Updated: Apr 7th, 2026 GS TEAM Bangladesh Cricket Controversy : બાંગ્લાદેશ ક્રિકેટ અત્યારે ગંભીર સંકટ અને વિવાદોમાં ફસાયું છે. ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હવે મેચ ફિક્સિંગના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર ઘટનામાં સાત ખેલાડીઓ પર પ્રતિબંધ ઝિંકાયો છે. આ ઉપરાંત સરકારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BBC)ના અધ્યક્ષને પણ પદ પરથી હાંકી કાઢવાનો...

