SA20 franchise Pretoria Capitals: ભારતીય ક્રિકેટ દિગ્ગજ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની નવી ઇનિંગ શરૂ કરી છે. તે ટૂંક સમયમાં કોઈ મોટી ક્રિકેટ લીગમાં હેડ કોચ તરીકે કામ કરતો જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે તે કોઈ ટીમમાં હેડ કોચ તરીકે જોડાશે. તાજેતરમાં, તેમણે ટીમ ઈન્ડિયાના કોચ બનવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમણે...
Day: August 24, 2025
ગગનયાન મિશનની તૈયારીઓ તેજ, ISROએ કર્યું પહેલું સફળ એર ડ્રોપ ટેસ્ટ
ભારતના પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન મિશન ‘ગગનયાન’ માટે તૈયારીઓમાં તેજી આવી છે. રવિવારે ઈસરોએ પેરાશૂટ આધારિત ડિસેલેરેશન સિસ્ટમનું પ્રદર્શન કર્યું, જેમાં પહેલું સંકલિત એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ પરીક્ષણ ISRO, ભારતીય વાયુસેના, DRDO, ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યું. ઈસરોએ X પર માહિતી આપી કે ગગનયાન મિશન માટે આ...
ગ્રેટર નોઈડામાં પતિએ દહેજ માટે પત્ની નિક્કીનો જીવલેણ સળગાવવાનો કિસ્સો, પતિ વિપિન ભાટીનો આકર્ષક નિવેદન
ગ્રેટર નોઈડામાં દહેજ માટે પતિએ પોતાની પત્ની નિક્કી પર જીવતી સળગાવવાનો હુમલો કર્યો. ગ્રેટર નોઈડામાં એક શોકજનક ઘટનામાં, પતિ વિપિન ભાટીએ દહેજ માટે પોતાની પત્ની નિક્કીને સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધું. આ મામલે વિપિન ભાટીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ જ્યારે આરોપીને કોર્ટમાં દાખલ કરવા લઈ જતી હતી, ત્યારે વિપિનએ પોલીસ અધિકારીની પિસ્તોલ છીનવીને...
વલસાડ: ધરમપુરમાં કોઝવે પર બાઇકસવાર પાણીના પ્રવાહમાં તણાઇ જતા યુવાન લાપત્તા
વલસાડ: ધરમપુર તાલુકાના શેરીમાળ ગામે એક યુવાન બાઇક સાથે કોઝવે પાર કરતી વખતે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. પ્રિતેશ દિનેશભાઈ ગામીત (ઉંમર 22) આંબાતલાટ ગામના સાગરમાળ ફળીયાના રહેતા છે. શનિવારે રાત્રે નોકરી પરથી ઘરે પરત ફરતા પ્રિતેશ પોતાના મોટરસાયકલ (નં. GJ-15-AE-8538) પર કોઝવે પાર કરવાનો પ્રયાસ કર્યો, જે સમયે કોઝવે પાણીમાં ગરક હતો. ઝડપથી વહેતા...
ગોમતી ઘાટે જતાં શ્રદ્ધાળુઓ સાવધાન! દ્વારકાનો દરિયો તોફાની બનતા 10-15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદના કારણે અરબી સમુદ્ર તોફાની બન્યો છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના દરિયાકિનારે સામાન્ય કરતાં વધુ જોરદાર કરંટ અને 10-15 ફૂટ ઊંચા મોજાં જોવા મળ્યા છે. ગોમતી ઘાટ, સંગમઘાટ અને લાઈટ હાઉસ આસપાસના વિસ્તારોમાં પણ સમુદ્રનાં ઊંચા મોજાંનો અવલોકન થયો છે. આ તોફાની દરિયાને કારણે ગોમતી ઘાટ પર અસામાન્ય...
‘હવે પાકિસ્તાન ભીખ નહીં માંગે…’, એશિયા કપ પહેલા પાકિસ્તાન બોર્ડના ચેરમેને ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું
Asia Cup 2025 : યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને એશિયા કપ-2025 શરૂ થાય તે પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. PCBના ચેરમેન મોહસીન રજા નકવીએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમે આગામી સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાડવા માટે ભારત સમક્ષ આજીજી નહીં કરીએ.’ એશિયા કપમાં બંને દેશો વચ્ચે 14 સપ્ટેમ્બરે (IND...
ગાઝામાં યુએન દ્વારા દુકાળ જાહેર, પાંચ લાખથી વધુ લોકો ભૂખમરાનો શિકાર, ઈઝરાયલે આરોપો નકાર્યા
સંયુક્ત રાષ્ટ્રે શુક્રવારે ગાઝામાં સત્તાવાર રીતે દુકાળની જાહેરાત કરી છે, જે પશ્ચિમ એશિયામાં પહેલી વખત થયો છે. યુએનના નિષ્ણાતોના મતે, ગાઝામાં લગભગ પાંચ લાખથી વધુ લોકો ગંભીર ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનું પરિણામ માનવામાં આવે છે. યુએનના સહાયતા પ્રમુખ ટોમ ફ્લેચરે કહ્યું કે, ગાઝાના દુકાળને રોકી...
‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો
બિહારના અરરિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અને કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે, પરંતુ ચૂંટણી પંચ આ મામલે મૌન છે. તેમણે કહ્યું, “હવે કરોડો લોકો માને છે કે વોટ ચોરી થઈ છે. કર્ણાટક,...
‘ટ્રમ્પની વાતને ગંભીરતાથી લેશો તો સારું રહેશે..’ ટેરિફ વિવાદ વચ્ચે નિક્કી હેલીએ ભારતને સલાહ આપી
યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ભારતને નવા સલાહ આપી છે. ટેરિફ અને રશિયાથી ક્રૂડની ખરીદી જેવા મુદ્દાઓને લઇને તેમણે જણાવ્યું કે, ભારતને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાતને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ અને શક્ય તેટલી ઝડપે વ્હાઈટ હાઉસ સાથે સંવાદ કરવો જોઈએ. હેલીએ જણાવ્યું કે, વિશ્વના બે ટોચના લોકતંત્રો વચ્ચે દાયકાઓથી ચાલતી મિત્રતા અને વિશ્વાસને વર્તમાન...
ઉત્તર કોરિયાએ S-400 હવાઈ સંરક્ષણ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, અમેરિકા અને દક્ષિણ કોરિયાના તણાવમાં વધારો
ઉત્તર કોરિયાએ ફરી એકવાર પોતાની સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી S-400નું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ વડે ઉત્તર કોરિયાએ માત્ર દક્ષિણ કોરિયા જ નહીં, પરંતુ અમેરિકામાં પણ તણાવ વધાર્યો છે. કોરીયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)ના અહેવાલ અનુસાર, આ સિસ્ટમ હવામાં આવેલ લક્ષ્યોને ઝડપી અને પ્રભાવશાળી રીતે નષ્ટ કરી શકે છે. ઉત્તર કોરિયાએ આ તાજેતરનું પરીક્ષણ...









