Day: April 4, 2026

Home » Archives for Sat, 4 Apr 2026
‘તેને-ટીમમાંથી-બહાર-કરો!’-સૌથી-મોંઘા-ખેલાડી-પર-ગાવસ્કર-લાલઘૂમ,-kkrને-આપી-ખાસ-સલાહ
Post

‘તેને ટીમમાંથી બહાર કરો!’ સૌથી મોંઘા ખેલાડી પર ગાવસ્કર લાલઘૂમ, KKRને આપી ખાસ સલાહ

Updated: Apr 4th, 2026 GS TEAM IPL 2026: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. ઓક્શનમાં 25.20 કરોડ રૂપિયાની રેકોર્ડબ્રેક કિંમતે ખરીદાયેલો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન અત્યારે ટીમ માટે ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રીન બોલિંગ ન કરી રહ્યો હોવાથી ટીમનું સંતુલન બગડ્યું છે, જેના પર હવે લિજેન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આકરું વલણ...

વર્લ્ડ-કપ-2027-માટે-હાર્દિક-પંડ્યાને-મળી-મોટી-જવાબદારી,-bcciએ-કામ-માટે-તૈયાર-રહેવા-આપ્યા-નિર્દેશ
Post

વર્લ્ડ કપ 2027 માટે હાર્દિક પંડ્યાને મળી મોટી જવાબદારી, BCCIએ કામ માટે તૈયાર રહેવા આપ્યા નિર્દેશ

Updated: Apr 4th, 2026 GS TEAM Hardik Pandya Mission 2027: ટીમ ઈન્ડિયાએ 2023ના વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં મળેલી હાર ભૂલીને હવે 2027ના વર્લ્ડ કપ માટે કમર કસી લીધી છે. દક્ષિણ આફ્રિકામાં યોજાનારા આ મેગા ટૂર્નામેન્ટ માટે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઈને મેનેજમેન્ટે એક મોટો નિર્ણય લીધો છે. હાલ IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી કરી રહેલા...

બુમરાહે-iplમાં-પોતાની-કારકિર્દીની-પહેલી-વિકેટ-કોની-લીધી-હતી?-13-વર્ષ-પહેલા-ડેબ્યૂ-મેચમાં-કરી-હતી-કમાલ
Post

બુમરાહે IPLમાં પોતાની કારકિર્દીની પહેલી વિકેટ કોની લીધી હતી? 13 વર્ષ પહેલા ડેબ્યૂ મેચમાં કરી હતી કમાલ

Updated: Apr 4th, 2026 GS TEAM 13 Years of Jasprit Bumrah: મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રીત બુમરાહને ગુજરાતની ગલીઓમાંથી શોધી કાઢ્યો હતો. જેમાં વર્ષ 2013માં મુંબઈએ ફાસ્ટ બોલર બુમરાહને ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો હતો. 4 એપ્રિલ, 2013ના રોજ બુમરાહે IPLમાં ડેબ્યૂ કર્યું હતુ. જેમાં મુંબઈએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) સામે બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું હતું. જે સિઝનની...

મુંબઈ-અને-દિલ્હી-વચ્ચેની-મેચમાં-વરસાદ-બનશે-વિલન?-હવામાન-વિભાગે-કરી-આગાહી,-શું-વરસાદના-કારણે-મુકાબલો-રદ-થશે?
Post

મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચમાં વરસાદ બનશે વિલન? હવામાન વિભાગે કરી આગાહી, શું વરસાદના કારણે મુકાબલો રદ થશે?

Image Source: Twitter DC vs MI, Delhi Weather: દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL 2026ની 8મી મેચ આજે 4 એપ્રિલના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યે શરૂ થશે અને ટોસ બપોરે 3:00 વાગ્યે થશે. દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે શું...

‘દરેક-મેચમાં-રન-નથી-બનતા…’,-સંજુ-સેમસનના-ખરાબ-ફોર્મ-પર-cskના-કોચનું-સૂચક-નિવેદન
Post

‘દરેક મેચમાં રન નથી બનતા…’, સંજુ સેમસનના ખરાબ ફોર્મ પર CSKના કોચનું સૂચક નિવેદન

Updated: Apr 4th, 2026 GS TEAM IPL 2026: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે ટીમના સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે. સંજુએ IPL  2026માં અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી. T20 વર્લ્ડ કપ 2026માં સતત ત્રણ અર્ધશતક ફટકારનાર સેમસન IPLમાં પોતાની લય જાળવી શક્યો નથી. CSK માટે ડેબ્યૂ સીઝન રમી...

video:-વિરાટ-કોહલી-હવે-‘વિદેશી’-ખેલાડી?-સોશિયલ-મીડિયા-ટ્રોલિંગ-મુદ્દે-હસતાં-હસતાં-આપ્યો-જવાબ
Post

VIDEO: વિરાટ કોહલી હવે ‘વિદેશી’ ખેલાડી? સોશિયલ મીડિયા ટ્રોલિંગ મુદ્દે હસતાં-હસતાં આપ્યો જવાબ

Updated: Apr 4th, 2026 GS TEAM IPL2026: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી મેદાન પર હોય કે મેદાનની બહાર, તે હંમેશા ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીને લઈને એક રમુજી ચર્ચા ચાલી રહી છે કે આ સીઝનમાં RCB 5 વિદેશી ખેલાડીઓ સાથે રમી રહ્યું છે. આ જોક...

