Month: October 2025

મિચેલ-સ્ટાર્ક-જેવી-જ-દમદાર-ખેલાડી-છે-તેની-પત્ની,-વુમન-ટીમ-ઇન્ડિયા-માટે-માથાનો-દુઃખાવો-બની
Post

મિચેલ સ્ટાર્ક જેવી જ દમદાર ખેલાડી છે તેની પત્ની, વુમન ટીમ ઇન્ડિયા માટે માથાનો દુઃખાવો બની

મિચેલ સ્ટાર્ક જેવી જ દમદાર ખેલાડી છે તેની પત્ની, વુમન ટીમ ઇન્ડિયા માટે માથાનો દુઃખાવો બની Updated: Oct 13th, 2025 GS TEAM Mitchell Starc and his Wife Alyssa Healy: ભારતીય ટીમ સામે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની મેચમાં 12 ઑક્ટોબર(રવિવાર)ના રોજ  ઓસ્ટ્રેલિયાની કૅપ્ટન એલિસા હિલીએ બેટિંગ કરીને ધમાકેદાર પ્રદર્શન કર્યું. એલિસાએ 107 બોલમાં 142 રન...

વર્લ્ડકપ-સુધી-તેંડુલકરનો-100-સેન્ચુરીનો-રેકોર્ડ-તોડવા-કોહલીએ-કેટલી-મહેનત-કરવી-પડશે?-જાણો-સમીકરણ
Post

વર્લ્ડકપ સુધી તેંડુલકરનો 100 સેન્ચુરીનો રેકોર્ડ તોડવા કોહલીએ કેટલી મહેનત કરવી પડશે? જાણો સમીકરણ

Updated: Oct 12th, 2025 GS TEAM Will Kohli Overtake Sachin Tendulkar 100 Centuries: વર્ષ 2012ની આ વાત છે, જ્યારે મુકેશ અંબાણીએ સચિન તેંડુલકરની 100મી સદીની ઉજવણી માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સલમાન ખાને મસ્તીમાં સચિનને ​​એક પ્રશ્ન પૂછ્યો કે, ‘શું તમને લાગે છે કે, કોઈ તમારો રેકોર્ડ તોડી શકશે? સરળ...

પાકિસ્તાન-નહીં-સુધરે!-એશિયા-કપમાં-ધોલાઈ-બાદ-પણ-ફરી-અભિષેક-શર્માને-આપી-ધમકી
Post

પાકિસ્તાન નહીં સુધરે! એશિયા કપમાં ધોલાઈ બાદ પણ ફરી અભિષેક શર્માને આપી ધમકી

પાકિસ્તાન નહીં સુધરે! એશિયા કપમાં ધોલાઈ બાદ પણ ફરી અભિષેક શર્માને આપી ધમકી Updated: Oct 12th, 2025 GS TEAM Pakistan Cricket Team: પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓમાં હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. હાલમાં જ ભારત સામે એશિયા કપમાં મળેલી ત્રણ મેચની હારથી પાકિસ્તાનને મરચાં લાગ્યા છે. પાકિસ્તાનને આ સમયગાળા દરમિયાન અભિષેક શર્માનો માર...

ind-vs-wi:-બીજી-ટેસ્ટમાં-કુલદીપ-યાદવનું-શાનદાર-પરફોર્મન્સ,-5-વિકેટ-ઝડપી-બનાવ્યો-મહારેકોર્ડ
Post

IND vs WI: બીજી ટેસ્ટમાં કુલદીપ યાદવનું શાનદાર પરફોર્મન્સ, 5 વિકેટ ઝડપી બનાવ્યો મહારેકોર્ડ

Kuldeep Yadav Record in Test: ભારતીય સ્પિનર કુલદીપ યાદવે દિલ્હી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટના ત્રીજા દિવસે શાઈ હોપને આઉટ કરીને કુલદીપે એક અનોખો મહારેકોર્ડ પોતાના નામે કર્યો છે. શાઈ હોપને સૌથી વધુ વખત આઉટ કરનાર બોલર કુલદીપ યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાઈ હોપને સૌથી વધુ વખત આઉટ કરનાર...

ind-vs-wi:-બીજી-ટેસ્ટમાં-કુલદીપ-યાદવનો-પંજો;-ભારતે-વેસ્ટ-ઈન્ડિઝને-‘ફોલો-ઓન’-કર્યું
Post

IND vs WI: બીજી ટેસ્ટમાં કુલદીપ યાદવનો પંજો; ભારતે વેસ્ટ ઈન્ડિઝને ‘ફોલો-ઓન’ કર્યું

IND vs WI 2nd Test : દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારત મજબૂત જીત તરફ આગળ વધી રહ્યું છે. ત્રીજા દિવસે (રવિવાર) લંચ પછી ભારતે વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 248 રનમાં ઓલઆઉટ કરીને ‘ફોલો-ઓન’ આપ્યું છે. આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન...

