Day: August 31, 2025

video-:-વાઈડ-બોલ-પર-હીટવિકેટ….-t20માં-વિચિત્ર-રીતે-આઉટ-થયો-બેટર,-દર્શકો-પણ-ચોંક્યા
Post

VIDEO : વાઈડ બોલ પર હીટવિકેટ…. T20માં વિચિત્ર રીતે આઉટ થયો બેટર, દર્શકો પણ ચોંક્યા

Caribbean Premier League: કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) 2025ની મેચ નંબર-17માં ત્રિનબાગો નાઈટ રાઈડર્સનો સામનો ગુયાના એમેઝોન વોરિયર્સથી થયો હતો. 30 ઓગસ્ટ (શનિવાર)ની તારોબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં ત્રિનબાગો નાઈટ રાઈડર્સે એમેઝોન વોરિયર્સ સામે 6 વિકેટથી જીત હાંસલ કરી હતી. આ મુકાબલામાં અમેઝોન વોરિયર્સના બેટર શાઈ હોપ જે રીતે આઉટ થયો છે, તેને ક્રિકેટની એક રોચક ઘટના...

અમેરિકાએ F-1 વિઝા નિયમોમાં કડક ફેરફાર કર્યો, ભારતીય વિદ્યાર્થીઓ માટે ભણતર મોંઘુ અને મુશ્કેલ
Post

અમેરિકાએ F-1 વિઝા નિયમોમાં કડક ફેરફાર કર્યો, ભારતીય વિદ્યાર્થીઓ માટે ભણતર મોંઘુ અને મુશ્કેલ

અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓ માટે ફરી કડક નિયમો લાવી રહ્યું છે. F-1 કેટેગરીના અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સફરની પ્રક્રિયા હવે પહેલા વર્ષ દરમિયાન બંધ કરવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓએ પોતાના પ્રથમ વર્ષ દરમિયાન પોતાની પસંદ કરેલી યુનિવર્સિટીમાં જ રહેવું પડશે. મલ્ટિપલ ડિગ્રી લેતા વિદ્યાર્થીઓ માટે પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જે હેઠળ એફ-1 કેટેગરીના વિદ્યાર્થીઓ એક...

શું-સંજુ-સેમસન-અને-રિયાન-પરાગને-કારણે-દ્રવિડે-રાજસ્થાન-રોયલ્સનું-કોચ-પદ-છોડ્યું,-નવા-દાવાથી-ખળભળાટ
Post

શું સંજુ સેમસન અને રિયાન પરાગને કારણે દ્રવિડે રાજસ્થાન રોયલ્સનું કોચ પદ છોડ્યું, નવા દાવાથી ખળભળાટ

Rahul Dravid Resignation: ટી20 વર્લ્ડ કપ 2024 પછી ભારતીય ટીમના મુખ્ય કોચનો કાર્યકાળ સમાપ્ત થયા પછી, રાહુલ દ્રવિડે IPL 2025 માટે રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જો કે, તેમનો આ કાર્યભાર ફક્ત એક જ સીઝન સુધી ચાલ્યો. રાજસ્થાન રોયલ્સે 30મી ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે રાહુલ દ્રવિડે મુખ્ય કોચ પદ પરથી...

વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી
Post

વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે, 30 ઓગસ્ટે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ યુક્રેનની હાલની પરિસ્થિતિ, માનવતાવાદી સમસ્યાઓ અને રાજકીય પરિસ્થિતિ અંગે વડાપ્રધાન મોદીને વિગતવાર માહિતગાર કર્યા. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર વ્યક્ત કર્યો અને યુક્રેનના સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન લાવવા ભારતની તૈયારીઓ અને સહયોગ અંગે દૃઢ વલણ દર્શાવ્યું....

