Month: August 2025

યુદ્ધ નહીં અટકાવ્યું તો ‘ભારે પરિણામ’ ભોગવવા પડશે: પુતિન સાથે બેઠક પહેલા ટ્રમ્પની ચેતવણી
Post

યુદ્ધ નહીં અટકાવ્યું તો ‘ભારે પરિણામ’ ભોગવવા પડશે: પુતિન સાથે બેઠક પહેલા ટ્રમ્પની ચેતવણી

યુક્રેન-રશિયા યુદ્ધને લઈને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ફરી તાપ વધ્યો છે. અમેરિકાના પૂર્વ અને સંભવિત આગામી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં રશિયાને ચેતવણી આપી છે કે જો યુદ્ધ અટકાવાયું નહીં, તો તેને “ખૂબ જ ગંભીર પરિણામો”નો સામનો કરવો પડશે. બુધવારે કેનેડી સેન્ટરમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, “જો રશિયા યુદ્ધ રોકવા માટે તૈયાર નહીં...

અમેરિકા પર 37 ટ્રિલિયન ડોલરનું રાષ્ટ્રીય દેવું: દર પાંચ મહિને 1 ટ્રિલિયન ડોલરનો વધારો, વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનું કારણ
Post

અમેરિકા પર 37 ટ્રિલિયન ડોલરનું રાષ્ટ્રીય દેવું: દર પાંચ મહિને 1 ટ્રિલિયન ડોલરનો વધારો, વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનું કારણ

વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર માનવામાં આવતું અમેરિકા હાલ રેકોર્ડ સ્તરના દેવામાં સપડાયું છે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના તાજેતરના રિપોર્ટ અનુસાર, દેશનું કુલ રાષ્ટ્રીય દેવું હવે 37 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. ચિંતાજનક બાબત એ છે કે, હવે દર પાંચ મહિને લગભગ 1 ટ્રિલિયન ડોલર જેટલું દેવું વધતું જાય છે. જાન્યુઆરી 2024માં અમેરિકાનું દેવું 34 ટ્રિલિયન...

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અને મુંબઈના પ્રખ્યાત ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી સાનિયા ચંડોકની સગાઈ
Post

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અને મુંબઈના પ્રખ્યાત ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી સાનિયા ચંડોકની સગાઈ

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને ‘ક્રિકેટના ભગવાન’ તરીકે ઓળખાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરे, સાનિયા ચંડોક સાથે સગાઈ કરી છે. સાનિયા, મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ અને હોટેલિયર રવિ ઘઈની પૌત્રી છે. સગાઈનો સમારંભ ખુબ જ ખાનગી રીતે યોજાયો હતો જેમાં બંને પરિવારોના નજીકના સભ્યો અને મિત્રોએ હાજરી આપી હતી. ઘઈ પરિવાર મુંબઈના જાણીતા ઈન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઈવ હોટલ...

‘લફરાબાજ-પિતાના-કારણે-દીકરીના-જીવન-સાથે-રમત-થઈ-રહી-હતી’,-ભારતીય-ક્રિકેટરની-પત્નીના-ગંભીર-આરોપ
Post

‘લફરાબાજ પિતાના કારણે દીકરીના જીવન સાથે રમત થઈ રહી હતી’, ભારતીય ક્રિકેટરની પત્નીના ગંભીર આરોપ

image source: IANS Mohammed Shami Hasin Jahan Controversy: ભારતીય ક્રિકેટ ટીમનો બોલર મોહમ્મદ શમી ફરી એક વિવાદમાં ફસાયો છે. તેની ભૂતપૂર્વ પત્ની હસીન જહાંએ તેની દીકરીના ભવિષ્યને લઈને શમી પર ગંભીર આરોપ લગાવ્યા છે. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હસીને પોસ્ટ કરી જણાવ્યું કે, ક્રિકેટર શમી નહોતો ઇચ્છતો કે તેની દીકરી સારી સ્કૂલમાં ભણે. ક્રિકેટર મોહમ્મદ શમીની...

icc-odi-rankings:-નિવૃત્તિની-અટકળો-વચ્ચે-રોહિત-શર્માએ-વનડે-રેન્કિંગમાં-છલાંગ,-ટોપ-2માં-ગિલ-હિટમેન
Post

ICC ODI Rankings: નિવૃત્તિની અટકળો વચ્ચે રોહિત શર્માએ વનડે રેન્કિંગમાં છલાંગ, ટોપ-2માં ગિલ-હિટમેન

Updated: Aug 13th, 2025 GS TEAM ICC ODI Mans Ranking: ભારતીય વનડે ટીમના કેપ્ટન રોહિત શર્મા મેન્સ વનડે આઈસીસી બેટર રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચ્યો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા રેન્કિંગમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં રોહિત શર્મા એક ક્રમની છલાંગ સાથે બીજા ક્રમે પહોંચ્યો છે. તેમણે પાકિસ્તાનના સ્ટાર બેટર બાબર આઝમને પાછળ પાડ્યો...

