Day: August 1, 2025

Home » Archives for Fri, 1 Aug 2025
‘મેં-વિરાટ-કોહલીને-બાથરૂમમાં-રડતાં-જોયો’,-2019ની-મેચ-અંગે-યુઝવેન્દ્ર-ચહલનો-ખુલાસો
Post

‘મેં વિરાટ કોહલીને બાથરૂમમાં રડતાં જોયો’, 2019ની મેચ અંગે યુઝવેન્દ્ર ચહલનો ખુલાસો

Image Source: IANS  Yuzvendra Chahal On Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલમાં ભારતીય ટીમથી બહાર છે. IPL 2025માં પંજાબ કિંગ્સ તરફથી રમતો જોવા મળ્યો હતો. તેણે આ વર્ષે પણ IPLમાં કોઈ કમાલ દેખાડી નહોતી. હાલમાં જ તેણે એક યૂટ્યુબ પૉડકાસ્ટમાં ક્રિકેટર વિરાટ કોહલીને લઈને મોટો ખુલાસો કર્યો હતો.   વિરાટ કોહલીને લઈ...

ind-vs-eng:-પહેલી-ઇનિંગમાં-224-રનમાં-જ-ભારતીય-ટીમ-ઓલઆઉટ,-કરૂણ-નાયરની-ફિફ્ટી
Post

IND vs ENG: પહેલી ઇનિંગમાં 224 રનમાં જ ભારતીય ટીમ ઓલઆઉટ, કરૂણ નાયરની ફિફ્ટી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની પાંચમી અને અંતિમ મેચ લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે (1 ઓગસ્ટ) આ મેચનો બીજો દિવસ છે. પહેલી ઈનિંગમાં ભારતીય ટીમ 224 રન બનાવીને ઓલઆઉટ થઈ છે. આ મુકાબલો ‘કરો યા મરો’ જેવો છે. શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ પાંચ મેચોની સીરિઝમાં ત્યારે જ બરાબરી...

ટ્રમ્પનો 25% ટેરિફ અમેરિકા માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે છે: SBI રિસર્ચ
Post

ટ્રમ્પનો 25% ટેરિફ અમેરિકા માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે છે: SBI રિસર્ચ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લાદ્યા બાદ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના તાજેતરના રિસર્ચ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ નિર્ણય ભારત કરતાં અમેરિકાના અર્થતંત્ર પર વધારે પ્રભાવ પાડશે. SBI રિસર્ચે ચેતવણી આપી છે કે આ પગલાથી અમેરિકામાં ફુગાવો વધશે, ડોલર નબળું પડશે અને GDPમાં ઘટાડો થઈ શકે છે. ટ્રમ્પે 30...

ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવવાની અહેવાલો પર MEAનું સ્પષ્ટીકરણ
Post

ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવવાની અહેવાલો પર MEAનું સ્પષ્ટીકરણ

અમેરિકા સાથેના ટેરિફ તણાવ વચ્ચે આજે સવારે અહેવાલો સામે આવ્યા કે ભારતે અમેરિકાની F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી દીધી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ટેરિફના વલણ બાદ ભારતે અમેરિકાથી જેટ્સ ન ખરીદવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું હતું. આ અહેવાલ પર વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપતા કહ્યું કે આ મુદ્દે અમેરિકા સાથે હજી સુધી કોઈ ઔપચારિક ચર્ચા થઈ...

71મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સમાં વશને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો
Post

71મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સમાં વશને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો

71મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત શુક્રવારે દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં કરવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે સાંજે 6 વાગ્યે વિજેતાઓના નામ જાહેર કર્યા. ખાસ વાત એ છે કે, ગુજરાતી ફિલ્મ ‘વશ’ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવી છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. ‘વશ’ એક થ્રિલર...

