Month: August 2025

જસપ્રીત-બુમરાહ-વર્કલોડ-નહીં-પણ-આ-કારણે-પાંચમી-ટેસ્ટથી-બહાર-થયો,-bcci-એ-આપી-અપડેટ
Post

જસપ્રીત બુમરાહ વર્કલોડ નહીં પણ આ કારણે પાંચમી ટેસ્ટથી બહાર થયો, BCCI એ આપી અપડેટ

Jasprit Bumra: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર માત્ર ત્રણ ટેસ્ટ મેચ રમશે તેવું ચીફ સિલેક્ટર અજીત અગરકરે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું. જ્યારે બુમરાહે માન્ચેસ્ટરમાં પોતાની ત્રીજી ટેસ્ટ મેચ રમી, ત્યારે બધાને અંદાજ હતો કે તે ઓવલમાં રમાનારી છેલ્લી ટેસ્ટમાં ભાગ નહીં લે. જોકે, સીરિઝ દાવ પર હોવાથી કંઈ...

Post

ઝારખંડના પૂર્વ સીએમ શિબુ સોરેનનું નિધન

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)ના સ્થાપક નેતા શિબુ સોરેનનું 81 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને દિલ્હીની શ્રી ગંગા રામ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સારવાર હેઠળ હતા. હોસ્પિટલ તરફથી જણાવાયું કે સોરેનનું નિધન સોમવાર સવારે 8:56 વાગ્યે થયું. કિડનીની ગંભીર...

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા નિવેદન બદલ ફટકાર લગાવી, કાર્યવાહી પર તાત્કાલિક રોક
Post

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા નિવેદન બદલ ફટકાર લગાવી, કાર્યવાહી પર તાત્કાલિક રોક

સુપ્રીમ કોર્ટે આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા તેમના નિવેદન બદલ કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. કોર્ટે જણાવ્યું કે, “જો તમે સાચા ભારતીય હોત, તો આવા પ્રકારના નિવેદનો આપ્યા ન હોત.” સાથે જ લખનઉ કોર્ટમાં ચાલી રહેલી માનહાનિના કેસમાં રાહુલ ગાંધી સામેની કાર્યવાહી પર તાત્કાલિક રોક મૂકી છે. જસ્ટિસ દિપાંકર દત્તા અને...

‘દેશને-તમારી-જરૂર-છે…’,-દિગ્ગજ-રાજનેતાની-વિરાટ-કોહલીને-નિવૃત્તિ-પાછી-ખેંચવા-અપીલ
Post

‘દેશને તમારી જરૂર છે…’, દિગ્ગજ રાજનેતાની વિરાટ કોહલીને નિવૃત્તિ પાછી ખેંચવા અપીલ

Shashi Tharoor misses Virat Kohlis Presence in Oval Test: લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારત હારની નજીક પહોંચી ગયું છે. ભારતે ઇંગ્લેન્ડને 374 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હોવા છતાં, ઇંગ્લેન્ડની ટીમ જીતની નજીક પહોંચી ગઈ છે. મેચના ચોથા દિવસે (રવિવાર) ખરાબ પ્રકાશને કારણે રમત અટકાવવામાં આવી...

ind-vs-eng:-ઓવલ-ટેસ્ટમાં-હવે-પાંચમાં-દિવસ-આવશે-પરિણામ,-ભારતીય-ટીમ-જીતથી-ચાર-વિકેટ-દૂર
Post

IND vs ENG: ઓવલ ટેસ્ટમાં હવે પાંચમાં દિવસ આવશે પરિણામ, ભારતીય ટીમ જીતથી ચાર વિકેટ દૂર

Image Source: IANS India vs England 5th Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની અંતિમ ટેસ્ટ મેચ લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમ પર રમાઈ રહી છે. આ મુકાબલામાં ચોથા દિવસ (3 ઓગસ્ટ)ની રમત પૂર્ણ થઈ ચૂકી છે. ઇંગ્લેન્ડની ટીમનો સ્કોર 339 રન છે અને તેને 6 વિકેટ ગુમાવી દીધી છે. જેમી ઓવર્ટન શૂન્ય અને જેમી...

