Updated: Apr 12th, 2026 GS TEAM IPL 2026: આઈપીએલ 2026માં સતત હારનો સામનો કરી રહેલી ત્રણ વખતની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે આખરે સારા સમાચાર આવ્યા છે. ટીમના સ્ટાર શ્રીલંકન ફાસ્ટ બોલર મથીશા પથિરાનાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે અને તેમને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) તરફથી NOC પણ મળી ગયું છે. ડેથ...
Day: April 12, 2026
શાનદાર બેટિંગ કરી રહેલા આયુષ મ્હાત્રેને CSK એ રિટાયર્ડ આઉટ કરી શરમજનક રેકોર્ડ બનાવ્યો
Updated: Apr 12th, 2026 GS TEAM IPL 2026: આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચમાં એક એવી ઘટના બની જેણે ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. CSKના 20 વર્ષીય યુવા બેટર આયુષ મ્હાત્રેએ શાનદાર અડધી સદી ફટકારી હોવા છતાં ટીમની વ્યૂહનીતિના ભાગરૂપે તેને રિટાયર્ડ આઉટ કરવામાં આવ્યો હતો. શું છે આ...
IPLમાં CSK-DCની મેચમાં અમ્પાયર્સ સાથે માથાકૂટ, ગ્લવ્સ ન બદલવા દેતા નીતિશ બાખડ્યો
Updated: Apr 12th, 2026 GS TEAM Nitish Rana Umpire Argument: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) એ પોતાની જીતનું ખાતું ખોલી દીધું છે. 11 એપ્રિલ, શનિવારના રોજ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મુકાબલામાં CSKએ દિલ્હી કેપિટલ્સ(DC)ને 23 રનથી હરાવ્યું હતું. આ મેચમાં સૌથી મોટું આકર્ષણ સંજુ સેમસન રહ્યો હતો, જેણે સતત ત્રણ મેચમાં...
IPL 2026: રાજસ્થાન રોયલ્સ મોટા વિવાદમાં, ડગઆઉટમાં મેનેજર ફોન વાપરતા ઝડપાયા
Updated: Apr 12th, 2026 GS TEAM Rajasthan Royals Manager Caught Using Phone in Dugout: આઈપીએલ 2026માં સતત ચાર જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 પર રહેલી રાજસ્થાન રોયલ્સ (RR) ની ટીમ એક ગંભીર વિવાદમાં ફસાઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચ દરમિયાન ટીમના મેનેજર રોમી ભીંડર ડગઆઉટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કેમેરામાં ઝડપાઈ ગયા...
IPL 2026માં CSKએ જીતનું ખાતું ખોલ્યું, દિલ્હી કેપિટલ્સની 23 રને હાર, સંજૂની સદી
Updated: Apr 11th, 2026 GS TEAM CSK vs DC IPL 2026 CSK Win: IPL 2026ની 18મી લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો આમને-સામને હતી. ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે શનિવારે(11 એપ્રિલ, 2026) રમાયેલી આ મેચમાં ચેન્નાઈએ દિલ્હીને 23 રનથી હરાવીને સિઝનની પ્રથમ જીત નોંધાવી છે. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય...
CSKની મેચમાં ધોની જોવા ન મળ્યો, કેપ્ટન ઋતુરાજે વાપસીને લઈને આપી મોટી અપડેટ
Updated: Apr 11th, 2026 GS TEAM MS Dhoni: આજે શનિવારે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2026ની 18મી મેચ રમાઈ રહી છે. MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટને ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમોમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે ચેન્નાઈની મેચ હોવા છતાં...





