Updated: Mar 28th, 2026 GS TEAM RCB vs SRH IPL 2026 Live Score: IPL 2026ની આતુરતાનો આજે અંત આવી રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝનનો પ્રથમ મુકાબલો શનિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. 7 વાગ્યે ટોસ ઉછાળવામાં આવ્યો હતો, જેમાં RCBએ ટોસ જીતી બોલિંગ...
Day: March 28, 2026
ભારત સામે બાંગ્લાદેશના તેવર નરમ!, IPL અંગે યુનુસ સરકારના નિર્ણય પર યુટર્ન
Updated: Mar 28th, 2026 GS TEAM IPL Telecast Bangladesh : બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધોમાં સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદો અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે, નવી બાંગ્લાદેશ સરકારે એક મોટો અને સકારાત્મક નિર્ણય લીધો છે. બાંગ્લાદેશમાં હવે ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. શું...
ઘરની મહિલાઓ જ ક્રિકેટર્સને નિવૃત્તિ લેવા ઈન્ફ્લુએન્સ કરે છે? યોગરાજ સિંહનું ચોંકાવનારું નિવેદન
ઘરની મહિલાઓ જ ક્રિકેટર્સને નિવૃત્તિ લેવા ઈન્ફ્લુએન્સ કરે છે? યોગરાજ સિંહનું ચોંકાવનારું નિવેદન Updated: Mar 28th, 2026 GS TEAM Yograj Singh: પૂર્વ ભારતીય ક્રિકેટર અને દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે એક સનસનીખેજ નિવેદન આપ્યું છે. યોગરાજ સિંહે કહ્યું કે, ‘ઘરની મહિલાઓ અને પત્નીઓ ખેલાડીઓને નિવૃત્તિ લેવા અને કરિયર સબંધિત નિર્ણય લેવા માટે ઈન્ફ્લુએન્સ...
IPL પહેલા જ થાલા ‘આઉટ’! ઈજાના કારણે ધોનીને બે સપ્તાહનો ‘આરામ’, ત્રણ મોટી મેચ ગુમાવશે
Dhoni Suffers Injury : ટી20 વર્લ્ડકપ બાદ હવે ભારતના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી આઈપીએલ 2026ની રાહ જોઈ રહ્યા છે. આજે આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટુર્નામેન્ટની પહેલી મેચ રમાવવાની છે. જોકે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકોની ચિંતા વધી છે. ચેન્નઈનો સ્ટાર ખેલાડી ધોની શરૂઆતની મેચોમાં જોવા મળશે નહીં. 28 માર્ચે ચેન્નઈ...
કિંગ કોહલીનો દબદબો: IPL 2026 પહેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે વિરાટના 5 મહારેકોર્ડ્સ પર પાડ્યો પ્રકાશ
Updated: Mar 27th, 2026 GS TEAM Virat Kohli IPL Records: IPL 2026 પહેલા ગિનિસ બુકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં વિરાટ કોહલીના પાંચ IPL રેકોર્ડ્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ પણ ‘કિંગ કોહલી’ ની મહાનતાને સ્વીકારવા માટે મજબૂર થયા છે. તો...
હાર્દિક પંડ્યાએ વાયદો નિભાવી દિલ જીત્યાં! રાત-દિવસ મહેનત કરતાં સ્ટાફને આપ્યું ખાસ ઈનામ
હાર્દિક પંડ્યાએ વાયદો નિભાવી દિલ જીત્યાં! રાત-દિવસ મહેનત કરતાં સ્ટાફને આપ્યું ખાસ ઈનામ Updated: Mar 27th, 2026 GS TEAM Image Source: Twitter Hardik Pandya: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માત્ર પોતાની રમત માટે જ નહીં પરંતુ પોતાની લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતો છે. મોંઘી ઘડિયાળોથી લઈને મોંઘી સ્પોર્ટ્સ કાર સુધી, હાર્દિક પંડ્યા પોતાના શોખ...





