Updated: Apr 3rd, 2026 GS TEAM Suryakumar Yadav Dhurandhar Dance Video: ભારતના ફિલ્મ જગતમાં અત્યારે ચારેતરફ માત્ર ‘ધુરંધર’ (Dhurandhar) ફિલ્મનું જ નામ ગુંજી રહ્યું છે. જનતાને આ મૂવી ખૂબ જ પસંદ આવી રહી છે. હવે આ ફિલ્મનો ક્રેઝ IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી રહેલા ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર પણ ચઢતો જોવા મળી...
Day: April 3, 2026
IPL 2026: શું સંજીવ ગોયન્કાએ પંતને ખખડાવ્યો? લખનઉ સુપર જાયન્ટ્સની વીડિયો શેર કરી સ્પષ્ટતા
Image Source: Twitter Rishabh Pant-Sanjiv Goenka Controversy: IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સની હાર બાદ ટીમના માલિક સંજીવ ગોયન્કા અને કેપ્ટન ઋષભ પંત વચ્ચેની વાતચીતને લઈને શરૂ થયેલા વિવાદમાં એક નવો વળાંક સામે આવ્યો છે. લખનઉની ટીમે સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો શેર કરીને સમગ્ર મામલાની તસવીર સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલા દિલ્હી...
હું હોત તો એને બૅન કરી દેત…’ કેપ્ટન પંત સાથે તકરાર મુદ્દે ગોયન્કા પર ભડક્યો લલિત મોદી
Rishabh Pant-Sanjiv Goenka Controversy: લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા ફરી એકવાર સવાલોના ઘેરામાં છે. IPL 2026ની દિલ્હી કેપિટલ્સ સામેની પહેલી મેચ હાર્યા બાદ સંજીવ ગોયન્કા કેપ્ટન ઋષભ પંત અને મેદાન પર સપોર્ટ સ્ટાફ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. ચાહકોએ તરત જ આ વાતને KL રાહુલ સાથે જોડી દીધી. ગોયન્કાએ IPL 2024 દરમિયાન રાહુલ...
CSK ફેન્સ માટે ખુશખબર: પંજાબ સામેની મેચ પહેલા ધોની નેટ્સમાં બેટિંગ કરતો જોવા મળ્યો, ઈજા બાદ ટ્રેનિંગ શરૂ
Updated: Apr 3rd, 2026 GS TEAM CSK in IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ફેન્સ માટે રાહતના સમાચાર છે. 44 વર્ષીય દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની ઈજાના કારણે ટુર્નામેન્ટની શરૂઆતમાં બહાર રહ્યા બાદ હવે ટ્રેનિંગમાં પરત ફર્યો છે. શુક્રવારે પંજાબ કિંગ્સ સામેની મહત્વની મેચ પહેલા ધોનીએ નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી...
VIDEO: PSLમાં ફરી ‘ઝઘડો’? જાણો ડેવિડ વૉર્નર અને મોઈન અલી વચ્ચે વિવાદનું સત્ય
David Warner Moeen Ali PSL fight: પાકિસ્તાન સુપર લીગ(PSL) 2026માં કરાચી કિંગ્સ અને રાવલપિંડી વચ્ચે રમાયેલી મેચ બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં મેચ પૂરી થયા બાદ ખેલાડીઓ જ્યારે એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે કરાચી કિંગ્સના સ્ટાર ખેલાડી ડેવિડ વૉર્નર અને મોઈન અલી વચ્ચે કોઈ ગંભીર વાતચીત...
અભિષેક શર્મા નવી મુસીબતમાં ફસાયો! IPL કૉડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરતાં મળી સજા
Updated: Apr 3rd, 2026 GS TEAM Abhishek Sharma Faces Major Trouble: IPL 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં હૈદરાબાદનો વિજય તો થયો, પરંતુ તેમના સ્ટાર ઓપનર અભિષેક શર્મા માટે આ મેચ વિવાદો લઈને આવી છે. મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવનાર અભિષેક પર IPL આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી...
‘મારાથી બળતરાં થાય છે લોકોને, એજન્ડા ચલાવે છે…’, KKRનો કેપ્ટન અજિંક્ય રહાણે ભડક્યો
Updated: Apr 3rd, 2026 GS TEAM SRH vs KKR: સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં 65 રનથી મળેલી કારમી હાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટન અજિંક્ય રહાણેનો રૂદ્ર અવતાર જોવા મળ્યો હતો. સામાન્ય રીતે મેદાન પર શાંત જણાતા રહાણેએ પ્રેસ કોન્ફરન્સમાં ટીકાકારો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ‘કેટલાક લોકો મારી સામે સોશિયલ મીડિયા...
અભિષેક-ટ્રેવિસ હેડની તોફાની બેટિંગ, કોલકાતા સામે સનરાઈઝર્સ હૈદરાબાદની 65 રને જીત, KKRની બીજી હાર
KKR vs SRH, IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની છઠ્ઠી મેચમાં આજે ગુરુવારે (2 એપ્રિલ) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મુકાબલો ખેલાયો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને 65 રને હાર આપી છે, મેચમાં KKRને જીતવા માટે 227 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ આખી...







