Day: August 17, 2025

Home » Archives for Sun, 17 Aug 2025
રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’
Post

રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’

ચૂંટણી પંચના મુખ્ય કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, “હું લોકોને મળ્યો છું જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. બંધારણે આપેલા મતાધિકારને છીનવી લેવામાં આવી રહ્યો છે. મને તો ચૂંટણી પંચ સોગંદનામું આપવા કહે છે, પણ અનુરાગ ઠાકુર...

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર
Post

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પક્ષના સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. સી.પી. રાધાકૃષ્ણન પહેલા તમિલનાડુના કોઇમ્બતુરથી બે...

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની વેબ સીરિઝ ‘ધ બૈડ્સ ઓફ બોલિવૂડ’નો પહેલો વીડિયો રિલીઝ, ફેન્સમાં ઉત્સાહ
Post

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની વેબ સીરિઝ ‘ધ બૈડ્સ ઓફ બોલિવૂડ’નો પહેલો વીડિયો રિલીઝ, ફેન્સમાં ઉત્સાહ

બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનના મોટા દીકરા આર્યન ખાન ડિરેક્ટર તરીકે પોતાની શરૂઆત કરી રહ્યો છે, અને તેની મચઅવેટેડ વેબ સીરિઝ ‘ધ બૈડ્સ ઓફ બોલિવૂડ’નો પહેલો વીડિયો રવિવારે (17 ઓગસ્ટ) રિલીઝ થયો છે. નેટફ્લિક્સ ઈન્ડિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો અને શેર થતાની સાથે જ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે....

“યુઝરે કહ્યું ઉંમર થઈ ગઈ, રિટાયર થાઓ” – શાહરૂખ ખાને આપ્યો ધમાકેદાર જવાબ
Post

“યુઝરે કહ્યું ઉંમર થઈ ગઈ, રિટાયર થાઓ” – શાહરૂખ ખાને આપ્યો ધમાકેદાર જવાબ

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન પોતાની અદ્દભુત એક્ટિંગ અને મજેદાર સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતો છે. તાજેતરમાં એક્ટરે પોતાના X (પૂર્વે Twitter) હેન્ડલ પર #AskSRK સેશન યોજ્યું, જેમાં તેણે ફેન્સના અનેક સવાલોના જવાબ આપ્યા. આ સેશનમાં કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કરવાની પણ કોશિશ કરી, પરંતુ શાહરૂખે હંમેશની જેમ પોતાના સ્ટાઈલમાં જબરદસ્ત જવાબ આપ્યો. એક યુઝરે...

સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, આગ લાગતાં 7 લોકોનાં કરૂણ મોત
Post

સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, આગ લાગતાં 7 લોકોનાં કરૂણ મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. રવિવાર, 17 ઑગસ્ટના રોજ ઝમર ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર ટક્કર થઇ હતી. ટક્કર એટલી ભારે હતી કે તેમાં પૈકી એક કારમાં આગ લાગી ગઈ. આ ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના ઓછામાં ઓછા 7 લોકોના ઘટના સ્થળે જ મોત...

Post

પીએમ મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત, ડોભાલ સાથે સરહદ શાંતિ પર ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારથી બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન વાંગ યી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં બંને દેશો વચ્ચે સરહદ પર સ્થાયી શાંતિ સ્થાપિત કરવા માટે ચર્ચા થવાની સંભાવના છે. ચીનના વિદેશ મંત્રીની આ મુલાકાત...

દિલ્હીમાં PM મોદીની જાહેરાત: ખોટા કાયદા થશે દૂર, નવા રિફોર્મ્સથી દેશને મળશે ડબલ લાભ
Post

દિલ્હીમાં PM મોદીની જાહેરાત: ખોટા કાયદા થશે દૂર, નવા રિફોર્મ્સથી દેશને મળશે ડબલ લાભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીમાં અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-II) અને દ્વારકા એક્સપ્રેસવેના દિલ્હી વિભાગનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, દિલ્હીને વિકાસનું મોડેલ બનાવવું જરૂરી છે જેથી તે વિશ્વમાં ભારતની રાજધાની તરીકે ઓળખાય. મોદીએ જણાવ્યું કે અગાઉની સરકારોએ સફાઈકર્મીઓને ગુલામ સમાન ગણ્યા હતા. તેમણે દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટનો ઉલ્લેખ કર્યો, જેમાં એક...

ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર
Post

ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. આજે (17 ઓગસ્ટ) 24 જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 18 ઓગસ્ટની આગાહી મુજબ, પોરબંદર, જુનાગઢ,...

ખટંબા આવાસ યોજનાના ટેરેસ પર જુગાર રમતા 7 ઝડપાયા, 1.22 લાખની મત્તા જપ્ત
Post

ખટંબા આવાસ યોજનાના ટેરેસ પર જુગાર રમતા 7 ઝડપાયા, 1.22 લાખની મત્તા જપ્ત

કપુરાઈ પોલીસે બપોરે બાતમીના આધારે ખટંબા રેસીડેન્સી ટાવર નં. A/2ના ટેરેસ પર દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસે જણાવ્યું કે, નિતેન્દ્રસિંહ ગોહિલ, સતીશ વસાવા, વિપુલ પંડ્યા, શૈલેષ રાવળ, ધર્મેશ પરમાર, કલ્પેશ રાણા અને રામસિંહ સોલંકી (તમામ રહે- ખટંબા અર્બન રેસીડેન્સી, સવિતા હોસ્પિટલ રોડ)ને ઝડપવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.10,400, સાત મોબાઇલ ફોન...

‘પક્ષ-વિપક્ષ બંને સરખાં’: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન
Post

‘પક્ષ-વિપક્ષ બંને સરખાં’: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન

ચૂંટણી પંચે રવિવારે (17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘વોટ ચોરી’ના આરોપો પર મોટું નિવેદન આપ્યું. આ દરમિયાન બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા અને રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું કે તેના માટે પક્ષ અને વિપક્ષ બંને સમાન છે. મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, “કોઈપણ...