Day: August 30, 2025

પુતિન: BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રતિબંધો મુખ્ય અવરોધ, ચીન સાથે સહયોગ મજબૂત બનાવશે
Post

પુતિન: BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રતિબંધો મુખ્ય અવરોધ, ચીન સાથે સહયોગ મજબૂત બનાવશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીન પ્રવાસ શરૂ કરતા પહેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે રશિયા અને ચીન ભેદભાવપૂર્ણ વૈશ્વિક વેપાર પ્રતિબંધોનો કડક વિરોધ કરે છે, જે વિશ્વની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યા છે. પુતિને ચીન સાથેના સહયોગને મજબૂત બનાવવા, આર્થિક સંબંધોને સુધારવા અને દ્વિતીય વિશ્વયુદ્ધના ઇતિહાસની સુરક્ષા કરવા પર ભાર મૂક્યો. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પ્રશંસા...

ટ્રમ્પને મોટો ઝટકો: અમેરિકન અપીલ કોર્ટે ટેરિફ ગેરકાયદેસર જાહેર કર્યા, પ્રમુખે નિર્ણયને પડકાર્યો
Post

ટ્રમ્પને મોટો ઝટકો: અમેરિકન અપીલ કોર્ટે ટેરિફ ગેરકાયદેસર જાહેર કર્યા, પ્રમુખે નિર્ણયને પડકાર્યો

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા મોટા ભાગના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે. કોર્ટના મત અનુસાર રાષ્ટ્રપતિને ઈમરજન્સી દરમિયાન કેટલાક અધિકાર હોય છે, પરંતુ તેમને કર અથવા ટેરિફ લાદવાનો અધિકાર નથી. રિપોર્ટ મુજબ, કોર્ટએ આ ટેરિફને 14 ઓક્ટોબર સુધી...

જૂનાગઢ અંબાજી મહંત નિમણૂંકમાં વિવાદ: સાધુ સમાજે ચાદરવિધી રદ કરવાની માંગ, આંદોલનની ચીમકી
Post

જૂનાગઢ અંબાજી મહંત નિમણૂંકમાં વિવાદ: સાધુ સમાજે ચાદરવિધી રદ કરવાની માંગ, આંદોલનની ચીમકી

જૂનાગઢના ગિરનાર સ્થિત અંબાજી મંદિરના નવા મહંતની નિમણૂક અંગે વિવાદ ઊભો થયો છે. તનસુખગીરીના નિધન બાદ ચાદરવિધી કરવામાં આવી હોવા છતાં, ઉદાસી સંપ્રદાયના મહામંડલેશ્વર અને પ્રભાસ-પાટણ સ્થિત ખોડીયાર મંદિરના મહંત બજરંગદાસ બાપુએ કલેક્ટરને રજુઆત કરી છે કે આ પ્રક્રિયા ગેરકાયદેસર છે. તેમનું કહેવું છે કે તનસુખગીરી બ્રહ્મલીન થયા પછીના દશ મહિનામાં હજુ સુધી પરંપરા મુજબનો...

હાલોલમાં મેઘરાજાનો ધમાકેદાર વરસાદ: 2 કલાકમાં 7 ઈંચ, રસ્તા નદીમા ફેરવાયા
Post

હાલોલમાં મેઘરાજાનો ધમાકેદાર વરસાદ: 2 કલાકમાં 7 ઈંચ, રસ્તા નદીમા ફેરવાયા

ગુજરાતમાં મોન્સૂન ફરી મેહેરબાન થયો છે, જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં માત્ર બે કલાકમાં 6.69 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. આ અચાનક વરસાદને કારણે હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા અને રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા. ભારે વરસાદને કારણે શહેરમાં વાહનવ્યવહાર ખોરવાયો અને લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા બે કલાકમાં...

દિલ્હીના કાલકાજી મંદિરમાં સેવાદારની હત્યા: પ્રસાદને લઈને વિવાદ બાદ ભક્તનો હુમલો
Post

દિલ્હીના કાલકાજી મંદિરમાં સેવાદારની હત્યા: પ્રસાદને લઈને વિવાદ બાદ ભક્તનો હુમલો

દિલ્હીના કાલકાજી મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રસાદ ન મળવાના વિવાદને પગલે એક સેવાદારની હત્યા કરવામાં આવી. આ ઘટના શુક્રવારે (29 ઓગસ્ટ) રાત્રે બની હતી. મળતી માહિતી અનુસાર, કેટલાક ભક્તો દર્શન કર્યા બાદ સેવાદાર પાસેથી ચુન્ની અને પ્રસાદ માગી રહ્યા હતા, પરંતુ તેને લઈ વિવાદ થયો. ગુસ્સે ભરાયેલા ભક્તોએ સેવાદાર પર લાકડીઓ...

જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું: 7નાં મોત, અનેક મકાનો ધરાશાયી
Post

જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું: 7નાં મોત, અનેક મકાનો ધરાશાયી

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આભ ફાટ્યાની ઘટનાએ ભારે વિનાશ મચાવ્યો છે. રાજગઢ વિસ્તારમાં અચાનક આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા. શરૂઆતમાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, પરંતુ બચાવ અભિયાન દરમિયાન મૃતકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે...

ભ્રષ્ટાચારના-કેસમાં-સજા-ભોગવીની-પરત-ફરેલા-ક્રિકટરે-ગજબનું-કારનામું-કર્યું,-મિયાદાદ-ગેલનો-તોડ્યો-રેકોર્ડ
Post

ભ્રષ્ટાચારના કેસમાં સજા ભોગવીની પરત ફરેલા ક્રિકટરે ગજબનું કારનામું કર્યું, મિયાદાદ-ગેલનો તોડ્યો રેકોર્ડ

Brendan Taylor Record : ઝિમ્બાબ્વેના દિગ્ગજ બેટ્સમેન બ્રેન્ડન ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી એન્ટ્રી કરીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ICCએ ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં ટેલર પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. હવે તે સજા ભોગવી ક્રિકેટના મેદાન પરત ફર્યો છે. તે આજે (29 ઓગસ્ટ) શ્રીલંકા સામેની વન-ડે મેચમાં રમવા ઉતર્યો હતો, જ્યાં તેણે રેકોર્ડ...