Updated: Mar 13th, 2026 GS TEAM Kuldeep Yadav -Vanshika Wedding : ભારતીય ક્રિકેટ ટીમના શ્રેષ્ઠ સ્પિનર અને ચાઈનામેન તરીકે જાણીતા કુલદીપ યાદવના લગ્નની ધમધોકાટ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કુલદીપ ઉત્તરાખંડના મસૂરીમાં 14 માર્ચે મંગેતર વંશિકા સાથે સાત ફેરા ફરશે. બંને કપલ ગુરુવારે દેહરાદુન પહોંચી ગયા છે અને લગ્નની તમામ વિધિઓ મસૂરીમાં આયોજન કરાઈ છે....


