Mohammed Siraj broke Jasprit Bumrah Record: ઓવલમાં ઈંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટ મેચમાં ભારતની શરૂઆત સારી નહોતી રહી. પહેલી ઈનિંગમાં ટીમ માત્ર 224 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. જોકે, બોલરોએ શાનદાર વાપસી કરી. મોહમ્મદ સિરાજે 4 વિકેટ લઈને જસપ્રીત બુમરાહનો એક ખાસ રેકોર્ડ તોડી નાખ્યો. ઈંગ્લેન્ડમાં સૌથી વધુ 4 વિકેટ લેનારો નંબર-1 એશિયન બોલર બન્યો...
Month: August 2025
શાર્દુલ ઠાકુર અચાનક બની ગયો કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને કરાયા બહાર
Duleep Trophy 2026 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) દુલીપ ટ્રોફી-2025ની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે ટીમોના સુકાનીઓના પણ નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વખતની ટ્રોફીમાં જૂના ફોર્મેટની જેમ છ ઝોનની ટીમો ભાગ લેશે. બીસીસીઆઈએ તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ શાર્દુલ ઠાકુરને ટીમનો નવો સુકાની બનાવાયો છે, જ્યારે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને ટીમમાંથી...
‘મેં વિરાટ કોહલીને બાથરૂમમાં રડતાં જોયો’, 2019ની મેચ અંગે યુઝવેન્દ્ર ચહલનો ખુલાસો
Image Source: IANS Yuzvendra Chahal On Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલમાં ભારતીય ટીમથી બહાર છે. IPL 2025માં પંજાબ કિંગ્સ તરફથી રમતો જોવા મળ્યો હતો. તેણે આ વર્ષે પણ IPLમાં કોઈ કમાલ દેખાડી નહોતી. હાલમાં જ તેણે એક યૂટ્યુબ પૉડકાસ્ટમાં ક્રિકેટર વિરાટ કોહલીને લઈને મોટો ખુલાસો કર્યો હતો. વિરાટ કોહલીને લઈ...
IND vs ENG: પહેલી ઇનિંગમાં 224 રનમાં જ ભારતીય ટીમ ઓલઆઉટ, કરૂણ નાયરની ફિફ્ટી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની પાંચમી અને અંતિમ મેચ લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે (1 ઓગસ્ટ) આ મેચનો બીજો દિવસ છે. પહેલી ઈનિંગમાં ભારતીય ટીમ 224 રન બનાવીને ઓલઆઉટ થઈ છે. આ મુકાબલો ‘કરો યા મરો’ જેવો છે. શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ પાંચ મેચોની સીરિઝમાં ત્યારે જ બરાબરી...
ટ્રમ્પનો 25% ટેરિફ અમેરિકા માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે છે: SBI રિસર્ચ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લાદ્યા બાદ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના તાજેતરના રિસર્ચ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ નિર્ણય ભારત કરતાં અમેરિકાના અર્થતંત્ર પર વધારે પ્રભાવ પાડશે. SBI રિસર્ચે ચેતવણી આપી છે કે આ પગલાથી અમેરિકામાં ફુગાવો વધશે, ડોલર નબળું પડશે અને GDPમાં ઘટાડો થઈ શકે છે. ટ્રમ્પે 30...
ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવવાની અહેવાલો પર MEAનું સ્પષ્ટીકરણ
અમેરિકા સાથેના ટેરિફ તણાવ વચ્ચે આજે સવારે અહેવાલો સામે આવ્યા કે ભારતે અમેરિકાની F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી દીધી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ટેરિફના વલણ બાદ ભારતે અમેરિકાથી જેટ્સ ન ખરીદવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું હતું. આ અહેવાલ પર વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપતા કહ્યું કે આ મુદ્દે અમેરિકા સાથે હજી સુધી કોઈ ઔપચારિક ચર્ચા થઈ...
71મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સમાં વશને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો
71મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત શુક્રવારે દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં કરવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે સાંજે 6 વાગ્યે વિજેતાઓના નામ જાહેર કર્યા. ખાસ વાત એ છે કે, ગુજરાતી ફિલ્મ ‘વશ’ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવી છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. ‘વશ’ એક થ્રિલર...
દીકરા અભિમન્યુને ટીમમાં સ્થાન ન મળતાં અકળાયા પિતા, ગંભીર-ગિલને પૂછ્યાં સવાલ
England vs India: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટે સીરિઝમાં યુવા ખેલાડી અભિમન્યુ ઈશ્વરનને ટીમમાં સ્થાન મળ્યું નથી. તેમના સ્થાને કરુણ નાયરને તેના સ્થાને પ્લેઇંગ 11 માં સામેલ કરાયા છે. અભિમન્યુ ઈશ્વરને પહેલી વાર ડિસેમ્બર 2022માં ભારતની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે ટેસ્ટમાં ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. અભિમન્યુને ટેસ્ટ...
ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને મોટો ઝટકો, સ્ટાર બોલરને ખભામાં ઈજા થતાં 5મી ટેસ્ટથી બહાર
England star bowler injury : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમને પહેલા બેટિંગ મળી છે. ભારતીય ટીમે પ્રથમ દિવસે એટલે કે પહેલી ઓગસ્ટના રોજ સ્ટમ્પ સુધી પોતાની પહેલી ઇનિંગમાં 6 વિકેટે 204 રન બનાવ્યા હતા. ક્રિસ વોક્સ હવે આ મેચમાં...
28 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરી ચર્ચામાં રહ્યા ભારતીય ક્રિકેટર, ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા છે અઢળક રન
Image source: IANS Happy Birthday Arun Lal: ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનિંગ બેટર અરુણ લાલનો આજે (1 ઓગસ્ટ) જન્મદિવસ છે, આજે તે 70 વર્ષના થયા. અરુણને ભારત માટે 16 ટેસ્ટ મેચમાંથી 26.03ની એવરેજે 729 રન બનાવ્યા, જેમા 6 હાફ સેન્ચુરી સામેલ છે. ત્યારે 13 ODI મેચમાં તેણે 122 રન બનાવ્યા હતા,જેમાં એક હાફ સેન્ચૂરી સામેલ હતી. ODI...









