IND vs WI Test Series: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલ કમનસીબીનો શિકાર બન્યો છે. શાનદાર બેટિંગ કરી રહેલા યશસ્વી જયસ્વાલનું બેવડી સદી ફટકારવાનું સપનું શુભમન ગિલ સાથેની ગેરસમજને કારણે અધૂરું રહ્યું અને તે 173 રને રન-આઉટ થયો. યશસ્વી જયસ્વાલ કેવી રીતે રન-આઉટ થયો?...
Month: October 2025
શુભમન ગિલે ટેસ્ટમાં 10મી સદી ફટકારી ઇતિહાસ સર્જ્યો, કોહલી-શર્માના રૅકોર્ડ તોડ્યા
Shubman Gill record: વેસ્ટ ઇન્ડિઝ સામે ચાલી રહેલી દિલ્હી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન શુભમન ગિલે સદી ફટકારી રૅકોર્ડ સર્જ્યો છે. ગિલ ટેસ્ટમાં કૅપ્ટન તરીકે 12 ઈનિંગ્સમાં સૌથી વધુ 50થી વધુ સ્કોર બનાવનારો ત્રીજો ભારતીય કૅપ્ટન બન્યો છે. ગિલની આ સદી સાથે વિરાટ કોહલીનો રૅકોર્ડ તૂટ્યો છે. કોહલીએ કૅપ્ટન તરીકે 12 ઇનિંગ્સમાં કુલ પાંચ...
IPL મેગા ઓક્શન પહેલા મોટા ફેરબદલ! સંજૂ સહિત આ 3 ખેલાડીઓને રીલીઝ કરી શકે છે રાજસ્થાન રોયલ્સ
IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની તૈયારીઓ વચ્ચે રાજસ્થાન રોયલ્સ (RR) હવે ટીમમાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં છે. ગત સિઝનમાં અપેક્ષા કરતાં નબળું પ્રદર્શન રહેતા, ટીમ મેનેજમેન્ટ કેટલાક મોટા અને મોંઘા ખેલાડીઓને રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેથી મેગા ઓક્શન માટે પૂરતી રકમ ઉપલબ્ધ થઈ શકે. સંજુ સેમસનની વિદાય લગભગ નિશ્ચિત! રાજસ્થાન રોયલ્સના...
છુટાછેડાના બે વર્ષ બાદ હાર્દિકને નવી પ્રેમિકા મળી, મોડેલ સંગ સંબંધો કન્ફર્મ કર્યા
છુટાછેડાના બે વર્ષ બાદ હાર્દિકને નવી પ્રેમિકા મળી, મોડેલ સંગ સંબંધો કન્ફર્મ કર્યા Updated: Oct 11th, 2025 GS TEAM Hardik Pandya Confirm Relationship With Mahika Sharma: હાર્દિક પંડ્યા 11 ઓક્ટોબરે પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. પોતાના જન્મદિવસ પર હાર્દિકે આખરે પોતાના નવા સબંધવે ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ કરી દીધા છે. જેના કારણે મહિનાઓથી ચાલી...
યશસ્વી બેવડી સદી ચૂક્યો પણ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ સિદ્ધી મેળવનાર દુનિયાનો પ્રથમ બેટર
યશસ્વી બેવડી સદી ચૂક્યો પણ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ સિદ્ધી મેળવનાર દુનિયાનો પ્રથમ બેટર Updated: Oct 11th, 2025 GS TEAM Ind vs Wi 2nd test Updates : દિલ્હીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે યુવા ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલને કિસ્મતે સાથ ન આપ્યું અને તે 175 રનના વ્યક્તિગત સ્કોર પર રન આઉટ થઈ ગયો. જયસ્વાલ...
એશિયા કપની ટ્રોફી લઈને ભાગી જનારા મોહસિન નકવીની વધુ એક કરતૂત, ટીમ ઇન્ડિયાને જોવી પડશે હજુ રાહ?
Image Source: IANS Mohsin Naqvi Instruction: ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025ની ફાઇનલ મેચ જીતી હતી. આ મેચ પહેલા જ ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કહી દીધું હતું કે ટીમ ઇન્ડિયા એશિયા કપની ફાઇનલ મેચ જીતે તો ભારતીય ટીમ ACCના અધ્યક્ષ મોહસિન નકવીના હાથેથી ટ્રોફી નહીં સ્વીકારે. નકવીએ આ જ કારણથી ટ્રોફી તેની સાથે...
‘મારી અને દ્રવિડ સાથે પણ આવું થયું…’, રોહિતની કેપ્ટન્સી મામલે ગાંગુલીનું ચોંકાવનારું નિવેદન
Image Source: IANS Ganguly supported India’s ODI captaincy: ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતીય ટીમની જાહેરાત થયા બાદથી જ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની ચર્ચા ઘણી થઈ રહી છે. ટીમના સિલેક્ટરે ઑસ્ટ્રેલિયા સામેની ODI મેચ માટે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલને કેપ્ટનની જવાબદારી સોપતા અનેક ક્રિકેટપ્રેમીઓ નારાજ છે. પણ ભારતના ભૂતપૂવ કેપ્ટન અને BCCI...
કોણ છે હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા? 2019માં વિવેક ઓબેરોયની ફિલ્મમાં કર્યું હતું કામ
Image Source: IANS/Instagram/mahiekasharma Hardik Rumoured Girlfriend Mahika: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક દિવસોથી તેની પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં છે. નતાશા સાથે છૂટાછેડા પછી હાર્દિકના અફેરની ચર્ચા જાસ્મીન વાલિયા સાથે થવા લાગી હતી પણ અમુક જ દિવસોમાં પંડ્યાનું જાસ્મીન સાથે પણ બ્રેકઅપ થયું હોવાની ચર્ચા થઈ રહી હતી. હવે હાર્દિકના અફેરની નવી ચર્ચા શરૂ...
ક્રિકેટના મેદાનમાં લડાઈ બાદ પૃથ્વી શૉએ મુશીર ખાનની માફી માગી, ગળે ભેટી નાનો ભાઈ ગણાવ્યો
ક્રિકેટના મેદાનમાં લડાઈ બાદ પૃથ્વી શૉએ મુશીર ખાનની માફી માગી, ગળે ભેટી નાનો ભાઈ ગણાવ્યો Updated: Oct 10th, 2025 GS TEAM Prithvi Shaw : રણજી ટ્રોફી 2025 – 26 ની શરૂઆત પહેલા મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમાઈ હતી. મહારાષ્ટ્રના ઓપનર પૃથ્વી શૉનો તેની જુની મુંબઈ ટીમના ખેલાડી મુશીર ખાન સાથે મેદાન...
‘6,6,6,6…’, ટીમ ઈન્ડિયાના ધૂરંધરની તોફાની ઇનિંગ, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે તક નથી મળી
Updated: Oct 10th, 2025 GS TEAM Shivam Dube Nine Sixes: ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબે હાલ જબરદસ્ત ફોર્મમાં છે. એશિયા કપ 2025માં ભારતને વિજય અપાવ્યા બાદ તેણે હવે ઘરેલુ ક્રિકેટમાં તોફાન મચાવ્યું છે. 2025-26 રણજી ટ્રોફી સીઝન પહેલાં રમાયેલી મુંબઈ વિરુદ્ધ મહારાષ્ટ્ર પ્રેક્ટિસ મેચમાં દુબેએ ધૂંઆધાર બેટિંગથી સૌના દિલ જીતી લીધા છે. શિવમ દુબેએ 62 બોલમાં...









