જગદીપ ધનખડ, ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય, રાજસ્થાન વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો માટેની પેન્શન મેળવવા માટે ફરી ચર્ચામાં આવ્યા છે. ધનખડ 1993માં અજમેર જિલ્લામાં કિશનગઢ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમના ધારાસભ્ય પદના આધારે તેઓ વિધાનસભાની પેન્શન માટે પાત્ર છે. નિયમ અનુસાર, ધનખડ હાલમાં 74 વર્ષના છે અને તેમને માસિક રૂ. 42,000...
Day: August 30, 2025
જમ્મુ-કાશ્મીરમાં ‘હ્યુમન GPS’ બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઠાર
જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોએ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે, જ્યારે આતંકીઓની દુનિયામાં ‘હ્યુમન GPS’ તરીકે ઓળખાતા બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચાને ઠાર મારવામાં આવ્યો છે. સમંદર ચાચા સાથે એક અન્ય પાકિસ્તાની આતંકી પણ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગુ ખાન વર્ષ 1995થી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં રહેતો હતો અને છેલ્લા ત્રણ દાયકામાં...
રાહુલ દ્રવિડે અચાનક જ રાજસ્થાન રોયલ્સના હેડ કોચ પદેથી રાજીનામું ધર્યું, મોટી ઓફર ઠુકરાવી
Rahul Dravid resignation : ટીમ ઈન્ડિયાને પોતાની કોચિંગ દ્વારા T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા રાહુલ દ્રવિડે આઈપીએલમાંથી રાજસ્થાન રોયલ્સના હેડ કોચ પદેથી રાજીનામુ આપી દીધું છે. તેમણે અચાનક આ નિર્ણય લેતા બધા ચોંકી ગયા હતા. ખુદ રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત કરી હતી. આ પણ વાંચો: હરભજન-શ્રીસંત થપ્પડ કાંડનો વીડિયો કેમ 17...
ખંડવાની વારંવાર ફાટતી પાઇપલાઇન ગિનિસ બુકમાં નોંધાશે, 450થી વધુ વખત ફાટી ચૂકી છે
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં નર્મદા જળ સપ્લાય માટે નાખવામાં આવેલી પાઈપલાઈન વારંવાર ફાટવાના કારણે હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની તૈયારી થઈ રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે 106 કરોડ રૂપિયાની આ પાઇપલાઈન અત્યાર સુધીમાં લગભગ 450થી વધુ વખત ફાટી ચૂકી છે, જેના કારણે નાગરિકોને વારંવાર...
જસ્ટિસ વિપુલ પંચોલી સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, ગુજરાતના ત્રણ જજ બન્યા
ભારતના સુપ્રીમ કોર્ટમાં આજે ગુજરાત માટે ગૌરવનો દિવસ રહ્યો છે. ગુજરાતના વતની અને હાલના પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂકેલા જસ્ટિસ વિપુલ એમ. પંચોલીએ શુક્રવારે (29 ઓગસ્ટ) દેશની ટોચની અદાલતમાં ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઇએ તેમને પદ અને ગોપનીયતાનો શપથ ગ્રહણ કરાવ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા...
ચીનના તિયાનજિનમાં પહોંચ્યા PM મોદી, SCO સમિટમાં શી જિનપિંગ અને પુતિન સાથે કરશે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસીય જાપાન યાત્રા પૂર્ણ કર્યા પછી ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા છે, જ્યાં તેઓ શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેશે. તિયાનજિન એરપોર્ટ પર તેમનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ચીનના તિયાનજિનમાં પહોંચી ગયો છું. SCO શિખર સંમેલનમાં વિચારવિમર્શ કરવા અને વિવિધ વિશ્વ...
મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેરોની યાદી જાહેર, મુંબઈ ટોપ-7માં સામેલ
ભારતમાં મહિલાઓની સુરક્ષાને લઈને કરવામાં આવેલા સર્વેક્ષણમાં કોહિમા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરને સૌથી સુરક્ષિત શહેરો તરીકે નામ આપવામાં આવ્યું છે. ‘મહિલા સુરક્ષા સૂચકાંક (NARI) 2025’ અનુસાર રાંચી અને શ્રીનગરમાં મહિલાઓ માટે સુરક્ષા લક્ષ્ય નબળી હોવાનું નોંધાયું છે. મેટ્રોપોલિટન શહેરોમાં, મુંબઈ ટોપ-7માં સામેલ છે, જ્યારે દિલ્હી અને કોલકાતા સૌથી ઓછા સ્કોર ધરાવે છે. પૂર્વોત્તરના શહેરો જેવી કે...
‘શરમ આવવી જોઇએ…’ થપ્પડ કાંડનો વીડિયો સામે આવતા ભડકી શ્રીસંતની પત્ની, લલિત મોદી-ક્લાર્કને ખખડાવ્યા
Harbhajan-Sreesanth Slapping Video: આઈપીએલ ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ કિસ્સાઓમાંથી એક ‘સ્લેપગેટ’ને હવે 17 વર્ષ વીતી ગયા છે. હરભજન સિંહ અને શ્રીસંત આ ઘટનાને ભૂલીને તેમના જીવનમાં આગળ વધી ગયા છે, પરંતુ તાજેતરમાં જ આ જૂનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે જ્યારે લલિત મોદી અને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ માઈકલ ક્લાર્કે તે ઘટનાનો વીડિયો જાહેર કર્યો હતો. જેના...
હરભજન-શ્રીસંત થપ્પડ કાંડનો વીડિયો કેમ 17 વર્ષ સુધી છુપાવાયો? હર્ષા ભોગલેએ કર્યો દાવો
Harbhajan-Sreesanth Slapping Video: IPL 2008માં શરૂ થયો હતો અને આ પહેલી સીઝનમાં હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચનો થપ્પડ કાંડ આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી. હાલ હરભજન સિંહ અને શ્રીસંતની થપ્પડ મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જો કે, અનેક લોકોએ આ થપ્પડનો વીડિયો જોયો ન હતો. આ દરમિયાન કોમેન્ટેટર હર્ષા...
VIDEO: હવે રાણા સાથે બાખડ્યો દિગ્વેશ રાઠી, IPLમાં અનેક વખતે વિવાદમાં રહ્યો હતો
DPL 2025: દિલ્હી પ્રીમિયર લીગમાં એલિમિનેટર મેચમાં વેસ્ટ દિલ્હી લાયન્સ અને સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ વચ્ચેની મેચમાં અરુણ જેટલી સ્ટેડિયમ યુદ્ધનું મેદાન બની ગયું. મેચ દરમિયાન નીતિશ રાણા અને દિગ્વેશ રાઠી બાખડી પડ્યા હતા. દિગ્વેશ રાઠીએ આ ઝઘડોની શરૂઆત કરી હતી, જેને નીતિશ રાણાએ સમાપ્ત કર્યો હતો. DPLએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર...









