Updated: Mar 24th, 2026 GS TEAM IPL 2026: ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર! 28 માર્ચથી શરૂ થઈ રહેલી IPL 2026 માટે BCCI એ 7 નવા નિયમો જાહેર કર્યા છે. 19મી સીઝન દરમિયાન તમામ 10 ટીમોએ આ નિયમોનું પાલન કરવું પડશે. આ નવા નિયમો રમત કરતાં પણ વધુ ટીમોની પ્રેક્ટિસ અને ટ્રેનિંગ સાથે જોડાયેલા છે. આવો...
Day: March 24, 2026
જીતવા માટે વધુ પડતા કઠોર થવાની જરૂર નથી!, ગૌતમ ગંભીરને ‘દાદા’ની ટકોર
જીતવા માટે વધુ પડતા કઠોર થવાની જરૂર નથી!, ગૌતમ ગંભીરને ‘દાદા’ની ટકોર Updated: Mar 24th, 2026 GS TEAM sourav ganguly advice to gautam Gambhir: T20 વર્લ્ડ કપ 2026માં ભારતની જીત બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેના કાર્યકાળમાં ભારતે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને ટીમે ફરી...
હાર્દિકના બદલે સૂર્યાને કેપ્ટન શા માટે ના બનાવ્યો? IPL પહેલા MIની કેપ્ટન્સી મુદ્દે આર. અશ્વિનનું મોટું નિવેદન
Updated: Mar 23rd, 2026 GS TEAM R Ashwin On Hardik-Surya: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026ની શરૂઆત પહેલા રવિચંદ્રન અશ્વિને મુંબઈ ઇન્ડિયન્સ(MI)ની કેપ્ટનશીપ અંગે મોટું નિવેદન આપ્યું છે. ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અશ્વિનનું માનવું છે કે, વર્તમાન ફોર્મ અને કેપ્ટનશીપ રેકોર્ડને ધ્યાનમાં લેતા ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવને સોંપવી જોઈતી હતી. IPL પહેલા MIની કેપ્ટન્સી મુદ્દે આર. અશ્વિનનું મોટું...
ગુજરાત ટાઇટન્સે ‘શુભારંભ 2026’ સાથે પરંપરા અને વિશ્વાસ પર આધારિત નવી સિઝનનો પ્રારંભ કર્યો
Updated: Mar 23rd, 2026 GS TEAM IPL 2026: ગુજરાત ટાઇટન્સે ‘શુભારંભ 2026’ દ્વારા આઈપીએલ 2026 માટેની પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદમાં યોજાયેલી આ ખાસ સાંજે સંપૂર્ણ ટીમ, ફ્રેન્ચાઇઝી માલિકો, ભાગીદારો અને ચાહકો એક મંચ પર એકત્રિત થયા હતા. આ પ્રસંગે ટીમના છેલ્લા પાંચ વર્ષની સફરને યાદ કરતાં સાથે સાથે આવનારી સિઝન માટે સ્પષ્ટ અને...
‘પાકિસ્તાનમાં રમવા આવશો તો જાનથી મારી નાખીશું…’, PSL પહેલા વિદેશી ખેલાડીઓને મળી ખુલ્લી ધમકી
Updated: Mar 23rd, 2026 GS TEAM TTP Terror Group Threats to Foreign Players : પાકિસ્તાન સુપર લીગ(PSL) 2026 શરૂ થતાં પહેલા આ ટુર્નામેન્ટ પર જોખમ વર્તાઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP)ના જૂથે જમાત-ઉલ-અહરારે વિદેશી ખેલાડીઓને લઈને ધમકી આપી છે. આતંકવાદી સંગઠને ક્રિકેટ બોર્ડને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ‘તેઓ તેમના ખેલાડીઓને PSLમાં...
‘હાર્દિક પોતે જ કેપ્ટન્સી છોડી દે’, મુંબઈ ઈન્ડિયન્સનું સુકાન આ ખેલાડીને સોંપવા પૂર્વ સિલેક્ટરની સલાહ
‘હાર્દિક પોતે જ કેપ્ટન્સી છોડી દે’, મુંબઈ ઈન્ડિયન્સનું સુકાન આ ખેલાડીને સોંપવા પૂર્વ સિલેક્ટરની સલાહ Updated: Mar 23rd, 2026 GS TEAM Mumbai Indians: IPLમાં એક સમયે સૌથી ખતરનાક ગણાતી મુંબઈ ઈન્ડિયન્સની ધાક છેલ્લા બે સિઝનથી ઓછી થતી દેખાઈ રહી છે. રોહિત શર્માને હટાવીને મુંબઈ મેનેજમેન્ટે બે સિઝનક પહેલા હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી. આ...
શુભમન ગિલનું બ્રહ્માસ્ત્ર તૈયાર! IPL 2026 માટે સ્ટાર ખેલાડી ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયો
Updated: Mar 23rd, 2026 GS TEAM IPL 2026: IPL 2026 માટે રાશિદ ખાન ગુજરાત ટાઈટન્સ સાથે જોડાઈ ગયો છે. ટીમને આ સીઝનમાં રાશિદ પાસેથી મજબૂત પ્રદર્શનની આશા રહેશે. અફઘાનિસ્તાનના સ્પિન બોલર માટે ગત સીઝન કંઈ ખાસ નહોતી રહી. તેણે 15 મેચમાં માત્ર 9 વિકેટ જ ઝડપી હતી. રાશિદ ખાનના સ્વાગત માટે ખાસ પોસ્ટ ગુજરાત ટાઇટન્સે...
’60 વર્ષ સુધી રમી શકું છું…’, IPLમાંથી નિવૃત્તિ અંગે ધોનીએ ટીકાકારોને રોકડું પરખાવ્યું
Updated: Mar 23rd, 2026 GS TEAM MS Dhoni On His IPL 2026 Retirement Plan: એમએસ ધોનીની IPL નિવૃત્તિને લઈને ચાહકોમાં હંમેશા ઉત્સાહ અને અટકળો રહેતી હોય છે. ત્યારે આ વચ્ચે હવે ધોનીએ ટીકાકારોને સ્પષ્ટ જવાબ આપી દીધો છે. IPLની 19મી સિઝનની શરૂઆત પહેલા રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સે એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ ફેન ઇવેન્ટમાં એમએસ...







