Month: August 2025

એશિયા કપ 2025 શેડ્યૂલ જાહેર, 14 સપ્ટેમ્બરે દુબઈમાં ભારત-પાકિસ્તાનનો મહાસંગ્રામ
Post

એશિયા કપ 2025 શેડ્યૂલ જાહેર, 14 સપ્ટેમ્બરે દુબઈમાં ભારત-પાકિસ્તાનનો મહાસંગ્રામ

એશિયા કપ 2025 માટેનો શેડ્યૂલ જાહેર થઈ ગયો છે. આ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી સંયુક્ત અરબ અમીરાત (UAE)માં યોજાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ 2 ઓગસ્ટે પુષ્ટિ કરી કે ટૂર્નામેન્ટના યજમાન શહેરો દુબઈ અને અબૂ ધાબી રહેશે, જ્યારે ફાઈનલ દુબઈમાં રમાશે. સૌથી વધુ ચર્ચિત ભારત-પાકિસ્તાનની મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં રવિવારે યોજાશે. આ ટૂર્નામેન્ટ T20...

અમેરિકામાં ટ્રમ્પની નીતિઓથી મંદીના સંકેત સ્પષ્ટ
Post

અમેરિકામાં ટ્રમ્પની નીતિઓથી મંદીના સંકેત સ્પષ્ટ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત સાથે ટ્રેડ ડીલ ન થતાં ભારત અને રશિયાને “ડેડ ઇકોનોમી” ગણાવ્યા, પરંતુ તાજા આંકડા બતાવે છે કે અમેરિકન અર્થતંત્ર પોતે જ મંદીની દિશામાં આગળ વધી રહ્યું છે. ગયા વર્ષે 2.80% વૃદ્ધિદર ધરાવતું અમેરિકન અર્થતંત્ર ટ્રમ્પના શાસનના માત્ર છ મહિનામાં 1.3%થી પણ નીચે પહોંચી ગયું છે. આ પરિસ્થિતિથી સ્પષ્ટ થાય...

ind-vs-eng:-ઇંગ્લેન્ડ-સામે-યશસ્વી-જયસ્વાલે-શાનદાર-સદી-ફટકારી,-ટેસ્ટ-કરિયરની-છઠ્ઠી-સેન્ચુરી
Post

IND vs ENG: ઇંગ્લેન્ડ સામે યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી, ટેસ્ટ કરિયરની છઠ્ઠી સેન્ચુરી

Image Source: IANS India vs England 5th Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની છેલ્લી ટેસ્ટ મેચ લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મુકાબલાનો આજે (2 ઓગસ્ટ) બીજો દિવસ છે. ભારતીય ટીમ પોતાની બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહી છે. ત્યારે ઓવલમાં ભારતીય સ્ટાર બેટર યશસ્વી જાયસવાલે શાનદાર સદી ફટકારી છે, જે તેની...

વિચાર્યું-નહોતું-કે-ભારતીય-ક્રિકેટરોએ-આવું-કરશે,-પાકિસ્તાનની-ફજેતી-થઈ,-pcbએ-લીધો-મોટો-નિર્ણય
Post

વિચાર્યું નહોતું કે ભારતીય ક્રિકેટરોએ આવું કરશે, પાકિસ્તાનની ફજેતી થઈ, PCBએ લીધો મોટો નિર્ણય

PCB Big Decision: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ભારત દ્વારા પાકિસ્તાન સામેની મેચનો વારંવાર બહિષ્કાર કર્યો છે. ભારતના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે  (PCB) મોટો નિર્ણય લીધો છે. પીસીબીએ ખાનગી ક્રિકેટ લીગમાં દેશના નામનો  ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.   પીસીબીની બેઠકમાં લેવાયો નિર્ણય અહેવાલ અનુસાર, પીસીબીના...

ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ નિવેદન પર PM મોદીનો પ્રત્યુત્તર: ‘ભારત બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર’
Post

ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ નિવેદન પર PM મોદીનો પ્રત્યુત્તર: ‘ભારત બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર’

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને ‘મૃત’ ગણાવ્યું હતું. તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે ભારત હવે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગે છે. તેમણે જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે તમામ ભારતીય નાગરિકોએ દેશના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ અને દરેક ખરીદીમાં સ્વદેશી ઉત્પાદનને અપનાવવું જોઈએ. પીએમ...

પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ
Post

પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ

દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવાયેલા કર્ણાટકના જનતા દળ (સેક્યુલર)ના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે રચાયેલી સ્પેશિયલ કોર્ટએ 2 ઓગસ્ટ, 2025ના રોજ આજીવન કેદની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સજાની સાથે પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર આપવાનું પણ કોર્ટે જણાવ્યું. ચુકાદો સાંભળીને રેવન્ના કોર્ટમાં ભાવુક બની રડી પડ્યા હતા. આ કેસમાં...

હિન્દુ-હોવા-છતાં-ટીમ-ઈન્ડિયાના-સ્ટાર-ખેલાડીનું-નામ-વોશિંગ્ટન-સુંદર-કેવી-રીતે-પડ્યું?
Post

હિન્દુ હોવા છતાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીનું નામ વોશિંગ્ટન સુંદર કેવી રીતે પડ્યું?

Washington Sundar: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં વોશિંગ્ટન સુંદર બેટિંગ અને બોલિંગ બંનેથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે ટીમ ઈન્ડિયા માટે ઓલરાઉન્ડ રમત બતાવી રહ્યો છે. પરંતુ, આપણે તેની રમત વિશે પછી ચર્ચા કરીશું. પહેલા આપણે તેના નામની વાત કરીએ, જે હિન્દુ હોવા છતાં તેને કેવી રીતે મળ્યું? ડાબોડી ઓલરાઉન્ડર સુંદરને આ નામ કેમ અને...

એક-ઓવરમાં-45-રન….-છગ્ગા-ચોગ્ગાનો-વરસાદ,-અફઘાની-બેટરે-બનાવ્યો-વર્લ્ડ-રેકોર્ડ!
Post

એક ઓવરમાં 45 રન…. છગ્ગા-ચોગ્ગાનો વરસાદ, અફઘાની બેટરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ECS T10 England: ક્રિકેટ મેચમાં ઘણી વખત એવી ઘટનાઓ બની જાય છે જે હંમેશા માટે યાદગાર બની રહે છે.  જો કોઈ બેટર એક ઓવરના છ બોલ પર છ છગ્ગા ફટકારે તો પણ એક ઓવરનો સ્કોર 36 રન જ રહેશે, પરંતુ ક્યારેક કોઈ બોલરનો દિવસ ખરાબ હોય તો આવી પણ હાલત થઈ શકે. તાજેતરનું ઉદાહરણ ECS...

રિન્કુ-સિંહને-સપા-સાંસદ-સાથે-સગાઈ-ભારે-પડી!-મતદાતા-જાગૃકતા-અભિયાન-આઇકન-પદ-ગુમાવ્યું
Post

રિન્કુ સિંહને સપા સાંસદ સાથે સગાઈ ભારે પડી! મતદાતા જાગૃકતા અભિયાન આઇકન પદ ગુમાવ્યું

Rinku Singh removed as Voter Awareness Icon: IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) તરફથી રમનારા ભારતીય ક્રિકેટર રિન્કુ સિંહને છેલ્લા એક મહિનામાં બે મોટા ફટકા લાગ્યા છે. જેમાં એક તરફ, ઉત્તર પ્રદેશ સરકારે તેને બેઝિક શિક્ષા અધિકારી (BSA) તરીકે નોકરી આપવાની પ્રક્રિયા અટકાવી દીધી છે. તો બીજી તરફ, ભારતના ચૂંટણી પંચે તેને મતદાર જાગૃતિ અભિયાન માટેના...

ind-vs-engની-મેચમાં-હાઈ-વૉલ્ટેજ-ડ્રામા:-જાયસ્વાલથી-ડર્યો-ઈંગ્લેન્ડનો-કેપ્ટન!-જુઓ-video
Post

IND vs ENGની મેચમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા: જાયસ્વાલથી ડર્યો ઈંગ્લેન્ડનો કેપ્ટન! જુઓ VIDEO

IND vs ENG: લંડનના ઓવલ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પાંચમી ટેસ્ટ ખૂબ રસપ્રદ બની છે. ભારતીય ટીમે પહેલી ઈંનિંગમાં 224 રન બનાવ્યા હતા, ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ 247 રનની થોડી લીડ સાથે ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 2 વિકેટના નુકસાન પર 75 રન...