બાબર-આઝમની-વિરાટ-સાથે-તુલના-પર-ભડક્યો-પાકિસ્તાની-ક્રિકેટર,-કહ્યું-–-‘કોહલી-અતુલનીય…’
Post

બાબર આઝમની વિરાટ સાથે તુલના પર ભડક્યો પાકિસ્તાની ક્રિકેટર, કહ્યું – ‘કોહલી અતુલનીય…’

Virat Kohli vs Babar Azam Comparison: પાકિસ્તાની ખેલાડી બાબર આઝમની તુલના વિશ્વના મહાન ક્રિકેટર વિરાટ કોહલી સાથે કરવામાં આવી છે. જોકે, કેટલાક દિગ્ગજ ખેલાડીઓનું માનવું છે કે, વિરાટ બાબર આઝમની તુલનામાં ઘણો મોટો ખેલાડી છે અને રેકોર્ડ મામલે પણ ઘણો આગળ છે, તે અતુલનીય છે. જેથી કરીને તેમની સરખામણી ન થવી જોઈએ. પાકિસ્તાના પૂર્વ ક્રિકેટર અહમદ...

દિગ્ગજ-ક્રિકેટર-સુરેશ-રૈના-મુશ્કેલીમાં-ફસાયો,-સમન્સ-બાદ-ed-સમક્ષ-પૂછપરછ-માટે-હાજર
Post

દિગ્ગજ ક્રિકેટર સુરેશ રૈના મુશ્કેલીમાં ફસાયો, સમન્સ બાદ ED સમક્ષ પૂછપરછ માટે હાજર

Suresh Raina On ED Radar For Betting Apps: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર બેટર સુરેશ રૈનાને ઈડીએ સમન્સ પાઠવી આજે પૂછપરછ માટે દિલ્હી ઓફિસ બોલાવ્યો હતો. સુરેશ રૈના આજે બુધવારે ઈડીની ઓફિસ પહોંચ્યો હતો. જ્યાં તેની પૂછપરછ થઈ રહી છે. આ મામલો બેટિંગ એપ 1xBet સાથે જોડાયેલો છે.  જાણકારી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ઈડીએ ઓનલાઈન...

‘જરા-યાદ-કરો-કુરબાની…’,-દિગ્ગજ-ભારતીય-ક્રિકેટરે-પાકિસ્તાન-સાથે-ક્રિકેટ-મેચનો-બહિષ્કાર-કરવા-માગ
Post

‘જરા યાદ કરો કુરબાની…’, દિગ્ગજ ભારતીય ક્રિકેટરે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચનો બહિષ્કાર કરવા માગ

Harbhajan Singh: 9 સપ્ટેમ્બરથી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે. ભારતની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે UAE સામે છે, જ્યારે બીજી મેચ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે છે. જોકે, પહલગામ આતંકી હુમલા અને તેના જવાબમાં ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચનો વિરોધ વધુ તેજ બન્યો છે....

2030-કોમનવેલ્થ-ગેમ્સની-યજમાની-માટે-અમદાવાદની-બિડને-ioaની-મંજૂરી
Post

2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદની બિડને IOAની મંજૂરી

IOA and Ahmedabad News: ભારતે કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે બિડને મંજૂરી આપી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિયેશને (IOA) ઓફિશિયલી કોમનવેલ્થ ગેમ્સ માટે મંજૂરી આપી દીધી છે. જેનાથી દેશની આશાઓ વધી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે અને જો ભારતને યજમાની મળશે તો તેનું આયોજન અમદાવાદમાં કરાશે. આઈઓએ દ્વારા તેની સ્પેશિયલ જનરલ એસેમ્બલીમાં 2030 કોમનવેલ્થ...

rcbના-કારણે-મહિલા-વર્લ્ડ-કપ-સંકટમાં!-કર્ણાટક-સરકારે-સ્ટેડિયમ-પર-લગાવ્યો-પ્રતિબંધ,-icc-bcci-બંને-મુશ્કેલીમાં
Post

RCBના કારણે મહિલા વર્લ્ડ કપ સંકટમાં! કર્ણાટક સરકારે સ્ટેડિયમ પર લગાવ્યો પ્રતિબંધ, ICC-BCCI બંને મુશ્કેલીમાં

M Chinnaswamy stadium: સપ્ટેમ્બર મહિનામાં ભારત અને શ્રીલંકાની મેજબાનીમાં મહિલા વનડે વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. પરંતુ તે પહેલાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ(ICC)ને ઝટકો લાગ્યો છે. ભારતમાં વર્લ્ડકપની મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમથી શરુ થવા જઈ રહી છે. આ સ્ટેડિયમમાં હવે કર્ણાટક સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. કર્ણાટકની સરકારે...