Updated: Aug 8th, 2025 GS TEAM Pakistani Cricketer Haidar ali News : પાકિસ્તાન ક્રિકેટનો યુવા ખેલાડી હૈદર અલી એક મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. ઈંગ્લેન્ડમાં તેની કથિત દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ પીસીબીએ પણ એક્શન લેતા તેને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. શું હતો મામલો? જોકે આ મામલે હૈદર...
Day: August 8, 2025
અમદાવાદમાં રખડતા શ્વાનોનો ત્રાસ ચરમસીમાએ, ચાર મહિને 20,000 ડોગ બાઈટના કેસ સામે આવ્યા
અમદાવાદમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ ગૌવંશ જેટલો જ ગંભીર બની ગયો છે. નવા નાણાંકીય વર્ષના પહેલાં ચાર મહિના દરમ્યાન શહેરની વિવિધ વોર્ડ ઓફિસોમાં રખડતા શ્વાનોને લઈને કુલ 3,861 ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી એક જ મહિના, એટલે કે જુલાઈમાં 1,395 ફરિયાદો સામે આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે ટોળે વળેલા શ્વાનો વાહન...
સલમાન સાથે કામ કરશો તો મરી જશો: લોરેન્સ ગેંગની કપિલ શર્માને ધમકી
પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્માના કેનેડાના રેસ્ટોરન્ટ ‘કેપ્સ કેફે’ પર બંને વખત થયેલા ગોળીબારના મામલે હવે એક ગંભીર ખુલાસો થયો છે. મિડિયા અહેવાલો મુજબ, આ ગોળીબાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરાયો હતો. ગેંગસ્ટર હેરી બોક્સરનો એક ઓડિયો સામે આવ્યો છે જેમાં કપિલ શર્માને જીવથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. કારણ છે, કપિલે પોતાના શો...
‘ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અમે સીધા સામેલ રહ્યા’ – ટ્રમ્પના મંત્રીનો વિવાદાસ્પદ દાવો
ભારત સામે ચાલી રહેલા ટેરિફ વિવાદની વચ્ચે હવે અમેરિકાએ એક નવા અને વિવાદાસ્પદ દાવાથી ચર્ચા ગરમાવી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ દાવો કર્યો છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, ત્યારે અમેરિકા તેમાં સીધું સામેલ રહ્યું હતું. રુબિયોએ કહ્યું કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને “શાંતિના પ્રમુખ” તરીકે...
પાર્કિંગ વિવાદે લીધો જીવ: અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા
બોલિવૂડ અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈ આસિફ કુરૈશીની દિલ્હીમાં કરૂણ હત્યા થઇ છે. મળતી માહિતી મુજબ, દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા જંગપુરા ભોગલ બજાર લેનમાં ગુરુવારે મોડી રાત્રે પાર્કિંગને લઇને ઝઘડો થયો હતો. ઝઘડો એ તદ્દન સામાન્ય બાબતથી શરૂ થયો હતો — સ્કૂટીને ગેટ પરથી હટાવીને બાજુમાં પાર્ક કરવાના મામલે. ઝઘડો એટલો વધી ગયો કે આરોપીઓએ...
ટ્રમ્પની નફ્ફટાઈ: “ભારત સાથે હવે જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાશે નહીં, ત્યાં સુધી કોઈ વાત નહીં”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે પોતાનું દબદબાવાળું વલણ યથાવત રાખતાં, 50% ટેરિફ મુદ્દે વધુ એક કડક સંદેશો આપ્યો છે. એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીએ જ્યારે ટ્રમ્પને પુછ્યું કે શું આ ટેરિફ બાદ ભારત સાથે વેપાર મંત્રણાઓ વધુ ઝડપી થશે, ત્યારે ટ્રમ્પે તૂંકો પરંતુ ગંભીર જવાબ આપ્યો: “ના… જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાશે નહીં, ત્યાં સુધી...





