Updated: Mar 1st, 2026 GS TEAM India vs West Indies: T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડની આજે(1 માર્ચ, 2026) સૌથી મોટી અને છેલ્લી મેચ છે. આ મેચ બાદ ખ્યાલ આવશે કે, સેમિફાઈનલમાં પ્રવેશ કરનારી ચોથી ટીમ કઈ હશે. ભારતીય ટીમ અને વેસ્ટઈન્ડીઝ વચ્ચેની મેચમાં જે પણ ટીમ બાજી મારશે તે અંતિમ ચારમાં પોતાની જગ્યા બનાવશે. ...
