Image Source: IANS India vs China Asia Cup Hockey: બિહારમાં હોકી એશિયા કપનો શાનદાર પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. ભારતીય હોકી ટીમની પહેલી મેચ ચીન સામે રમાઈ હતી, જેમાં ભારતે 4-3થી જીત હાંસલ કરી હતી. આ મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહ ત્રણ ગોલ ફટકારીને ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી....
Day: August 29, 2025
ભારત અને જાપાન સંયુક્ત રીતે ચંદ્રયાન-5 મિશન પર કામ કરશે: LUPEX માટે 10 વર્ષનો-roadmap તૈયાર
અવકાશ સંશોધન ક્ષેત્રમાં ભારત અને જાપાનની મિત્રતા વધુ મજબૂત બની રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે ભારતની અવકાશ સંશોધન સંસ્થા ISRO અને જાપાનની એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી JAXA સંયુક્ત રીતે ચંદ્રયાન-5 મિશન પર કામ કરશે. આ મિશન, જે લૂનર પોલર એક્સપ્લોરેશન (LUPEX) તરીકે ઓળખાશે, 2027-28માં લોન્ચ થવાની સંભાવના ધરાવે છે....
રશિયા-ભારત સંબંધ: રાષ્ટ્રપ્રમુખ પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે, ટ્રમ્પનો તેલ આયાત પર કડક વલણ
ક્રેમલિનના વરિષ્ઠ અધિકારી યુરી ઉષાકોવે પુષ્ટિ કરી છે કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાત પર આવશે. તેમની મુલાકાતની ચર્ચા આવતા સોમવારે ચીનમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને કરવામાં આવશે. ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે, જો...
5 કમનસીબ ખેલાડીઓ જેમને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તક જ ના મળી, એકના નામે તો 2218 વિકેટ
Unlucky Cricketers: ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જગ્યા મેળવવા માટે એક માત્ર માર્ગ ઘરેલું ક્રિકેટ હોય છે. જ્યારે કોઈ ખેલાડી ડોમેસ્ટિક મેચોમાં સારુ પ્રદર્શન કરે છે તો પસંદગીકર્તાની નજર તેના પર પડે છે. ત્યાર બાદ જ ઈન્ટરનેશનલ મેચોમાં તક મળે છે. જો કે, કેટલાક એવા બદકિસ્મત ખેલાડીઓ છે, જેઓ તેમના કરિયરમાં ઘરેલુ ક્રિકેટમાં દમદાર પ્રદર્શન કરતા રહે છે તેમ...
‘બ્રોન્કો ટેસ્ટ રોહિત શર્માને વન-ડેમાંથી બહાર કરવાનું ષડયંત્ર…’, પૂર્વ ક્રિકેટરનો દાવો
Manoj Tiwari On Bronco Test: પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ વિસ્ફોટક દાવો કરતાં કહ્યું કે, કોઈ છે જે રોહિત શર્માને પસંદ કરતુ નથી. તે નથી ઈચ્છતું કે, હિટમેન વનડે ટીમનો હિસ્સો બને. તેને ટીમમાંથી બહાર કરવા માટે ભારતીય ક્રિકેટમાં નવો બ્રોન્કો ટેસ્ટ કાયદો લાવવામાં આવ્યો. સામાન્ય રીતે રગ્બીના ખેલાડીઓએ આ ટેસ્ટ આપવી પડતી હોય છે. પરંતુ...
ભારત-ચીન સહકાર વૈશ્વિક સ્થિરતા માટે આવશ્યક: જાપાનથી PM મોદીની મોટી ટિપ્પણી
જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (29 ઓગસ્ટ, 2025) ધ યોમિઉરી શિંબુનને આપેલા ઈન્ટરવ્યૂમાં ચીન અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચેનો સહકાર વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા લાવવા માટે ખૂબ જરૂરી છે. તેમણે જણાવ્યું કે ભારત દ્વિપક્ષીય સંબંધોને રણનીતિક અને દીર્ઘકાલીન દૃષ્ટિકોણથી, પરસ્પર સન્માન, હિત અને સંવેદનશીલતા પર આધારિત રાખીને આગળ...
વાહન રજિસ્ટ્રેશન, લાયસન્સ અને ચાલાન ડેટા માટે સરકારના નવા નિયમ: જાણો સંપૂર્ણ વિગતો
કેન્દ્ર સરકારે વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઇવિંગ લાયસન્સ, ચાલાન અને રોડ અકસ્માત સંબંધિત ડેટા માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો હેઠળ દેશના તમામ વાહનવ્યવહાર ડેટાનો સમાવેશ કરતી ‘નેશનલ ટ્રાન્સપોર્ટ રિપોઝિટરી’ (NTR)ની રચના કરવામાં આવી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ મહિને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ નવી નીતિ મોકલી આપી છે. NTR ડેટાબેઝમાં...
SpiceJet ફ્લાઈટ SG-385ને શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી, કેબિન પ્રેશર એલર્ટ સામે
શુક્રવારે દિલ્હીથી શ્રીનગર આવતી સ્પાસજેટ્ની ફ્લાઈટ SG-385 ને શ્રીનગર એરપોર્ટ પર તાત્કાલિક પ્રાયોરિટી લેન્ડિંગ કરાવવું પડ્યું. અધિકારીઓએ જણાવ્યું કે ફ્લાઈટ અચાનક ઝડપથી નીચે આવી, જેના કારણે કેપ્ટને તાત્કાલિક એરપોર્ટથી પ્રાયોરિટી લેન્ડિંગની મંજૂરી માગી. ફ્લાઈટમાં કેબિન પ્રેશરના એલર્ટની જાણ થતાં સુરક્ષાના દૃષ્ટિકોણથી આ પગલાં ભરવામાં આવ્યા. માહિતી અનુસાર, આ ફ્લાઈટમાં કુલ 205 મુસાફરો, જેમાં 4 બાળકો...
ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, તાપી-ડોલવણમાં સૌથી વધુ 6.34 ઇંચ વરસાદ
રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શુક્રવારે (29 ઑગસ્ટ) સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી રાજ્યના 103 તાલુકામાં મેઘમહેર નોંધાયો. તેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ ખાબક્યો છે. વિસ્તારવાર વાત કરીએ તો પંચમહાલના શહેરામાં 4.25 ઇંચ, તાપીના વાલોડમાં 3.94 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.19 ઇંચ, ખેડાના નડિયાદમાં 2.99 ઇંચ, આણંદના ઉમરેઠમાં...
ટ્રમ્પના સલાહકાર પીટર નવારોને PM મોદી પર ટ્વિટ કરવી પડી ભારે, યુઝર્સના પ્રહારો અને ટ્રોલનો ભોગ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નવારોએ પીએમ નરેન્દ્ર મોદીની તસવીર સાથે ભારતની રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાની નીતિ પર સવાલ ઉઠાવતાં ટ્વિટ કરી, જે તેમને ભારે પડી છે. નવારોએ ટ્વિટમાં ભારતીય બિઝનેસમેનને નફાખોર ગણાવતા, ભારત રશિયાનું ક્રૂડ વેચી મબલક નફો મેળવી રહ્યું છે તેવું કટાક્ષ પણ કર્યો હતો. સાથે જ, તેમણે યુક્રેન યુદ્ધ...









