્યો હોવાનો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચેની લડાઈ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેમ હતી. તેમણે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ફાઇટર જેટ્સ એકબીજાને...
સ્વતંત્રતા દિવસ પર સચિન, કોહલી અને ભારતીય ક્રિકેટરોનો દેશભક્તિ ભર્યો સંદેશ
ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભરમાં ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ અવસર પર ક્રિકેટ જગતના દિગ્ગજોએ પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી અને સૈનિકોને સલામ કરી. ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર રાષ્ટ્રધ્વજ સાથેની તસવીર શેર કરી અને “જય હિંદ” લખીને સંદેશ આપ્યો. વિરાટ કોહલીએ સ્ટોરીમાં લખ્યું કે, “આજે આપણે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા...









