Image Source: IANS Empty 11 seats at Chinnaswamy Stadium: બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. વર્ષ 2025માં RCBએ તેનો પહેલો આઈપીએલ ખિતાબ જીત્યો, ત્યારે વિક્ટરી પરેડમાં થયેલી નાસભાગમાં 11 ક્રિકેટ ચાહકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં જીવ ગુમાવનારાની સ્મૃતિમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 સીટ...
Day: March 25, 2026
એક IPL ટીમમાં આખું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને PSL આવી જાય! જાણો કેટલી અમીર છે RR
Updated: Mar 25th, 2026 GS TEAM IPL vs PSL Net Worth: IPL 2026 શરૂ થવાની પહેલા જ તેની બે ટીમ RCB અને રાજસ્થાન રોયલ્સ(RR) ચર્ચામાં આવે છે. IPL 2026માં આ બંને ટીમના માલિક હવે નવા છે. RCB 16,700 કરોડ રૂપિયામાં વેચવામાં આવતા તે IPLની સૌથી મોંઘી ટીમ બની ગઈ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ 15,300 કરોડ...
‘હું ધોનીને જ કહીશ કે…’, IPL પહેલા ધોનીની નિવૃત્તિ મુદ્દે સૌરવ ગાંગુલીનું નિવેદન
Updated: Mar 25th, 2026 GS TEAM Sourav Ganguly on MS Dhoni Retirement: એમએસ ધોની IPL 2026માં છેલ્લીવાર મેદાન પર ખેલાડી તરીકે જોવા મળશે કે કેમ, તે અંગે ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ છે. ધોની પ્રથમ સિઝનથી જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાયેલો છે અને પોતાની કેપ્ટનશિપમાં ટીમને 5 ખિતાબ અપાવ્યા છે. જોકે, છેલ્લા 4-5...
KKRનો મોટો નિર્ણય: સ્ટાર ઓલરાઉન્ડરના સન્માનમાં હવે કોઈ ખેલાડી નહીં પહેરે 12 નંબરની જર્સી
Kolkata Knight Riders (KKR) retire jersey No.12: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ પોતાના ઈતિહાસના સૌથી દિગ્ગજ વિદેશી ખેલાડી આન્દ્રે રસેલને એક અભૂતપૂર્વ સન્માન આપ્યું છે. ફ્રેન્ચાઈઝીએ રસેલની આઈકોનિક 12 નંબરની જર્સીને કાયમ માટે રિટાયર કરવાની જાહેરાત કરી છે, જેનો અર્થ છે કે હવે ભવિષ્યમાં KKRનો કોઈ પણ ખેલાડી આ નંબરની જર્સી પહેરી શકશે નહીં. કોલકાતામાં આયોજિત...
સરકારી નોકરી બાદ રિંકુ સિંહને મળી વધુ એક મોટી જવાબદારી, KKRએ IPL 2026માં કર્યું પ્રમોશન
Updated: Mar 25th, 2026 GS TEAM IPL 2026 : આઇપીએલની શરૂઆત પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે એક મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટીમના સ્ટાર ફિનિશર રિંકુ સિંહને KKR ના નવા વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઈઝી દ્વારા આ પગલું ભવિષ્યના નેતૃત્વને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હોવાનું મનાય છે. નાઈટ્સ અનપ્લગ્ડ 3.0 માં થઈ...
BREAKING: RR બાદ RCB 16,700 કરોડમાં વેચાઈ, IPLના ઈતિહાસની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની
Updated: Mar 24th, 2026 GS TEAM Royal Challengers Bangalore Sold: IPLની સૌથી ચર્ચિત ટીમોમાંની એક અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) હવે નવા માલિકોના હાથમાં ગઈ છે. આદિત્ય બિરલા ગ્રુપ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ, બોલ્ટ વેન્ચર્સ અને બ્લેકસ્ટોને મળીને આ ટીમને અંદાજે 1.78 બિલિયન ડોલર (આશરે 16,706 કરોડ રૂપિયા)માં ખરીદી લીધી છે. આ ડીલ આજે...
ગંભીર આરોપોમાં ફસાયેલો યશ દયાલ IPL-2026માંથી બહાર… RCBની જાહેરાત, જાણો મામલો
IPL Player Yash Dayal Rape Case : આઈપીએલ-2026ની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના ઝડપી બોલર યશ દયાલ અંગત કારણોસર આગામી આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. તાજેતરમાં જ આરસીબીના ઓફિશિયલ પોસ્ટર અને ટ્રેનિંગ સેશનમાં દયાલની ગેરહાજરી બાદ સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ હતી, જેનો હવે...
IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમાં વેચાઈ, અમેરિકન બિઝનેસમેને ખરીદી
Updated: Mar 24th, 2026 GS TEAM IPL Team Rajasthan Royals Sale: ટૂંક સમયમાં IPLની 19મી સિઝન શરૂ થાય તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન બિઝનેસમેન કાલ સોમાણીએ આઈપીએલની ટીમ રાજસ્થાન રૉયલ્સે 15286 કરોડમાં ખરીદી લીધી છે. આઈપીએલની આ સૌથી મોટી ડીલ હતી પરંતુ ત્યારબાદ RCB વેચાતા હવે તેણે RRનો રેકોર્ડ તોડ્યો છે....







