દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં આવેલા સદ્ભાવના પાર્કમાં બુધવારે બપોરે એક ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ, જેમાં ત્રણ શ્રમિકોના મોત થયા અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. દિલ્હી ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. કાટમાળની નીચે ફસાયેલા ત્રણ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને નજીકની...
Day: August 20, 2025
દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલો: આરોપી સામે હત્યાના પ્રયાસ સહિત 3 કલમો હેઠળ FIR
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર લોકદરબાર દરમિયાન થયેલા હુમલા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉત્તરી જિલ્લા પોલીસે આરોપી રાજેશ ખીમજીભાઈ સાકરિયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1), 132 અને 221 સહિત કુલ ત્રણ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ હુમલાખોર ગુજરાતના રાજકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની તાત્કાલિક બાદ આરોપીને કાબૂમાં...
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારવાથી હત્યા, સુરક્ષા પર ઉઠ્યા સવાલ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ચોંકાવનારી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાના મિત્રો સાથે મળીને ધોરણ 10ના વિદ્યાર્થી પર ચાકૂથી હુમલો કર્યો, જેમાં તે વિદ્યાર્થીનું મોત થયું. પ્રાથમિક માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં ઝઘડાની અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ હુમલો કર્યો હતો. હુમલા...
‘હવે બીજું તો શું કરી શકે…’ સ્ટાર ઓપનરને એશિયા કપમાં સ્થાન ન મળતાં અશ્વિન ભડક્યો
Ashwin expounds on Shubman Gill vs Yashasvi Jaiswal : BCCIની પસંદગી સમિતિના પ્રમુખ અજીત અગરકરે એશિયા કપ 2025 માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે, પણ આ ટીમના પસંદગીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. ટીમની પસંદગીમાં સૌથી ચોંકાવનારો નિર્ણય હતો યશસ્વી જયસ્વાલને ડ્રોપ કરવો. ત્યારે બીજી બાજુ શુભમન ગિલની વાપસી થઈ છે અને તેને...
‘એણે કોઈ ભૂલ નથી કરી..’, સ્ટાર ગુજરાતી ક્રિકેટરને વાઈસ કેપ્ટન પદેથી હટાવાતા ભડક્યો મોહમ્મદ કૈફ
Asia Cup 2025: BCCI એ મંગળવારે આગામી એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. 9 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થનારા એશિયા કપ માટે ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને ભારતની 15 સભ્યોની T20 ટીમનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની લાંબા સમય પછી નાના ફોર્મેટની ટીમમાં વાપસી થઈ છે. સારું પ્રદર્શન કરવા...
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ એશિયા કપમાંથી સિરાજનું પત્તું કપાતાં દિગ્ગજ ખેલાડીએ રોષ ઠાલવ્યો
Image source: IANS Harbhajan Singh: BCCIએ મંગળવારે એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં ખેલાડીઓની પસંદગીને લઈને દલીલો થઈ હતી. શ્રેયસ અય્યરે IPL 2025માં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે તેની ટીમને ત્રીજી વાર ફાઇનલ સુધી પહોંચાડી છે. તે છતાં તેણે એશિયા કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ત્યારે ભારતીય ક્રિકેટર...
ભારતમાં ઓનલાઈન સટ્ટો હવે ગુનો ગણાશે: લોકસભામાં ગેમિંગ બિલ પસાર
ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજી હવે દંડનીય ગુનો ગણાશે કારણ કે લોકસભાએ ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી છે. આ બિલ પસાર થયા પછી સરકાર ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરશે. લોકસભામાં ભારે ચર્ચા વચ્ચે આ બિલ રજૂ કરવામાં આવ્યું અને તેને મંજૂરી મળી. હવે આ બિલ રાજ્યસભામાં પસાર કરાશે. નવા...
અંબાલાલ પટેલની આગાહી: આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ
ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી 48 કલાક રાજ્ય માટે ભારે સાબિત થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર વધશે, જેના કારણે કેટલીક જગ્યાએ વિનાશક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવનની સંભાવના...
ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ
ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ આગામી બે કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની સંભાવના...
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની ચોંકાવનારી ઘટના: વિદ્યાર્થીની હત્યા બાદ અંતિમ યાત્રામાં ઉમટ્યો જનમેદની, ભારે પોલીસ બંદોબસ્ત
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ ચોંકાવનારી પરિસ્થિતિ અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી ભયાનક ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારી હત્યા કરી દીધી. પ્રાથમિક તપાસ મુજબ સ્કૂલમાં થયેલા ધક્કામુક્કી જેવા નાના ઝઘડાને કારણે આ ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી....









