Month: August 2025

41-બોલમાં-સદી-ફટકારનારો-દ.-આફ્રિકાનો-સૌથી-યુવા-બેટર,-જાણો-બીજા-કયા-રેકોર્ડ-સર્જાયા
Post

41 બોલમાં સદી ફટકારનારો દ. આફ્રિકાનો સૌથી યુવા બેટર, જાણો બીજા કયા રેકોર્ડ સર્જાયા

Image Source: Instagram/dewald_brevis_17 Dewald Brevis: દક્ષિણ આફ્રિકાના યુવા બેટર ડેવાલ્ડ બ્રેવિસે ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20માં ધમાકેદાર પ્રદર્શન આપી સદી ફટકારી હતી. ઑસ્ટ્રેલિયાના ડાર્વિનમાં રમાયેલી મેચમાં આફ્રિકાના આ યુવા રાઇટહેન્ડ બેટરે તેની કારકિર્દીની બેસ્ટ ઇનિંગ રમી હતી. બ્રેવિસે 41 બોલમાં સદી ફટકારી T20માં ઇતિહાસ રચ્યો છે. તેણે તોફાની ઇનિંગ રમી ઘણાં રેકોર્ડ તોડી નાખ્યા. T20માં બ્રેવિસ સદી...

ટેસ્ટમાં-મોહમ્મદ-શમીની-વાપસી-પર-સંકટના-વાદળ!-દુલિપ-ટ્રોફીમાં-અંતિમ-મોકો
Post

ટેસ્ટમાં મોહમ્મદ શમીની વાપસી પર સંકટના વાદળ! દુલિપ ટ્રોફીમાં અંતિમ મોકો

Mohammed Shami: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે સ્ટાર બોલર મોહમ્મદ શમીની આ ફોર્મેટમાં વાપસી પર સંકટના વાદળ મંડરાઈ રહ્યા છે. તાજેતરમાં જ જ્યારે તે સનરાઇઝર્સ હૈદરાબાદના નેટ્સમાં એક તરફ રેડ બોલ અને બીજી તરફ વ્હાઈટ બોલ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો ત્યારે થોડી આશા જાગી હતી. એવું કહેવામાં આવી...

એશિયા-કપ:-યશસ્વી,-રાહુલ-સહિત-આ-ખેલાડીઓના-પત્તાં-કપાય-તેવી-શક્યતા!-મેડિકલ-બુલેટિનની-રાહ
Post

એશિયા કપ: યશસ્વી, રાહુલ સહિત આ ખેલાડીઓના પત્તાં કપાય તેવી શક્યતા! મેડિકલ બુલેટિનની રાહ

Asia Cup 2025: ઈંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન બાદ એશિયા કપ 2025 ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી મોટી ટુર્નામેન્ટ હશે. અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટી 19મી તથા 20મી ઓગસ્ટના રોજ એશિયા કપ માટે ટીમની પસંદગી કરી શકે છે. આ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્પોર્ટ્સ સાયન્સ ટીમ બધા ખેલાડીઓનું મેડિકલ બુલેટિન ક્યારે મોકલે છે તેના પર નિર્ભર રહેશે....

એશિયા-કપમાં-બુમરાહ-પણ-રમશે!-વાઈસ-કેપ્ટન-માટે-પંડ્યા-નહીં-આ-ગુજરાતી-ખેલાડીનું-નામ-રેસમાં
Post

એશિયા કપમાં બુમરાહ પણ રમશે! વાઈસ કેપ્ટન માટે પંડ્યા નહીં આ ગુજરાતી ખેલાડીનું નામ રેસમાં

Asia Cup 2025: એશિયા કપ 2025ની શરૂઆત આગામી મહિને 9 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આ વખતે આ ટુર્નામેન્ટનું આયોજન UAEના બે શહેરો દુબઈ અને અબુ ધાબીમાં કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ માટે હજુ સુધી ભારતીય ટીમની જાહેરાત કરવામાં નથી આવી. ઓગસ્ટના ત્રીજા અઠવાડિયા સુધીમાં ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે. એશિયા કપમાં બુમરાહ પણ રમી શકે...

50-ઓવરની-મેચ-પણ-5-જ-બોલમાં-ટાર્ગેટ-પૂરો!-કૅપ્ટન-યુવરાજે-500ના-સ્ટ્રાઇક-રેટથી-કરી-બેટિંગ
Post

50 ઓવરની મેચ પણ 5 જ બોલમાં ટાર્ગેટ પૂરો! કૅપ્ટન યુવરાજે 500ના સ્ટ્રાઇક રેટથી કરી બેટિંગ

Image Source: instagram/officialcricketcanada Unique Cricket Records: પરમવીર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ગ્રાઉન્ડ 2મા આર્જેન્ટિનાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરી, પણ 19.4 ઓવરમાં 23 રન બનાવી તેના બધા જ બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. જણાવી દઈએકે આર્જેન્ટિના આ મેચમાં 50 રન પણ ન બનાવી શકી. એટલું જ નહીં ટીમના 7 ખેલાડીઓએ તો રન બનાવ્યા વગર જ આઉટ થઈ...