Post

કોલંબિયાના રાષ્ટ્રપતિએ બે ભૂતપૂર્વ પોર્ન સ્ટાર્સની ઉપરાષ્ટ્રપતિ તરીકે કરી નિમણૂક, વિવાદ ચરમસીમાએ

કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ સમાનતા મંત્રાલયમાં બે ભૂતપૂર્વ પોર્ન સ્ટાર્સ – અલેજાન્ડ્રા ઉમાના અને જુઆન કાર્લોસ ફ્લોરિયન – ને નાયબ મંત્રી અને ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરી છે, જેને કારણે દેશમાં ભારે વિવાદ ઊભો થયો છે. બંનેને સમાજના નબળા વર્ગો માટેની યોજનાઓ અને સહાયના અમલની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણય ઉપરાષ્ટ્રપતિ ફ્રાન્સિયા માર્ક્વેઝને ન ગમ્યો,...

શ્રીનગર એરપોર્ટ પર હિંસક ઘટના: સૈન્ય અધિકારીએ સ્પાઈસ જેટના 4 સ્ટાફ મેમ્બર્સ પર કર્યો હુમલો, નો-ફ્લાઈ લિસ્ટમાં સામેલ કરવાની કાર્યવાહી શરૂ
Post

શ્રીનગર એરપોર્ટ પર હિંસક ઘટના: સૈન્ય અધિકારીએ સ્પાઈસ જેટના 4 સ્ટાફ મેમ્બર્સ પર કર્યો હુમલો, નો-ફ્લાઈ લિસ્ટમાં સામેલ કરવાની કાર્યવાહી શરૂ

શ્રીનગરથી દિલ્હી જતી સ્પાઈસ જેટ ફ્લાઇટ SG-386 ના બોર્ડિંગ ગેટ પર 26 જુલાઈ 2025ના રોજ થયેલી હિંસક ઘટનામાં એક મુસાફરે ચાર સ્ટાફ મેમ્બર્સ પર નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હતો. એરલાઇનના જણાવ્યા અનુસાર, હુમલાખોર એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હતો, જે 16 કિલો વજનના બે કેબિન બેગ સાથે આવ્યો હતો, જે 7 કિલોની મર્યાદા કરતાં વધુ હતું. જ્યારે...

સચિન રઘુવંશી પર છેતરપિંડીનો આરોપ: મહિલાએ જાહેર કર્યો કથિત DNA રિપોર્ટ
Post

સચિન રઘુવંશી પર છેતરપિંડીનો આરોપ: મહિલાએ જાહેર કર્યો કથિત DNA રિપોર્ટ

મેઘાલય હનીમૂન મર્ડર કેસ બાદ ચર્ચામાં આવેલો ઇન્દોરનો રઘુવંશી પરિવાર હવે એક નવા વિવાદમાં સપડાયો છે. મૃતક રાજા રઘુવંશીના મોટા ભાઈ સચિન રઘુવંશી પર એક મહિલાએ પોતાના પુત્રના જૈવિક પિતા હોવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ આ દાવાને સમર્થન આપવા માટે કથિત ડીએનએ રિપોર્ટ જાહેર કર્યો છે, જેનાથી કેસમાં નવો વળાંક આવ્યો છે. ‘સચિન મારા દીકરાનો...

ipl-2026-પહેલા-ધોનીની-મોટી-જાહેરાત:-ઈજા-બાદ-આ-ખેલાડીની-વાપસી,-csk-માટે-મિનિ-ઓક્શન-પણ-મહત્ત્વપૂર્ણ
Post

IPL 2026 પહેલા ધોનીની મોટી જાહેરાત: ઈજા બાદ આ ખેલાડીની વાપસી, CSK માટે મિનિ ઓક્શન પણ મહત્ત્વપૂર્ણ

MS Dhoni IPL 2026: દિગ્ગજ વિકેટકિપર બેટર મહેન્દ્ર સિંહ ધોનીનું માનવું છે કે, ઋતુરાજ ગાયકવાડની વાપસી IPLની આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગને મજબૂત કરશે. ગાયકવાડને ગઈ સિઝનમાં IPLની શરૂઆતની મેચો પછી કોણી પર ઈજા થવાને કારણે બહાર નીકળી ગયો હતો. ગાયકવાડની જગ્યાએ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ સંભાળી હતી, પરંતુ પાંચ વખતની ચેમ્પિયન ટીમની...

પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર
Post

પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના સતત મોટી કાર્યવાહી કરી રહી છે. ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન્સમાં છ અલગ-અલગ અથડામણોમાં કુલ 21 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિક આતંકીઓ સામેલ છે. કુલગામ ઓપરેશનમાં ત્રણ આતંકી ઠાર: શ્રીનગરથી 70 કિમી દૂર...