Month: October 2025

સૌથી-વધુ-રન-બનાવનારી-પાકિસ્તાનની-ખેલાડીને-iccનો-દંડ,-ભારત-વિરુદ્ધ-મેચમાં-પિચ-પર-કર્યો-હતો-હોબાળો
Post

સૌથી વધુ રન બનાવનારી પાકિસ્તાનની ખેલાડીને ICCનો દંડ, ભારત વિરુદ્ધ મેચમાં પિચ પર કર્યો હતો હોબાળો

ICC Women’s World Cup: આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપનો રોમાંચ શરૂ થઈ ચૂક્યો છે. ગઈકાલે 5 ઓક્ટોબરે રવિવારે યોજાયેલી ભારત-પાકિસ્તાનની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પરાજિત કરી હતી. આ મુકાબલામાં પાકિસ્તાનના ખેલાડીઓનો ડ્રામા વાઈરલ થયા છે.જેમાં પાકિસ્તાનની બેટર સિદરા અમીનને આઈસીસીએ આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ પણ ફટકાર્યો છે.  બેટર સિદરાએ આઈસીસી કોડ ઓફ કંડક્ટના...

‘મને-પસ્તાવો-રહેશે-કે-હું-ધોનીના-નેતૃત્વમાં…’-t20-કેપ્ટન-સૂર્યકુમાર-યાદવને-કઈ-વાતનો-અફસોસ
Post

‘મને પસ્તાવો રહેશે કે હું ધોનીના નેતૃત્વમાં…’ T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને કઈ વાતનો અફસોસ

Suryakumar Yadav Regrets: ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર અંગે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેણે કહ્યું છે કે, ‘મને આખી જિંદગી પસ્તાવો રહેશે, કારણ કે હું ક્યારેય મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં રમ્યો નથી.’ વર્ષ 2010માં ઘરેલુ ક્રિકેટમાં પ્રવેશ કર્યા બાદ એક દાયકાથી વધુ સમયની રાહ જોયા પછી સૂર્યકુમારને 2021માં આંતરરાષ્ટ્રીય...

વન-ડેમાં-સૌથી-વધુ-નર્વસ-નાઈન્ટીઝના-શિકાર-બેટર્સ,-ટીમ-ઈન્ડિયાના-માસ્ટર-બ્લાસ્ટર-સચિન-યાદીમાં-ટોચે
Post

વન-ડેમાં સૌથી વધુ નર્વસ નાઈન્ટીઝના શિકાર બેટર્સ, ટીમ ઈન્ડિયાના માસ્ટર બ્લાસ્ટર સચિન યાદીમાં ટોચે

5 Batsmen who Suffer The Most Nervous Nineties in ODI: ક્રિકેટના મેદાન પર દરેક બેટ્સમેનનું લક્ષ્ય શક્ય તેટલી મોટી ઈનિંગ્સ રમવાનું હોય છે. તેઓ શક્ય તેટલી વધુ મેચોમાં સદી, બેવડી સદી અથવા ત્રેવડી સદી ફટકારવા ઈચ્છતા હોય છે. પરંતુ ક્યારેક-ક્યારેક ખેલાડીઓ સાથે એવું થાય છે કે, તેઓ નર્વસ નાઈન્ટીઝનો શિકાર બની જાય છે. તો આજે...

usમાં-ભારતના-ગુકેશનું-અપમાન:-જીત-બાદ-હિકારુ-નાકામુરાનું-અસભ્ય-વર્તન,-સોશિયલ-મીડિયામાં-ભારે-ટ્રોલિંગ
Post

USમાં ભારતના ગુકેશનું અપમાન: જીત બાદ હિકારુ નાકામુરાનું અસભ્ય વર્તન, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ

D Gukesh News: યુએસએએ ભારત સામે ચેસની ‘ચેકમેટ ઇવેન્ટ’માં 5-0થી શાનદાર જીત મેળવી. આ જીતમાં ગ્રાન્ડમાસ્ટર હિકારૂ નાકામુરાએ વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશને હરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, અમેરિકાના આર્લિંગ્ટનમાં રમાયેલી આ પહેલી ઇવેન્ટમાં જાપાનમાં જન્મેલા આ અમેરિકન ખેલાડીએ જીતની ઉજવણી જે રીતે કરી, તેનાથી એક મોટો વિવાદ ઊભો થયો છે. નાકામુરાએ ડી. ગુકેશને હરાવ્યા...

હવે-ટીમ-ઈન્ડિયાના-ધૂરંધર-ખેલાડીને-કેપ્ટન-બનવાની-ઇચ્છા-જાગી,-કહ્યું-–-‘એક-દિવસ-હું-પણ…’
Post

હવે ટીમ ઈન્ડિયાના ધૂરંધર ખેલાડીને કેપ્ટન બનવાની ઇચ્છા જાગી, કહ્યું – ‘એક દિવસ હું પણ…’

Yashasvi Jaiswal Aspires To Become Team India Captain: ટીમ ઈન્ડિયાના ધૂરંધર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે કેપ્ટન બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, ‘એક દિવસ હું પણ કેપ્ટન બનવા માગુ છું.’ આ જ કારણ છે કે, તે દરરોજ પોતાની ફિટનેસ અને સ્કિલ પર વિચાર કરે છે અને તેના પર કામ કરે છે. હાલ માટે ટીમ...