એશિયા-કપ-પહેલા-bcciએ-વૈભવ-સૂર્યવંશીને-બેંગલુરુ-બોલાવ્યો,-ટીમ-ઈન્ડિયામાં-એન્ટ્રી-માટે-થશે-સ્પેશિયલ-ટ્રેનિંગ?
Post

એશિયા કપ પહેલા BCCIએ વૈભવ સૂર્યવંશીને બેંગલુરુ બોલાવ્યો, ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી માટે થશે સ્પેશિયલ ટ્રેનિંગ?

Image Source: IANS  Vaibhav Suryavanshi: ક્રિકેટર વૈભવ સૂર્યવંશી માટે આ વર્ષ કોઈ સ્વપ્નનાથી ઓછું નથી રહ્યું. પહેલાં IPLમાં 1 કરોડથી વધુની રકમ સાથે રાજસ્થાન રૉયલ્સમાં તેની પસંદગી થવી. પછી IPLમાં ઐતિહાસિક પ્રદર્શના કારણે તેને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમમાં પણ જગ્યા મળી. BCCI તેને હવે ખાસ તાલીમ આપી રહી છે, જોકે હાલ બોર્ડનું વધુ ધ્યાન...

‘સસુરજી-પ્લીઝ,-આવું-જરૂર-કરો…’,-કેએલ-રાહુલે-સુનીલ-શેટ્ટીને-બર્થડે-વિશમાં-આપી-જબરી-સલાહ
Post

‘સસુરજી પ્લીઝ, આવું જરૂર કરો…’, કેએલ રાહુલે સુનીલ શેટ્ટીને બર્થડે વિશમાં આપી જબરી સલાહ

image source: suniel shetty/ instagram  KL Rahul wishes Suniel Shetty: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીનો આજે જન્મદિવસ છે. તે આજે(11 ઓગસ્ટ) 64 વર્ષનો થયો. છેલ્લા ત્રણ દાયકાથી તેણે 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. સોશિયલ મીડિયામાં ઘણા ચાહકો સુનિલને શુભેચ્છા પાઠવી રહ્યા છે. જમાઈ કેએલ રાહુલે પણ સુનીલને જન્મદિવસની વધામણા આપી હતી. જોકે રાહુલે સુનિલના...

વનડેમાંથી-નિવૃત્તિ-લેશે-વિરાટ-કોહલી-અને-રોહિત-શર્મા?-સસ્પેન્સ-વચ્ચે-ગાંગુલીનું-મોટું-નિવેદન
Post

વનડેમાંથી નિવૃત્તિ લેશે વિરાટ કોહલી અને રોહિત શર્મા? સસ્પેન્સ વચ્ચે ગાંગુલીનું મોટું નિવેદન

Image Source: IANS  Sourav Ganguly on Rohit-Virat: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટર વિરાટ કોહલી અને રોહિત શર્માની ODI કારકિર્દીને લઈને અટકળો ચાલી રહી છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે કે આ બંને દિગ્ગજ આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા ટૂર પછી વનડે ક્રિકેટથી પણ નિવૃત્તિ લઈ લેશે. કોહલી અને રોહિત T20 ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટને પહેલાથી...

કોહલી-અને-રોહિતનું-ઈન્ટરનેશનલ-કરિયર-ખતમ?-પૂર્વ-ક્રિકેટરે-કહ્યું-બંનેએ-નિવૃત્તિ-જ-ખોટા-ફોર્મેટમાંથી-લીધી
Post

કોહલી અને રોહિતનું ઈન્ટરનેશનલ કરિયર ખતમ? પૂર્વ ક્રિકેટરે કહ્યું- બંનેએ નિવૃત્તિ જ ખોટા ફોર્મેટમાંથી લીધી

Kohli and Rohit’s International Career Over?: શું વિરાટ કોહલી અને રોહિત શર્માનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર ખતમ થઈ ગયું છે. બંન્ને T20I અને ટેસ્ટમાંથી નિવૃતિ લઈ ચૂક્યા છે. માત્ર ODIમાંથી નિવૃતિ નથી લીધી. એક એવી પણ વાત છે કે, 2023ના વર્લ્ડ કપ ફાઈનલમાં મળેલી હારનો ડાઘ ધોવા માટે તેમની નજર 2027ના ODI વર્લ્ડ કપ પર છે....

તો-આ-ખેલાડીના-કારણે-રાજસ્થાન-રૉયલ્સ-સાથે-નાતો-તોડી-રહ્યો-છે-સંજૂ-સેમસન!-cskના-પૂર્વ-સ્ટારનો-દાવો
Post

તો આ ખેલાડીના કારણે રાજસ્થાન રૉયલ્સ સાથે નાતો તોડી રહ્યો છે સંજૂ સેમસન! CSKના પૂર્વ સ્ટારનો દાવો

Subramaniam Badrinath: એવા અહેવાલો સામે આવ્યા છે કે, સેમસને આગામી સિઝન પહેલા રાજસ્થાન રૉયલ્સથી અલગ થવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સુબ્રમણ્યમ બદ્રીનાથનું માનવું છે કે, સંજુ સેમસનના રાજસ્થાન ર઼ૉયલ્સ છોડવાનું કારણ રિયાન પરાગ હોઈ શકે છે. IPL 2025ની પ્રથમ ત્રણ મેચમાં સેમસન ઈજાગ્રસ્ત થવાના કારણે પરાગે રાજસ્થાન રૉયલ્સની કેપ્ટનશીપ...