સપ્ટેમ્બરથી આર્થિક નિયમોમાં 7 મહત્વના ફેરફાર, ખિસ્સા પર પડશે અસર
Post

સપ્ટેમ્બરથી આર્થિક નિયમોમાં 7 મહત્વના ફેરફાર, ખિસ્સા પર પડશે અસર

સપ્ટેમ્બર મહિનાથી કેટલીક મહત્વપૂર્ણ નાણાકીય અને નિયમનકારી ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જે સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર કરશે. આ ફેરફારોમાં ITR ફાઇલિંગ, NPS, યુનિફાઇડ પેન્શન યોજના (UPS), બેંક FD, ક્રેડિટ કાર્ડના નિયમો, અને LPG, CNG-PNG તથા જેટ ફ્યુઅલના ભાવમાં ફેરફારનો સમાવેશ થાય છે. 1. ITR ફાઇલિંગ: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ વર્ષે ITR...

અમેરિકા યુરોપને ભારત પર દબાણ કરવા માટે કહે છે, તેલ-ગેસ ખરીદી રોકવાનો આદેશ
Post

અમેરિકા યુરોપને ભારત પર દબાણ કરવા માટે કહે છે, તેલ-ગેસ ખરીદી રોકવાનો આદેશ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિરુદ્ધ આર્થિક મોરચો વધુ સખત બનાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વ્હાઇટ હાઉસે યુરોપિયન દેશોને અપીલ કરી છે કે તેઓ પણ ભારત પર તેવા જ પ્રતિબંધો લગાવે, જેમ કે અમેરિકાએ લગાવ્યા છે. તેમાં ભારત પાસેથી થતા તમામ તેલ અને ગેસની ખરીદી તરત જ રોકવા જેવી સૂચના પણ સામેલ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર...

ઉડાન ભર્યા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં આગની સૂચના, દિલ્હી પરત ફર્યું વિમાન
Post

ઉડાન ભર્યા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં આગની સૂચના, દિલ્હી પરત ફર્યું વિમાન

દિલ્હીથી ઈન્દોર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-2913ને ઉડાન ભર્યા થોડા જ સમય બાદ કોકપિટ ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગ્યાનો સંકેત મળ્યો. તરત જ પાઈલટે સલામતીના ધોરણો અનુસરતાં એન્જિન બંધ કરી વિમાનને સુરક્ષિત રીતે દિલ્હી પરત લાવ્યું અને ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. એરલાઈન્સના જણાવ્યા અનુસાર, તમામ મુસાફરો સંપૂર્ણ સુરક્ષિત છે અને તેમને વૈકલ્પિક ફ્લાઈટથી ઈન્દોર મોકલવાની વ્યવસ્થા...

એશિયા-કપ-2025-પહેલા-દિગ્ગજ-ક્રિકેટરના-ઘરે-માતમ-છવાયો,-અચાનક-મોટાભાઈનું-થયું-મોત
Post

એશિયા કપ 2025 પહેલા દિગ્ગજ ક્રિકેટરના ઘરે માતમ છવાયો, અચાનક મોટાભાઈનું થયું મોત

Image Source: IANS  Rashid Khan Brother Death: એશિયા કપ 2025 પહેલા, એક સ્ટાર ક્રિકેટર પર અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અફઘાનિસ્તાનના T20 કેપ્ટન અને 26 વર્ષના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાનના ઘરે માતમ છવાયો છે. રાશિદ ખાનના મોટાભાઈ હાજી અબ્દુલ હલીમ શિનવારીનું નિધન થયું છે. રાશિદ ખાન આ સમયે શારજાહમાં ચાલી રહેલી T20 ટ્રાઇ...

એશિયા-કપ-2025ની-શરૂઆત-પહેલા-મોટો-ફેરફાર,-હવે-મેચો-માટે-નવા-ટાઈમિંગ-કરાયા-નક્કી
Post

એશિયા કપ 2025ની શરૂઆત પહેલા મોટો ફેરફાર, હવે મેચો માટે નવા ટાઈમિંગ કરાયા નક્કી

Asia Cup 2025: એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી UAEમાં આયોજિત થવા જઇ રહી છે. અબૂ ધાબીમાં શેખ જાયદ સ્ટેડિયમ અને દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ એશિયા કપની હોસ્ટિંગ કરવા તૈયાર છે. આ ટુર્નામેન્ટ માટે બધી જ ટીમોની જાહેરાત થઈ ગઇ છે. અને શેડ્યૂલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો કે, ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ...