Updated: Mar 16th, 2026 GS TEAM Gavaskar Slams SRH Owners : ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી લીગ ‘ધ હંડ્રેડ’ માટે પ્લેયર્સ ઓક્શનમાં સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને 1.90 લાખ પાઉન્ડ(આશરે ₹2.34 કરોડ)માં ખરીદ્યો છે. સનરાઇઝર્સ લીડ્સનો માલિકી હક સન ગ્રુપની પાસે છે. સન ગ્રુપ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH)ની પણ માલિકી ધરાવે છે, તેથી આ નિર્ણયની...
Day: March 16, 2026
‘મને પણ ભૂલ કરવાનો હક છે…’ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ગૌતમ ગંભીર શા માટે આવું બોલ્યો?
Updated: Mar 16th, 2026 GS TEAM Gautam Gambhir on Making Mistakes: વર્લ્ડ કપ જીત્યા બાદ ગૌતમ ગંભીરે ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. ગૌતમ ગંભીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હું માનુ છું કે મારાથી ભૂલ થઈ હશે, પરંતુ હું પણ માણસ છું. મને પણ ભૂલ કરવાનો હક છે, બધાને ભૂલ કરવાનો હક છે. ખેલાડીઓ કરે...
પાકિસ્તાની ખેલાડીને પૈસા આપવા એ ભારતીયોની હત્યામાં યોગદાન સમાન, SRH પર ભડક્યાં ગાવસ્કર
Sunil Gavaskar Slams Sunrisers Leeds: ઈંગ્લેન્ડની ક્રિકેટ લીગ ‘ધ હંડ્રેડ’માં ભારતીય કંપની સન ગ્રુપની ફ્રેન્ચાઈઝી ‘સનરાઈઝર્સ લીડ્સ’ દ્વારા પાકિસ્તાની ખેલાડી અબરાર અહમદને ખરીદવાના નિર્ણયથી નવો વિવાદ છેડાયો છે. આ હરાજી બાદ સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે, જેમાં હવે ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર પણ જોડાયા છે. ગાવસ્કરે આ કરારની આકરા શબ્દોમાં...
IPL 2026 પહેલા KKRને મોટો ઝટકો! BCCI એવોર્ડ્સમાં સ્ટાર બોલર લાકડીના સહારે ચાલતો જોવા મળ્યો
Updated: Mar 16th, 2026 GS TEAM Harshit Rana News: IPL 2026 પહેલા ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) માટે મુશ્કેલીઓ વધી રહી છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાગ્રસ્ત હોવાથી આગામી સીઝનમાં તેનું રમવું હવે મુશ્કેલ દેખાઈ રહ્યું છે. તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલા BCCIના વાર્ષિક નમન એવોર્ડ્સ સમારોહમાં હર્ષિત રાણા ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ’નો એવોર્ડ...
બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધ્યો વિવાદ! સીરિઝ ગુમાવ્યા બાદ પાકિસ્તાને નોંધાવી ફરિયાદ
બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધ્યો વિવાદ! સીરિઝ ગુમાવ્યા બાદ પાકિસ્તાને નોંધાવી ફરિયાદ Updated: Mar 16th, 2026 GS TEAM Bangladesh vs Pakistan Match: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝનો છેલ્લો મુકાબલો મીરપુર (ઢાકા)ના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયો હતો. રવિવાર, 15 માર્ચના રોજ રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 11 રનથી હરાવીને સીરિઝ 2-1થી પોતાના...
IPL 2026ના સૌથી વધુ વય ધરાવતા ટોપ-10 ખેલાડીઓમાં 7 ભારતીય દિગ્ગજો સામેલ
Updated: Mar 16th, 2026 GS TEAM Oldest Players in IPL 2026: IPL 2026ની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આગામી 28 માર્ચના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) વચ્ચેના મુકાબલાથી આ ધમાકેદાર ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. આ સીઝન શરૂ થાય તે પહેલાં સૌથી વધુ ચર્ચા આ લીગના સૌથી વયસ્ક ખેલાડીઓની થઈ રહી...
6,6,6,6,6,6… યુવરાજથી પહેલા દિગ્ગજ ક્રિકેટર ફટકારી ચૂક્યો હતો એક ઓવરમાં છ છગ્ગા
Updated: Mar 16th, 2026 GS TEAM Herschelle Gibbs: જ્યારે પણ એક ઓવરમાં છ છગ્ગાની વાત આવે ત્યારે આપણા મનમાં સૌથી પહેલું નામ યુવરાજ સિંહનું આવે છે પરંતુ તેના પહેલા એક દિગ્ગજ ક્રિકેટર આ કારનામું કરી ચૂક્યો છે. 16 માર્ચનો દિવસ ક્રિકેટ ઈતિહાસના યાદગાર દિવસોમાંથી એક છે. 19 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2007માં આ જ...
ચૂંટણીની તારીખો જાહેર થતાં IPL 2026ના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે, 7 અને 10 એપ્રિલની મેચ પર સંકટ
Updated: Mar 15th, 2026 GS TEAM Assembly Election Effect IPL 2026 Schedule: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા હાલમાં જ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026નું શરૂઆતી શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, BCCIએ માત્ર 12 એપ્રિલ સુધીનું જ શેડ્યૂલ જાહેર કર્યું હતું, જેમાં કુલ 20 મેચોની જાહેરાત કરવામાં આવી હતી....
RCBના બોલર યશ દયાલે શ્વેતા પુંડીર સાથે લગ્ન કર્યા, એક મહિના બાદ તસવીરો આવી સામે
Updated: Mar 15th, 2026 GS TEAM Yash Dayal and Shweta Pundir Wedding: RCBના ફાસ્ટ બોલર યશ દયાલે કન્ટેન્ટ ક્રિએટર શ્વેતા પુંડીર સાથે લગ્ન કરી લીધા છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં યશ અને શ્વેતાએ ગત 4 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, ફેબ્રુઆરીમાં થયેલા યશ અને શ્વેતાના લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને થોડા નજીકના સંબંધીઓ...