દીકરા-અભિમન્યુને-ટીમમાં-સ્થાન-ન-મળતાં-અકળાયા-પિતા,-ગંભીર-ગિલને-પૂછ્યાં-સવાલ
Post

દીકરા અભિમન્યુને ટીમમાં સ્થાન ન મળતાં અકળાયા પિતા, ગંભીર-ગિલને પૂછ્યાં સવાલ

England vs India: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટે સીરિઝમાં યુવા ખેલાડી અભિમન્યુ ઈશ્વરનને ટીમમાં સ્થાન મળ્યું નથી. તેમના સ્થાને કરુણ નાયરને તેના સ્થાને પ્લેઇંગ 11 માં સામેલ કરાયા છે. અભિમન્યુ ઈશ્વરને પહેલી વાર ડિસેમ્બર 2022માં ભારતની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે ટેસ્ટમાં ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. અભિમન્યુને ટેસ્ટ...

ઓવલ-ટેસ્ટમાં-ઈંગ્લેન્ડને-મોટો-ઝટકો,-સ્ટાર-બોલરને-ખભામાં-ઈજા-થતાં-5મી-ટેસ્ટથી-બહાર
Post

ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને મોટો ઝટકો, સ્ટાર બોલરને ખભામાં ઈજા થતાં 5મી ટેસ્ટથી બહાર

England star bowler injury : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમને પહેલા બેટિંગ મળી છે. ભારતીય ટીમે પ્રથમ દિવસે એટલે કે પહેલી ઓગસ્ટના રોજ સ્ટમ્પ સુધી પોતાની પહેલી ઇનિંગમાં 6 વિકેટે 204 રન બનાવ્યા હતા.  ક્રિસ વોક્સ હવે આ મેચમાં...

28-વર્ષ-નાની-યુવતી-સાથે-લગ્ન-કરી-ચર્ચામાં-રહ્યા-ભારતીય-ક્રિકેટર,-ડોમેસ્ટિક-ક્રિકેટમાં-કર્યા-છે-અઢળક-રન
Post

28 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરી ચર્ચામાં રહ્યા ભારતીય ક્રિકેટર, ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા છે અઢળક રન

Image source: IANS Happy Birthday Arun Lal: ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનિંગ બેટર અરુણ લાલનો આજે (1 ઓગસ્ટ) જન્મદિવસ છે, આજે તે 70 વર્ષના થયા. અરુણને ભારત માટે 16 ટેસ્ટ મેચમાંથી 26.03ની એવરેજે  729 રન બનાવ્યા, જેમા 6 હાફ સેન્ચુરી સામેલ છે. ત્યારે 13 ODI મેચમાં તેણે 122 રન બનાવ્યા હતા,જેમાં એક હાફ સેન્ચૂરી સામેલ હતી. ODI...

ગંભીરે-ગુસ્સે-થવાની-જરૂર-ન-હતી,-આવું-તો-મારા-વખતે-પણ-થયું-હતું-:-ગાંગુલીનો-વીડિયો-વાયરલ
Post

ગંભીરે ગુસ્સે થવાની જરૂર ન હતી, આવું તો મારા વખતે પણ થયું હતું : ગાંગુલીનો વીડિયો વાયરલ

Sourav Ganguly on Gautam Gambhir: ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગલીએ ગૌતમ ગંભીર અને ઓવલના પિચ ક્યૂરેટર વચ્ચેની ઉગ્ર બોલાચાલી પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘મને ખબર નથી કે ભારતના મુખ્ય કોચ કેમ ગુસ્સે થયા. બધા કોચ અને કેપ્ટન ગ્રાઉન્ડ્સમેન સાથે વાત કરતાં હશે. પરંતુ આ બાબતને વધુ મહત્ત્વ ન આપવાનું હોય.’ કોચ અને ક્યુરેટર...

ind-vs-eng:-ઈંગ્લેન્ડ-drs-લે-તે-પહેલાં-જ-અમ્પાયરે-ઈશારો-કરી-દીધો,-ક્રિકેટ-જગતમાં-વિવાદ-શરૂ
Post

IND vs ENG: ઈંગ્લેન્ડ DRS લે તે પહેલાં જ અમ્પાયરે ઈશારો કરી દીધો, ક્રિકેટ જગતમાં વિવાદ શરૂ

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ગુરુવારથી (31મી જુલાઈ) લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન શ્રીલંકાના અમ્પાયર ધર્મસેનાની એક હરકતે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી દીધી છે. તેમના પર ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) લેતા પહેલા ઈંગ્લેન્ડના ખેલાડીઓ તરફ ઈશારો કરીને ક્રિકેટના નિયમનું ઉલ્લંઘન...