Day: August 18, 2025

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન
Post

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન

આંધ્ર પ્રદેશના રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મોટો ફેરફાર થયો છે. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સાંસદ મદ્દિલા ગુરુમૂર્તિએ જણાવ્યું કે તેઓએ આ નિર્ણય પર સહમતી આપી છે. મહત્વની વાત એ છે કે વાયએસઆર કોંગ્રેસ પાસે લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે, જે...

જીએસએફસીના બરતરફ કામદારોએ છ મહિનાથી અટકેલા વેતન મુદ્દે ધરણાં યોજ્યા
Post

જીએસએફસીના બરતરફ કામદારોએ છ મહિનાથી અટકેલા વેતન મુદ્દે ધરણાં યોજ્યા

જીએસએફસી કંપનીમાંથી બરતરફ કરાયેલા કામદારોને વેતન ચૂકવવા કોર્ટના આદેશ હોવા છતાં, છેલ્લા છ મહિનાથી વેતન ન મળતાં આજે કામદારો કંપનીના મુખ્ય દરવાજા પાસે ધરણાં પર બેઠા. વર્ષ 2001થી ટિસ્યુ કલ્ચર અને સરદાર અમીન વિભાગમાં કાર્યરત 105 જેટલા કામદારોને 2020માં બરતરફ કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ કોર્ટમાં ગયા બાદ કોર્ટે 75 કર્મચારીઓને બરતરફ ન કરવા અને વેતન...

સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં છવાઈ ખુશીની લહેર
Post

સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં છવાઈ ખુશીની લહેર

અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મેહેરબાન થયા છે. અસહ્ય ગરમી અને બફારાને કારણે પરેશાન થયેલા લોકો માટે વરસાદે રાહતનો શ્વાસ લાવ્યો છે. સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખાંભા શહેર તેમજ ગીરના ગામડાઓમાં પણ મેઘરાજા ખૂશખુશાલ થયા છે. ખાંભા, ડેડાણ, માલેકનેસ, રાણીગપરા, દાઢીયાળી, ચતુરી...

અમેરિકામાં EVM પર પ્રતિબંધ લગાવવાની તૈયારી, ટ્રમ્પે જાહેર કર્યું મોટું પગલું
Post

અમેરિકામાં EVM પર પ્રતિબંધ લગાવવાની તૈયારી, ટ્રમ્પે જાહેર કર્યું મોટું પગલું

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને મેઇલ દ્વારા થતું મતદાન બંધ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં એક્ઝિક્યુટિવ આદેશ જારી કરશે. આ આદેશ પછી 2026ની ચૂંટણીમાં વોટિંગ મશીન અને ઈ-મેઈલ દ્વારા મતદાન પર પ્રતિબંધ રહેશે. ટ્રમ્પનું કહેવું છે કે...

અમેરિકન ટેરિફ વિવાદ વચ્ચે PM મોદીની ટોચની બેઠક, 7 મંત્રી હાજર
Post

અમેરિકન ટેરિફ વિવાદ વચ્ચે PM મોદીની ટોચની બેઠક, 7 મંત્રી હાજર

અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે 6.30 વાગ્યે મહત્વપૂર્ણ બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં આર્થિક સલાહકાર પરિષદ સાથે ભારતીય અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમન સહિત સાત કેન્દ્રીય મંત્રીઓ આ બેઠકમાં હાજરી આપશે. બેઠક વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને યોજાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...

2040માં ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર ઉતરશે: કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહની સંસદમાં જાહેરાત
Post

2040માં ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર ઉતરશે: કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહની સંસદમાં જાહેરાત

નવી દિલ્હી: સંસદના ગૃહમાં આજે વિપક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હોવા છતાં, આ હંગામા વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રે ભારત માટે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે સંસદમાં જણાવ્યું કે વર્ષ 2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે. તેમણે કહ્યું કે આજે આખો...

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની નૌકાદળની ડરપોક હરકત સેટેલાઈટ તસવીરમાં કેદ
Post

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની નૌકાદળની ડરપોક હરકત સેટેલાઈટ તસવીરમાં કેદ

ભારતના ઓપરેશન સિંદૂરને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. સેટેલાઈટ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મે મહિનામાં જ્યારે ભારતીય સેનાએ આ ઓપરેશન શરૂ કર્યું ત્યારે પાકિસ્તાની નૌકાદળ પોતાના જંગી જહાજો કરાચીમાંથી ખસેડી કોમર્શિયલ ટર્મિનલમાં છુપાવી દીધા હતા. ત્યારબાદ કેટલાક જહાજોને ગ્વાદર અને ઈરાન બોર્ડર તરફ ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, ઓપરેશન સિંદૂરના...

પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા
Post

પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા

તાજેતરમાં અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાત યોજાઈ હતી, જેમાં યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ ટ્રમ્પ સાથે થયેલી ચર્ચા વિશે વિગતવાર ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું...

ગિલ-અને-સિરાજને-એશિયા-કપમાં-ડ્રોપ-કરાય-તેવી-શક્યતા,-ત્રણ-મહત્ત્વના-નિર્ણયની-અટકળો
Post

ગિલ અને સિરાજને એશિયા કપમાં ડ્રોપ કરાય તેવી શક્યતા, ત્રણ મહત્ત્વના નિર્ણયની અટકળો

Image source: IANS  Asia Cup 2025: એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત હજી સુધી થઈ નથી.આ ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાનો સ્ક્વોડ 19 ઑગસ્ટના રોજ સામે આવી શકે છે. ટીમ પસંદગી માટે પસંદગી સમિતિની બેઠક મુંબઈમાં યોજાશે. ત્યાર બાદ જ જાણવા મળશે કે એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં કયા-કયા ખેલાડીઓ રમશે અને કયા ખેલાડીઓને...

એશિયા-કપ-અગાઉ-ભારતનો-સ્ટાર-ખેલાડી-બાઈક-અકસ્માતમાં-ઈજાગ્રસ્ત,-આકાશદીપ-પણ-અનફીટ!
Post

એશિયા કપ અગાઉ ભારતનો સ્ટાર ખેલાડી બાઈક અકસ્માતમાં ઈજાગ્રસ્ત, આકાશદીપ પણ અનફીટ!

Duleep Trophy 2025-26: ભારતીય વિકેટકીપર બેટર ઈશાન કિશાન દુલીપ ટ્રોફી 2025-26ના પહેલા મુકાબલામાં જ ટીમમાંથી બહાર થઈ ગયો છે. ઈશાન કિશન થોડા સમય પહેલાં નોટિંઘમશાયર તરફથી કાઉન્ટી ક્રિકેટ રમવા યુકેમાં હતો. પરંતુ તે દરમિયાન ઈ-બાઈક પરથી પડી જતાં ઈશાન ઈજાગ્રસ્ત થયો હતો. જેના લીધે તેને ટાંકા પણ આવ્યા છે. ઈશાન કિશન સાજો ન થતાં તેના...