India Women Cricket: સાઉથ આફ્રિકા સામે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની 10મી મેચમાં ટીમ ઈન્ડિયાને 3 વિકેટે હાર સ્વીકારવી પડી હતી. આ વર્લ્ડ કપમાં ભારતની પહેલી હાર છે. આ હાર સાથે ભારતનો શરમજનક રેકોર્ડ નોંધાયો છે. આ રેકોર્ડ રનચેઝ દરમિયાન5 વિકેટ મેળવ્યા પછી સૌથી વધુ રન આપ્યા હતા. ભારતે આ મેચમાં દક્ષિણ આફ્રિકા માટે 253 રનનો...
Month: October 2025
બ્રેકઅપ ભૂલી ફરી પ્રેમમાં પડ્યો હાર્દિક પંડ્યા? કથિત ‘ગર્લફ્રેન્ડ’ સાથે એરપોર્ટ પર દેખાયો
Hardik Pandya Spotted With Rumoured Girlfriend: ક્રિકેટર હાર્દિક પંડ્યા ક્રિકેટ પીચ પર તો દર્શકોને દિવાના કરી જ દે છે. પરંતુ તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. હાર્દિકનું નામ ઘણી છોકરીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. હાર્દિકના નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન થયા હતા. પરંતુ આ સંબંધ લાંબો સમય ન ચાલ્યો અને બંનેના ડિવોર્સ...
IND vs WI : બીજી ટેસ્ટમાં યશસ્વીની શાનદાર સદી, સાંઈ સુદર્શન પણ ફોર્મમાં પાછો ફર્યો
Ind v Wi 2nd test Delhi | ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પહેલી ટેસ્ટમાં અમદાવાદમાં શાનદાર વિજય બાદ આજે બીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને ઇનિંગની શરૂઆત કરતાં યશસ્વી જયસ્વાલ અને કે.એલ. રાહુલે એક સમયે ધીમી શરૂઆત કરી હતી. આ પણ વાંચો: શુભમન બીજી ટેસ્ટમાં ટોસ જીતતાં...
IPL 2026 અંગે લેટેસ્ટ અપડેટ, ઓક્શનની તારીખ નક્કી! 15 નવેમ્બર સુધી ખેલાડી રિટેન કરી શકાશે
Updated: Oct 10th, 2025 GS TEAM IPL 2026 Auction: 2026 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હરાજીની તારીખ લગભગ નિશ્ચિત છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હરાજી 13 થી 15 ડિસેમ્બરની વચ્ચે થવાની સંભાવના છે. BCCI સાથે ચર્ચા કર્યા પછી ફ્રેન્ચાઇઝી અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. જોકે, IPL ગવર્નિંગ કાઉન્સિલે હજુ સુધી ઔપચારિક રીતે ટાઈમટેબલ જાહેર કર્યું...
શુભમન બીજી ટેસ્ટમાં ટોસ જીતતાં જ ગંભીર-બુમરાહનું રિએક્શન વાઈરલ, જુઓ શું થયું હતું
IND vs WI: ભારતીય કેપ્ટન શુભમન ગિલે આખરે ટોસ હારવાનો સિલસિલો તોડી નાખ્યો છે. જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેને પહેલી વાર ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી હતી. ભારતે આ પ્રવાસમાં પાંચ ટેસ્ટ રમી હતી અને દરેક મેચમાં ગિલે ટોસ હાર્યો હતો. ત્યારબાદ ભારતે ઓક્ટોબરમાં અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરેલુ સિઝનની શરૂઆત કરી. એવી આશા હતી...
શુભમન ગિલ રચશે ઈતિહાસ, ડોન બ્રેડમેન બાદ 1000 ટેસ્ટ રન પૂરા કરનારો બીજો કેપ્ટન બનશે, જાણો કેટલા રનની જરૂર
Shubman Gill News: ભારતીય ક્રિકેટ ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં એક મહાન સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર થોડા જ ડગલાં દૂર છે. જો ગિલ આગામી બે ટેસ્ટ ઇનિંગ્સમાં 196 રન બનાવશે, તો તે ઓસ્ટ્રેલિયાના મહાન બેટર ડોન બ્રેડમેન પછી કેપ્ટન તરીકે સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન પૂરા કરનાર બીજો કેપ્ટન બની જશે. બ્રેડમેને કેપ્ટન...
હું તો તૈયાર છું પણ નિર્ણય મારા હાથમાં નથી’, ટીમમાં સ્થાન ન મળતા મોહમ્મદ શમીનું દર્દ છલકાયું
Mohammed Shami Expressed His Pain: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તાજેતરમાં ફરી એક વાર નેશનલ ટીમમાં સ્થાન નથી મળ્યું. શમીને 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો. 35 વર્ષીય શમી છેલ્લે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો. તે ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જોકે, તે IPL...
રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિની અટકળો પર વિરામ! શુભમન ગિલે કહ્યું- તેમના અનુભવની ટીમને જરૂર
રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિની અટકળો પર વિરામ! શુભમન ગિલે કહ્યું- તેમના અનુભવની ટીમને જરૂર Updated: Oct 9th, 2025 GS TEAM Shubman Gill on Rohit Sharma & Virat Kohli: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 10 ઑક્ટોબરથી નવી દિલ્હીમાં રમાશે. આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો ઉદ્દેશ્ય માત્ર વેસ્ટ ઇન્ડિઝને 2-0થી હરાવવાનો જ...
શું BCCIના નવા અધ્યક્ષ અને વીરેન્દ્ર સહેવાગની પત્ની એકબીજાને ડેટ કરે છે? સોશિયલ મીડિયા પર ચર્ચા
Virender Sehwag Wife And Mithun Manhas Dating Rumors: હાલમાં સોશિયલ મીડિયા પર પૂર્વ ક્રિકેટર મિથુન મન્હાસ અને વીરેન્દ્ર સહેવાગની પત્ની આરતી અહલાવત વચ્ચે અફેરના સમાચાર વાયુ વેગે વાઈરલ થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સહેવાગ અને આરતીએ થોડા મહિના પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા હતા. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે...
મોહમ્મદ શમીનું ક્રિકેટ કરિયર સંકટમાં, ટીમમાં વાપસી મુશ્કેલ… BCCI ના અધિકારીએ જુઓ શું કહ્યું
Updated: Oct 9th, 2025 GS TEAM Mohammed Shami career Over: બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થતાં જ મોહમ્મદ શમીની ક્રિકેટ કારકિર્દી પર સવાલો ઉઠ્યા છે. 2023 વર્લ્ડ કપમાં ભારતની ફાઈનલ સુધીની સફર નિશ્ચિત કરનારા શમી ઈજાગ્રસ્ત થયા બાદ કોઈ ખાસ પર્ફોર્મન્સ આપી શક્યો નથી. તે પોતાના લયમાં જોવા મળ્યો નથી. મોહમ્મદ...