ક્રિકેટમાં-અનોખો-રેકોર્ડ,-પાકિસ્તાનની-મહિલા-ખેલાડીએ-પહેલીવાર-ભારત-સામે-ફટકાર્યો-છગ્ગો
Post

ક્રિકેટમાં અનોખો રેકોર્ડ, પાકિસ્તાનની મહિલા ખેલાડીએ પહેલીવાર ભારત સામે ફટકાર્યો છગ્ગો

Women’s World Cup 2025: મહિલા વર્લ્ડ કપ 2025માં ભારત સામે પાકિસ્તાનને 88 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં પાકિસ્તાની ટીમ બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય વિભાગોમાં ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. ભારતે પહેલા બેટિંગ કરી 247 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે, પાકિસ્તાન ફક્ત 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પાકિસ્તાન માટે...

વર્લ્ડકપ-2025:-ભારતની-દીકરીઓએ-પાકિસ્તાનને-ધૂળ-ચટાડી,-88-રને-શાનદાર-વિજય
Post

વર્લ્ડકપ 2025: ભારતની દીકરીઓએ પાકિસ્તાનને ધૂળ ચટાડી, 88 રને શાનદાર વિજય

ICC Women’s World Cup 2025 : આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2025માં પાકિસ્તાની ટીમનો ભારત સામે શરમજનક પરાજય થયો છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર. પ્રેમડાસા સ્ટેડિયમમાં મેચ યોજાઇ હતી. ભારતે પ્રથમ બેટિંગ કરી પાકિસ્તાનને 248 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે ભારતીય બોલર્સની સામે પાકિસ્તાનની ખેલાડીઓ ટકી ના શકી અને એક બાદ એક વિકેટ...

જાડેજા-શમી-બહાર-અને-ગંભીરના-‘ફેવરિટ’-ખેલાડીની-ટીમમાં-એન્ટ્રી-થતાં-ભારે-ટ્રોલિંગ,-પૂર્વ-દિગ્ગજ-પણ-ભડક્યા
Post

જાડેજા-શમી બહાર અને ગંભીરના ‘ફેવરિટ’ ખેલાડીની ટીમમાં એન્ટ્રી થતાં ભારે ટ્રોલિંગ, પૂર્વ દિગ્ગજ પણ ભડક્યા

Team India Selection: ભારતના પૂર્વ મુખ્ય પસંદગીકાર અને દિગ્ગજ ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે હર્ષિત રાણાના ODI ટીમમાં સમાવેશ પર સવાલ ઉઠાવ્યા છે. શ્રીકાંતે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને BCCI પસંદગી સમિતિ દ્વારા લેવામાં આવેલા અનેક નિર્ણયોની ટીકા કરી છે. શ્રીકાંતે ODI ટીમમાંથી સંજુ સેમસનને બાકાત રાખવા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. શ્રીકાંતે ખાસ કરીને હર્ષિત રાણાને...

ind-vs-pak-:-મહિલા-વર્લ્ડકપની-લાઈવ-મેચમાં-ગરબડ,-મેચ-રેફરીએ-પાકિસ્તાનને-ખોટી-રીતે-ટોસ-જીતાડ્યાનો-આરોપ
Post

Ind vs Pak : મહિલા વર્લ્ડકપની લાઈવ મેચમાં ગરબડ, મેચ રેફરીએ પાકિસ્તાનને ખોટી રીતે ટોસ જીતાડ્યાનો આરોપ

India vs Pakistan Toss Controversy: કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મહિલા વર્લ્ડ કપ 2025 લીગ મેચ દરમિયાન મેચ રેફરીએ ચિટિંગ કરી હોવાના અહેવાલ મળ્યા છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાનની આ હાઇ-વોલ્ટેજ મેચમાં ટોસ દરમિયાન એક મોટી ભૂલ કરતાં મેચ રેફરીએ પાકિસ્તાન ટીમને ટોસ જીતાડ્યો હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર આ ચિટિંગ જોઈ રહી પણ...

નો-હેન્ડશેક:-મહિલા-વર્લ્ડકપમાં-પણ-પાકિસ્તાનની-ફજેતી,-હરમનપ્રીતે-ફાતિમા-સાથે-ન-મિલાવ્યો-હાથ
Post

નો હેન્ડશેક: મહિલા વર્લ્ડકપમાં પણ પાકિસ્તાનની ફજેતી, હરમનપ્રીતે ફાતિમા સાથે ન મિલાવ્યો હાથ

Women World Cup 2025: મહિલા વર્લ્ડ કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ શરૂ થઈ ગઈ છે. આ મેચમાં ફરી એકવાર બંને દેશોના ખેલાડીઓ વચ્ચેનો તણાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ટોસ દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યા નહોતા....