Month: March 2026

t20-વર્લ્ડ-કપ-ચેમ્પિયન-પર-થશે-પૈસા-ઈનામનો-વરસાદ,-જાણો-રનર-અપ-ટીમને-શું-મળશે?
Post

T20 વર્લ્ડ કપ ચેમ્પિયન પર થશે પૈસા-ઈનામનો વરસાદ, જાણો રનર અપ ટીમને શું મળશે?

Updated: Mar 7th, 2026 GS TEAM T20 World Cup 2026 Prize Money:  ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ટાઈટલ મુકાબલામાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને હશે. ન્યૂઝીલેન્ડે પહેલી સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું હતું. બીજી તરફ ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 7 રનથી હરાવીને ટાઈટલ મેચમાં એન્ટ્રી...

અભિષેક-out,-કુલદીપ-in.?-ફાઈનલમાં-ન્યૂઝીલેન્ડને-ફસાવવા-કેપ્ટન-સૂર્યાએ-રચ્યો-‘ચક્રવ્યૂહ’!
Post

અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!

Updated: Mar 7th, 2026 GS TEAM Team India Probable XI vs New Zealand final: T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની  ભારતની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફારનો સંકેત છે. ખરાબ ફોર્મના સામનો કરી રહેલા સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માને ડ્રોપ કરવામાં આવી શકે છે, જેના કારણે ઈશાન કિશનને ઓપનિંગની તક મળશે. બોલિંગને મજબૂતી આપવા માટે કેપ્ટન સૂર્યકુમાર...

ટી20-વર્લ્ડકપ-ફાઈનલમાં-મળશે-‘સરપ્રાઈઝ’?-અમદાવાદમાં-આ-વખતે-‘હાઈબ્રિડ-પિચ’
Post

ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’

Updated: Mar 7th, 2026 GS TEAM T20 World Cup Final 2026: ટી20 વર્લ્ડ કપની ફાઈનલને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ક્રિકેટ પ્રેમીઓની નજર ભારત અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પર તો છે જ, પરંતુ તેનાથી પણ વધુ ચર્ચા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને લઈને થઈ રહી છે. ગ્રાઉન્ડ સ્ટાફ આ વખતે ફાઈનલ માટે ‘હાઈબ્રિડ પિચ’...

‘બુમરાહ-પણ-માણસ-છે,-એનો-પણ-દિવસ-ખરાબ-હોઈ-શકે.’-ફાઈનલ-અગાઉ-કિવી-ખેલાડીની-‘માઈન્ડ-ગેમ’
Post

‘બુમરાહ પણ માણસ છે, એનો પણ દિવસ ખરાબ હોઈ શકે..’ ફાઈનલ અગાઉ કિવી ખેલાડીની ‘માઈન્ડ ગેમ’

‘બુમરાહ પણ માણસ છે, એનો પણ દિવસ ખરાબ હોઈ શકે..’ ફાઈનલ અગાઉ કિવી ખેલાડીની ‘માઈન્ડ ગેમ’ Updated: Mar 7th, 2026 GS TEAM Glenn Phillips on Jasprit Bumrah: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચ, 2026ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાવાની છે. આ મહા મુકાબલા અગાઉ કિવી ટીમના સ્ટાર...

અમદાવાદમાં-ભારત-ન્યૂઝીલેન્ડ-મહામુકાબલા-પહેલા-યોજાશે-ક્લોઝિંગ-સેરેમની,-પોપ-સ્ટાર-રિકી-માર્ટિન-કરશે-પરફોર્મ
Post

અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ મહામુકાબલા પહેલા યોજાશે ક્લોઝિંગ સેરેમની, પોપ સ્ટાર રિકી માર્ટિન કરશે પરફોર્મ

અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ મહામુકાબલા પહેલા યોજાશે ક્લોઝિંગ સેરેમની, પોપ સ્ટાર રિકી માર્ટિન કરશે પરફોર્મ Updated: Mar 6th, 2026 GS TEAM T20 World Cup 2026: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઠમી માર્ચે T20 વર્લ્ડ કપ 2026નો ભવ્ય ફાઈનલ મુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક મેચ પૂર્વે ક્રિકેટ ચાહકો...

t20-વર્લ્ડ-કપ-2026:-‘પ્લેયર-ઓફ-ધ-ટૂર્નામેન્ટ’ની-સંભવિત-યાદી-જાહેર,-બુમરાહનું-પત્તું-કપાયું!
Post

T20 વર્લ્ડ કપ 2026: ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ની સંભવિત યાદી જાહેર, બુમરાહનું પત્તું કપાયું!

T20 World Cup 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઠમી માર્ચે યોજાનારી ભવ્ય ફાઈનલ પૂર્વે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે (છઠ્ઠી માર્ચ) ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ માટે સંભવિત આઠ ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌથી મોટો ઝટકો ભારતીય ચાહકોને લાગ્યો છે, કારણ કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું પત્તું કપાઈ ગયું છે....

સેમિ-ફાઈનલ-બાદ-ભાવુક-થયો-સંજુ-સેમસન,-સંઘર્ષના-દિવસો-યાદ-કરી-કહ્યું-–-9-મહિના-કપરાં-હતા
Post

સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા

Updated: Mar 6th, 2026 GS TEAM India T20 World Cup : ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2026ની રોમાંચક સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડને 7 રને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ ઐતિહાસિક જીતનો સૌથી મોટો હીરો રહ્યો કેરળનો સ્ટાર બેટ્સમેન સંજુ સેમસન. જેણે માત્ર 42 બોલમાં 89 રનની આક્રમક ઇનિંગ રમીને ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું હતું....

34-છગ્ગા,-39-ચોગ્ગા-અને-499-રન.,-ભારત-vs-ઈંગ્લેન્ડની-સેમિ-ફાઈનલમાં-રેકોર્ડ્સની-વણઝાર
Post

34 છગ્ગા, 39 ચોગ્ગા અને 499 રન.., ભારત vs ઈંગ્લેન્ડની સેમિ ફાઈનલમાં રેકોર્ડ્સની વણઝાર

T20 World Cup 2026 Records: ICC ટી20 વર્લ્ડ કપ 2026માં ગુરુવારે (5 માર્ચ) ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ  ફાઈનલ રમાઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલો આ મુકાબલો છેલ્લી ઓવર સુધી ગયો હતો, જ્યાં ભારતીય ટીમે સાત રનથી રોમાંચક જીત હાંસલ કરી હતી. હવે ફાઈનલમાં ભારતીય ટીમનો સામનો 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ...

ind-vs-eng-:-ટી20-વર્લ્ડકપ-2026માં-સૂર્યકુમાર-યાદવે-તોડ્યો-વિરાટ-કોહલીનો-રેકોર્ડ
Post

IND vs ENG : ટી20 વર્લ્ડકપ-2026માં સૂર્યકુમાર યાદવે તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ

Updated: Mar 5th, 2026 GS TEAM T20 World Cup 2nd Semi-Final at Mumbai, India vs England Match : ટી20 વર્લ્ડકપ-2026ની બીજી સેમિ ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 253 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ...

ind-vs-eng-:-ભારતની-ફાઈનલમાં-એન્ટ્રી,-ઈંગ્લેન્ડને-7-રને-હરાવ્યું,-હવે-8મી-માર્ચે-ન્યૂઝીલેન્ડ-સામે-ટક્કર
Post

IND vs ENG : ભારતની ફાઈનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડને 7 રને હરાવ્યું, હવે 8મી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટક્કર

T20 World Cup 2nd Semi-Final at Mumbai, India vs England Match : ટી20 વર્લ્ડકપ-2026ની બીજી સેમિ ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 253 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 246 રન કરી...