ઓસ્ટ્રેલિયા-પ્રવાસ-માટે-ટીમ-ઈન્ડિયામાં-સ્થાન-ન-મળતાં-જાડેજાએ-કહ્યું-–-‘2027ના-વર્લ્ડ-કપમાં.’
Post

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતાં જાડેજાએ કહ્યું – ‘2027ના વર્લ્ડ કપમાં..’

Ravindra Jadeja on Playing 2027 World Cup: વિશ્વના નંબર વન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સ્પષ્ટ કરી દીધું છે કે, ‘હું 2027ના વર્લ્ડ કપમાં રમવા માગુ છું.’ જોકે, તેણે એમ પણ કહ્યું કે, ‘મને ટીમમાં સ્થાન નથી મળ્યું અને મારે રમવું કે ન રમવું તે સિલેક્ટર્સના હાથમાં છે.’ જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વન-ડે અને...

video-:-t20-ક્રિકેટમાં-મોટો-ઉલટફેર,-દ.આફ્રિકા-નામબિયા-સામે-હાર્યું,-રચાયો-ઈતિહાસ
Post

VIDEO : T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર, દ.આફ્રિકા નામબિયા સામે હાર્યું, રચાયો ઈતિહાસ

Updated: Oct 12th, 2025 GS TEAM Namibia Creates History: નામિબિયામાં એક મોટા ઉલટફેરમાં 11 ઓક્ટોબરના રોજ વિન્ડહોકમાં રમાયેલી પહેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં નામિબિયાએ દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવી દીધું. નામિબિયાની રાજધાની વિન્ડહોકના નવા ક્રિકેટ સ્ટેડિયમમાં આ પ્રથમ  ઈન્ટરનેશનલ મેચ હતી. નામિબિયાએ છેલ્લા બોલ સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં 2024 T20 વર્લ્ડ કપના રનર-અપ દક્ષિણ આફ્રિકાને...

‘આટલી-ટીકા-છતાં-તેણે-હસતાં-મોઢે-નેતૃત્વ-કર્યું’,-શુભમન-ગિલની-ટ્રોલિંગ-પર-ગંભીરનો-જવાબ
Post

‘આટલી ટીકા છતાં તેણે હસતાં મોઢે નેતૃત્વ કર્યું’, શુભમન ગિલની ટ્રોલિંગ પર ગંભીરનો જવાબ

‘આટલી ટીકા છતાં તેણે હસતાં મોઢે નેતૃત્વ કર્યું’, શુભમન ગિલની ટ્રોલિંગ પર ગંભીરનો જવાબ Updated: Oct 11th, 2025 GS TEAM Gambhir’s Strong Response to Critics : BCCIએ વનડેમાં રોહિત શર્માને બદલે શુભમન ગિલને કૅપ્ટન બનાવ્યો છે. જે બાદ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ગિલની ટીકા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ગંભીરે કહ્યું છે કે ગિલ...

ઓલ-ટાઈમ-બેસ્ટ-t20-ઇલેવનમાં-રોહિત-શર્માને-બનાવાયો-કેપ્ટન,-સ્ટારે-ઓલરાઉન્ડરની-નજરે-જુઓ-કયા-ખેલાડી-શ્રેષ્ઠ
Post

ઓલ ટાઈમ બેસ્ટ T20 ઇલેવનમાં રોહિત શર્માને બનાવાયો કેપ્ટન, સ્ટારે ઓલરાઉન્ડરની નજરે જુઓ કયા ખેલાડી શ્રેષ્ઠ

Image Source: IANS  All-Time T20 XI: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ‘હિટમેન’ રોહિત શર્મા ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રજાએ પોતાની ‘ઓલ ટાઈમ બેસ્ટ T20 ઈલેવન’ જણાવી છે. જેમાં તેણે રોહિત શર્માને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. રજાએ અનેક દિગ્ગજ ક્રિકેટરોને પાછળ રાખીને રોહિત પર વિશ્વાસ વ્યક્ત કર્યો, પરંતુ આશ્ચર્યની વાત...

ખરાબ-ફોર્મને-કારણે-સૂર્યકુમાર-યાદવ-સામે-મોટી-કાર્યવાહી,-મુંબઈ-રણજી-ટીમમાંથી-બાદબાકી
Post

ખરાબ ફોર્મને કારણે સૂર્યકુમાર યાદવ સામે મોટી કાર્યવાહી, મુંબઈ રણજી ટીમમાંથી બાદબાકી

Suryakumar Yadav : ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ (સૂર્યા) હાલમાં તેના ખરાબ ફોર્મને કારણે મુશ્કેલીમાં મુકાયો છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ આગામી રણજી ટ્રોફી સિઝન માટે 42 વખતની ચેમ્પિયન મુંબઈ ટીમની જે જાહેરાત કરી છે, તેમાં સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યું નથી. ફોર્મ અને ફિટનેસના કારણે સર્જાયેલી આ સ્થિતિએ ઘણા ક્રિકેટ ચાહકોને આશ્ચર્યમાં...