India Pakistan Match Live Streaming: શિવસેના (UTB)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભારત અને પાકિસ્તાનની મેચ થવા પર તેની લાઇવ સ્ટ્રીમિંગ અને પ્રસારણ રોકવા માટે સૂચના અને પ્રસારણ મંત્રી અને આઈટીને પત્ર લખ્યો છે. સોશિયલ મીડિયા પર પત્ર શેર કરતા સાંસદે કહ્યું કે, આશા છે કે સરકાર એજ કરશે જે દેશ પોતાની સરકાર પાસેથી આશા રાખી રહ્યો...
