Day: March 22, 2026

Home » Archives for Sun, 22 Mar 2026
વિદેશી-ખેલાડીઓ-થાકનું-બહાનું-કાઢે-તો-પગાર-કાપો!-ipl-પહેલા-અશ્વિનની-સલાહ
Post

વિદેશી ખેલાડીઓ થાકનું બહાનું કાઢે તો પગાર કાપો! IPL પહેલા અશ્વિનની સલાહ

Updated: Mar 22nd, 2026 GS TEAM IPL 2026 : આઈપીએલ 2026ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પર અત્યાર સુધીનો સૌથી મોટો દાવ ખેલ્યો છે. ગ્રીન આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે. તેને રૂ. 25.20 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. જોકે, નવા નિયમો મુજબ વિદેશી ખેલાડીના પગારની મર્યાદા રૂ. 18 કરોડ...

ipl-2026:-‘યલો-જર્સી’ને-અલવિદા-કહી-શકે-ધોની,-પૂર્વ-ભારતીય-ક્રિકેટરના-દાવાથી-ચાહકો-સ્તબ્ધ
Post

IPL 2026: ‘યલો જર્સી’ને અલવિદા કહી શકે ધોની, પૂર્વ ભારતીય ક્રિકેટરના દાવાથી ચાહકો સ્તબ્ધ

Updated: Mar 21st, 2026 GS TEAM MS Dhoni IPL Retirement News: IPL 2026 પહેલા ક્રિકેટ ચાહકો અને ખાસ કરીને ધોનીના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ અને સ્ટાર ખેલાડી મહેન્દ્રસિંહ ધોની માટે આ સિઝન તેની છેલ્લી IPL હોઈ શકે છે. પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ સંકેત આપ્યા છે...

ipl-2026-પહેલા-ઇરફાન-પઠાણે-વૈભવ-સૂર્યવંશીને-આપી-ચેતવણી,-કહ્યું,-‘વિપક્ષી-ટીમો-તૈયારીમાં-છે-કે.’
Post

IPL 2026 પહેલા ઇરફાન પઠાણે વૈભવ સૂર્યવંશીને આપી ચેતવણી, કહ્યું,-‘વિપક્ષી ટીમો તૈયારીમાં છે કે..’

Updated: Mar 21st, 2026 GS TEAM Irfan Pathan on Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશીએ 2025માં IPLમાં પ્રવેશ કર્યો હતો. જેમાં પહેલી જ સિઝનમાં વૈભવે 200થી વધુના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી અને 36ની પ્રભાવશાળી સરેરાશથી રન બનાવ્યા હતા. હવે IPL 2026માં વૈભવ પર ફોર્મ જાળવી રાખવાનું દબાણ રહેશે. વૈભવ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ અને અંડર-19 T20...

પૂર્વ-ક્રિકેટર-સંજય-બાંગરની-દીકરી-અનાયાએ-કરાવી-જેન્ડર-અફર્મિંગ-સર્જરી,-પિતા-માટે-લખી-ભાવુક-પોસ્ટ
Post

પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયાએ કરાવી જેન્ડર-અફર્મિંગ સર્જરી, પિતા માટે લખી ભાવુક પોસ્ટ

પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયાએ કરાવી જેન્ડર-અફર્મિંગ સર્જરી, પિતા માટે લખી ભાવુક પોસ્ટ Updated: Mar 21st, 2026 GS TEAM Anaya Shares Emotional Post : પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયા બાંગરે પોતાના જીવનના સૌથી મોટા પરિવર્તનને દુનિયા સાથે શેર કર્યું છે. અનાયાએ ખુલાસો કર્યો કે, તેણે થાઇલેન્ડમાં જેન્ડર-અફર્મિંગ સર્જરી કરાવી છે. અનાયાએ સોશિયલ...

video:-ipl-પહેલા-lsgની-ટીમ-પહોંચી-અયોધ્યા,-રામ-લલ્લાના-લીધા-આશીર્વાદ
Post

VIDEO: IPL પહેલા LSGની ટીમ પહોંચી અયોધ્યા, રામ લલ્લાના લીધા આશીર્વાદ

Updated: Mar 21st, 2026 GS TEAM Lucknow Super Giants Visit Ram Mandir: IPL 2026ની શરૂઆત પહેલા લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ આજે શનિવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા પહોંચી હતી. આ તકે ટીમના માલિક સંજીવ ગોએન્કા અને કેપ્ટન ઋષભ પંત પણ હાજર રહ્યા હતા. મંદિર પરિસરમાં LSG માલિક, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું ભવ્ય સ્વાગત...

video-:-પ્રોટોકોલ-તોડ્યો,-ઘૂંટણ-પર-બેઠા…-પુતિનને-ખેલાડીને-આપ્યું-‘હૃદયસ્પર્શી’-સન્માન
Post

VIDEO : પ્રોટોકોલ તોડ્યો, ઘૂંટણ પર બેઠા… પુતિનને ખેલાડીને આપ્યું ‘હૃદયસ્પર્શી’ સન્માન

Updated: Mar 21st, 2026 GS TEAM Russian President Vladimir Putin : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને પ્રોટોકોલ તોડીને, ઘૂંટણ પર બેસીને ચેમ્પિયન ખેલાડીને અનોખું અને હૃદયસ્પર્શી સન્માન આપ્યું છે. સોશિયલ મીડિયા પર પુતિન અને ખેલાડીના આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો પણ સામે આવ્યો છે. પુતિનના માનવતાવાદી અભિગમને જોઈને સૌકોઈ તેમની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. પુતિને ઘૂંટણ...

ipl-2026ની-સિઝનથી-બહાર-થયો-ખૂંખાર-બોલર,-જાણો-કઈ-ટીમને-લાગ્યો-મોટો-ઝટકો
Post

IPL 2026ની સિઝનથી બહાર થયો ખૂંખાર બોલર, જાણો કઈ ટીમને લાગ્યો મોટો ઝટકો

Updated: Mar 21st, 2026 GS TEAM Akashdeep Ruled Out IPL 2026 KKR: કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ IPLના મિની ઓક્શનમાં સૌથી મોટું પર્સ લઈને મેદાનમાં ઉતરી હતી. તેણે કેમરૂન ગ્રીન અને મથીશા પાથિરાના જેવા ટોચના ખેલાડીઓ પર કરોડો ખર્ચ્યા હતા. પરંતુ હવે તે જ KKR ટીમ સૌથી નબળી દેખાવા લાગી છે. હર્ષિત રાણા બાદ ફાસ્ટ બોલર...