ફક્ત-11-બોલ-રમી-પ્લેયર-ઓફ-ધ-મેચ-બન્યો-આ-ખેલાડી,-iplમાં-બીજી-વખત-આવો-ઈતિહાસ-રચાયો
Post

ફક્ત 11 બોલ રમી પ્લેયર ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી, IPLમાં બીજી વખત આવો ઈતિહાસ રચાયો

Updated: Apr 4th, 2026 GS TEAM Image Source: Twitter Priyansh Arya Creates History: પંજાબની રેકોર્ડ જીત બાદ ક્રિકેટ દિગ્ગજોએ મેન ઓફ ધ મેચ પ્રિયાંશ આર્ય અને કેપ્ટન શ્રેયસ અય્યરની ખૂબ પ્રશંસા કરી છે. પંજાબે ફરી એકવાર રેકોર્ડ નવમી વખત 200 પ્લસ સ્કોરનો ટાર્ગેટ ચેઝ કરીને પોતાની તાકાતનો પરચો આપ્યો છે. ગત વર્ષની રનર-અપ પંજાબની ટીમ...

‘મને-થોડુક-તો-માન-આપવું-હતું…’-યુવરાજ-સિંહનું-દર્દ-છલકાયું,-કોહલી-રવિ-શાસ્ત્રી-પર-ભડક્યો
Post

‘મને થોડુક તો માન આપવું હતું…’ યુવરાજ સિંહનું દર્દ છલકાયું, કોહલી-રવિ શાસ્ત્રી પર ભડક્યો

‘મને થોડુક તો માન આપવું હતું…’ યુવરાજ સિંહનું દર્દ છલકાયું, કોહલી-રવિ શાસ્ત્રી પર ભડક્યો Updated: Apr 4th, 2026 GS TEAM Yuvraj Singh on Virat Kohli: 2011 વર્લ્ડ કપના હીરો રહેલા યુવરાજ સિંહે એક ખાનગી ઇન્ટરવ્યૂ સ્ફોટક ખુલાસો કર્યો છે. યુવરાજે સંન્યાસ અંગે ખૂલીને વાત કરતાં કહ્યું કે ધોની પાસેથી તેમને જાણવા મળ્યું હતું કે હવે...

ભલે-જીત્યા-પણ-2-મેચમાં-બે-મોટી-ભૂલ-કરી-અય્યરે,-શું-bcci-કાર્યવાહી-કરી-પ્રતિબંધ-મૂકશે?
Post

ભલે જીત્યા પણ 2 મેચમાં બે મોટી ભૂલ કરી અય્યરે, શું BCCI કાર્યવાહી કરી પ્રતિબંધ મૂકશે?

Updated: Apr 4th, 2026 GS TEAM Shreyas Iyer Fine IPL 2026: IPL 2026માં પંજાબ કિંગ્સ(PBKS) પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું હોવા છતાં, કેપ્ટન શ્રેયસ અય્યર માટે મુશ્કેલીઓ વધી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) સામેની જીત બાદ સ્લો ઓવર રેટના કારણે શ્રેયસ અય્યર પર 24 લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સીઝનમાં બીજી...

પંજાબ-કિંગ્સે-210-રનનો-ટાર્ગેટ-સરળતાથી-સર-કર્યો,-5-વિકેટે-જીત,-ચેન્નાઈ-સુપર-કિંગ્સની-સતત-બીજી-હાર
Post

પંજાબ કિંગ્સે 210 રનનો ટાર્ગેટ સરળતાથી સર કર્યો, 5 વિકેટે જીત, ચેન્નાઈ સુપર કિંગ્સની સતત બીજી હાર

Updated: Apr 3rd, 2026 GS TEAM CSK vs PBKS IPL 2026: એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ(ચેપોક સ્ટેડિયમ)માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. જેમાં પંજાબ કિંગ્સે 5 વિકેટથી આસાન જીત મેળવી લીધી છે. CSKની ચાલુ સિઝનમાં સતત બીજી હાર છે જ્યારે હોમ ગ્રાઉન્ડમાં સતત છઠ્ઠી હાર છે. પંજાબ કિંગ્સ IPL 2026ની...