Day: August 19, 2025

એશિયા-કપ-માટે-ટીમ-ઈન્ડિયાની-જાહેરાત,-સૂર્યાને-કેપ્ટન-અને-ગિલ-વાઈસ-કેપ્ટન
Post

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યાને કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન

India Asia Cup 2025 Squad Announcement : યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે મંગળવારે (19મી ઓગસ્ટ) ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમમાં ઘણાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક યોજાયા બાદ એશિયા કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામ જાહેર કર્યા છે....

ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને એનએસએ અજીત ડોભાલની મુલાકાત: સરહદી શાંતિ અને વ્યૂહાત્મક સહકાર પર ચર્ચા
Post

ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને એનએસએ અજીત ડોભાલની મુલાકાત: સરહદી શાંતિ અને વ્યૂહાત્મક સહકાર પર ચર્ચા

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે આજે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા અને સરહદ પર શાંતિ જાળવવા માટે કેન્દ્રિત રહી. ડોભાલે જણાવ્યું કે બંને દેશોની સરહદ પર શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહ્યું છે, જે એક સકારાત્મક સંકેત છે. ગત વર્ષ ઓક્ટોબરમાં કઝાનમાં નવી...

ટ્રમ્પની હોટ માઈક વાતચીત વાયરલ: મેક્રોનને પુતિનનો ડીલ પ્લાન જણાવતા કેદ થયો વીડિયો
Post

ટ્રમ્પની હોટ માઈક વાતચીત વાયરલ: મેક્રોનને પુતિનનો ડીલ પ્લાન જણાવતા કેદ થયો વીડિયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચેની એક ખાનગી વાતચીતનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ટ્રમ્પ પુતિનની શાંતિ યોજનાનો ઉલ્લેખ કરે છે. આ ઘટના 18 ઓગસ્ટે યુરોપિયન નેતાઓ સાથેની મહત્ત્વપૂર્ણ બહુપક્ષીય બેઠક પહેલાં બની હતી. ટ્રમ્પે મેક્રોન સાથેની વાતમાં કહ્યું હતું, “મને લાગે છે કે રશિયાના પ્રમુખ ડીલ કરવા ઈચ્છે છે, કદાચ...

બ્રિટનમાં વૃદ્ધ શીખો પર જાતિવાદી હુમલો: પાઘડી ઉતારવાનો વીડિયો વાયરલ, સુખબીર બાદલે મુદ્દો ઉઠાવ્યો
Post

બ્રિટનમાં વૃદ્ધ શીખો પર જાતિવાદી હુમલો: પાઘડી ઉતારવાનો વીડિયો વાયરલ, સુખબીર બાદલે મુદ્દો ઉઠાવ્યો

બ્રિટનમાં જાતિવાદી હુમલાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં ત્રણ કિશોરોએ વૉલ્વરહૈમ્પ્ટન ખાતે બે વૃદ્ધ શીખોને નિર્દયી રીતે માર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં હુમલાખોરો વૃદ્ધોને લાતો-ફેંટો મારતા તેમજ તેમને જમીન પર પટકતા જોવા મળી રહ્યા છે. હુમલા દરમિયાન એક શીખની પાઘડી પણ ઉતારી દેવામાં આવી હતી, જેને કારણે શીખ સમુદાયમાં ભારે રોષ ફેલાયો...

પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના: પ્રાઈવેટ નોકરીધારો માટે મોટા ફાયદા, જાણો વિગતવાર
Post

પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના: પ્રાઈવેટ નોકરીધારો માટે મોટા ફાયદા, જાણો વિગતવાર

કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપ્યા બાદ આજે (19 ઓગસ્ટ) ‘પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના’નું સત્તાવાર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના રોજ આ યોજનાની જાહેરાત કરી હતી. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી મેળવનારાઓ માટે આ યોજના અનેક ફાયદા લઈને આવી છે. યોજના હેઠળ પહેલી ઓગસ્ટથી નોકરી...

કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને લીલી ઝંડી આપી, ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં આવશે પારદર્શિતા
Post

કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને લીલી ઝંડી આપી, ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં આવશે પારદર્શિતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી છે. આ બિલના માધ્યમથી ઓનલાઈન ગેમિંગને કાયદાકીય નિયંત્રણ હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર અનુસાર, આ પગલાંથી ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પારદર્શિતા વધશે અને લિસ્ટેડ તેમજ અનલિસ્ટેડ કંપનીઓ પર કડક નિયંત્રણ થશે. બિલ બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. નવા બિલમાં કેટલાક મહત્વના...

વડોદરા કોર્પોરેશનને વિશેષ ગ્રાન્ટ માટે યુટીલીટી મેપિંગ રિપોર્ટ સપ્ટેમ્બર સુધી રજૂ કરવો પડશે
Post

વડોદરા કોર્પોરેશનને વિશેષ ગ્રાન્ટ માટે યુટીલીટી મેપિંગ રિપોર્ટ સપ્ટેમ્બર સુધી રજૂ કરવો પડશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મેળવવા રાજ્ય સરકારે તાકીદ કરી છે. અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, ગ્રાન્ટ મેળવવા માટે જરૂરી સુધારાઓ અને કાર્યવાહી કરવી પડશે. નાણાં મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ રાજ્યોને ત્રણ જૂથમાં વહેંચવામાં આવ્યા છે અને વડોદરા કોર્પોરેશનને તેમાં શહેરી આયોજન તથા શાસન સુધારાઓ અમલમાં મુકવાના...

સુરતમાં 32.53 કરોડની હીરા ચોરી: પાંચ તસ્કરો બે રિક્ષામાં ફરાર, ફિંગરપ્રિન્ટથી ખુલશે ભેદ
Post

સુરતમાં 32.53 કરોડની હીરા ચોરી: પાંચ તસ્કરો બે રિક્ષામાં ફરાર, ફિંગરપ્રિન્ટથી ખુલશે ભેદ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટનાએ શહેરમાં હાહાકાર મચાવ્યો છે. આ ચોરીમાં 32.48 કરોડના રફ અને પોલિશ્ડ હીરા સાથે 5 લાખ રોકડા રૂપિયા સમાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે મધરાત્રિએ પાંચ તસ્કરો બે રિક્ષામાં ગેસ કટર સાથે આવ્યા હતા. એક રિક્ષામાં ત્રણ અને બીજીમાં બે શખ્સો...

‘રોહિત-શર્માની-જગ્યા-કોઈ-લઈ-શકે-તેમ-નથી…’,-વર્લ્ડકપ-સુધી-હિટમેનને-જ-કેપ્ટન-રાખવા-cskના-પૂર્વ-સ્ટારની-માગ
Post

‘રોહિત શર્માની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી…’, વર્લ્ડકપ સુધી હિટમેનને જ કેપ્ટન રાખવા CSKના પૂર્વ સ્ટારની માગ

Rohit Sharma ODI World Cup 2027:  ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક રોહિત શર્માએ T20 અને ટેસ્ટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તે હવે માત્ર ODI ક્રિકેટમાં જ સક્રિય છે. તેની નજર 2027માં વર્લ્ડ કપ જીતવા પર છે. 2023માં ટીમ ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ હારી ગઈ હતી. તે આ કમીને દૂર કરવા માગે છે. રોહિતે પોતાની કેપ્ટનશીપ...

એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન, બુમરાહની એન્ટ્રી પણ થઈ
Post

એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન, બુમરાહની એન્ટ્રી પણ થઈ

યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઈમાં યોજાયેલી રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક બાદ ટીમના ખેલાડીઓના નામ જાહેર કરાયા. આ વખતની ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવાયો છે, જ્યારે શુભમન ગિલને વાઈસ કેપ્ટન તરીકે પસંદ...