Day: August 16, 2025

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ
Post

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે તાજા અપડેટમાં જણાવ્યું છે કે સાંજે 4 વાગ્યા સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી આગાહી...

હરભજન-સિંહના-મતે-આવી-હોવી-જોઈએ-એશિયા-કપમાં-ટીમ-ઈન્ડિયા,-સ્ટાર-બેટર્સને-કર્યા-બહાર
Post

હરભજન સિંહના મતે આવી હોવી જોઈએ એશિયા કપમાં ટીમ ઈન્ડિયા, સ્ટાર બેટર્સને કર્યા બહાર

Harbhajan Singh Picks Indian Squad for Asia Cup 2025 : એશિયા કપ 2025 શરૂ થવામાં હવે માત્ર થોડા જ અઠવાડિયા બાકી છે. 9 સપ્ટેમ્બરથી UAEમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે સત્તાવાર રીતે 19 ઓગસ્ટે ભારતની ટીમની જાહેરાત થવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સિલેક્શન કમિટી સામે મોટી મુશ્કેલી એ છે કે કયા ખેલાડીને ટીમમાં રાખવો...

ત્રેવડી-સદી-ફટકારનારા-દિગ્ગજ-ઓસ્ટ્રેલિયન-ક્રિકેટરનું-નિધન,-શાનદાર-રહ્યું-છે-ક્રિકેટ-કરિયર
Post

ત્રેવડી સદી ફટકારનારા દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું નિધન, શાનદાર રહ્યું છે ક્રિકેટ કરિયર

Bob Simpson Dies : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન બોબ સિમ્પસનનું 16 ઓગસ્ટ (શનિવાર) ના રોજ સિડનીમાં નિધન થયું. સિમ્પસન 89 વર્ષના હતા. ખેલાડી, કેપ્ટન અને કોચ તરીકે ત્રણેય ભૂમિકાઓમાં સિમ્પસનનું યોગદાન ઉત્તમ રહ્યું છે. તેમની ગણતરી એવા ક્રિકેટરોમાં થતી હતી જેમણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢ્યું અને...

લગ્નના ખોટા વચન પર શારીરિક સંબંધ બાંધવો હવે દુષ્કર્મ ગણાશે: દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય
Post

લગ્નના ખોટા વચન પર શારીરિક સંબંધ બાંધવો હવે દુષ્કર્મ ગણાશે: દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય

દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે લગ્ન કરવાનો ખોટો વચન આપી શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ ગણાશે. ન્યાયમૂર્તિ સ્વર્ણકાંત શર્માની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ જાણતો હોય કે લગ્ન શક્ય નથી અને માત્ર શારીરિક લાભ માટે ખોટું વચન આપે છે, તો તે કાયદા હેઠળ બળાત્કારના જૂથમાં...

વિડિયો વાયરલ: પુતિન સામે લાલ કાર્પેટ પર લથડાયા ટ્રમ્પ, સ્વાસ્થ્ય પર ફરી પ્રશ્નચિહ્ન
Post

વિડિયો વાયરલ: પુતિન સામે લાલ કાર્પેટ પર લથડાયા ટ્રમ્પ, સ્વાસ્થ્ય પર ફરી પ્રશ્નચિહ્ન

અલાસ્કામાં યોજાયેલ ઉચ્ચ-સ્તરીય શિખર સંમેલન દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો લથડાતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 79 વર્ષીય ટ્રમ્પ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરવા રેડ કાર્પેટ પર ચાલતા હતા ત્યારે તેમના પગલાં લથડતા દેખાયા. આ ઘટનાએ તેમના સ્વાસ્થ્ય અંગેની અટકળોને વધુ બળ આપ્યું છે. બીજી બાજુ, પુતિન ખૂબ ફિટ દેખાતા હતા. શુક્રવારે યોજાયેલી...

ત્રેવડી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ લેજેન્ડ બોબ સિમ્પસનનું 89 વર્ષની ઉંમરે નિધન
Post

ત્રેવડી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ લેજેન્ડ બોબ સિમ્પસનનું 89 વર્ષની ઉંમરે નિધન

ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક દુઃખદ સમાચાર આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી બોબ સિમ્પસનનું 16 ઓગસ્ટે સિડનીમાં નિધન થયું. તેઓ 89 વર્ષના હતા. ખેલાડી, કેપ્ટન અને કોચ તરીકે સિમ્પસનનું યોગદાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. તેમની ગણતરી એવા ક્રિકેટરોમાં થાય છે જેમણે ટીમને મુશ્કેલ સમયમાં સંભાળી તેને વિશ્વ કક્ષાની ટીમ બનાવી. કેરિયર...

ટ્રમ્પ-પુતિન બેઠક બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, 100 દેશોને મોટી રાહત
Post

ટ્રમ્પ-પુતિન બેઠક બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, 100 દેશોને મોટી રાહત

ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કામાં લગભગ ત્રણ કલાક ચાલીેલી બેઠકમાંથી ભલે કોઈ અંતિમ નિર્ણય ન આવ્યો હોય, પરંતુ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ બેઠક બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકન ક્રૂડ, જેને WTI તરીકે ઓળખવામાં આવે છે, તેના ભાવ 1.80 ટકા...

icc-એ-શ્રીલંકાના-સ્ટાર-ક્રિકેટર-પર-મૂક્યો-5-વર્ષનો-પ્રતિબંધ,-જાણો-કયા-કારણે-કરાઈ-કાર્યવાહી
Post

ICC એ શ્રીલંકાના સ્ટાર ક્રિકેટર પર મૂક્યો 5 વર્ષનો પ્રતિબંધ, જાણો કયા કારણે કરાઈ કાર્યવાહી

Sri Lankan cricketer: શ્રીલંકાના પૂર્વ સ્થાનિક ક્રિકેટર સલિયા સામન પર કાર્યવાહી કરવામાં આવી છે. મેચ ફિક્સિંગ સંડોવણીના આરોપસર ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા સલિયા પર પાંચ વર્ષ માટે ક્રિકેટમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સલિયા સામને 2021 માં યોજાયેલી અબુ ધાબી T10 લીગ દરમિયાન અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) ના એન્ટી કરપ્શન સંહિતા સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું...