Day: April 2, 2026

Home » Archives for Thu, 2 Apr 2026
explainer:-મુંબઈના-‘વિવિયન-રિચર્ડ્સ’નો-કરુણ-અંત,-જાણો-તેંદુલકર-કાંબલી-યુગના-એક-‘મહાન’-ક્રિકેટરનું-પતન-કેવી-રીતે-થયું!
Post

Explainer: મુંબઈના ‘વિવિયન રિચર્ડ્સ’નો કરુણ અંત, જાણો તેંદુલકર-કાંબલી યુગના એક ‘મહાન’ ક્રિકેટરનું પતન કેવી રીતે થયું!

Anil Gurav Obituary: મુંબઈ જ નહીં, દેશભરની ક્રિકેટ દુનિયામાં એક નામની બોલબાલા હતી, અનિલ ગુરવ. આજે આ નામ એક કરુણ યાદ બનીને રહી ગયું છે. 31 માર્ચ, 2026ના રોજ 61 વર્ષની વયે અનિલ ગુરવનું નાલાસોપારામાં અવસાન થયું. એક સમય હતો જ્યારે લોકો તેને ‘મુંબઈનો વિવિયન રિચાર્ડ્સ’ કહીને સંબોધતા, પરંતુ અંતે એ જ ખેલાડી ગુમનામીમાં ધકેલાઈ...

ipl-2026:-પંજાબ-કિંગ્સના-કેપ્ટન-શ્રેયસ-અય્યરની-ઈજાને-લઈને-અપડેટ,-જાણો-આગામી-મેચ-રમશે-કે-નહીં
Post

IPL 2026: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજાને લઈને અપડેટ, જાણો આગામી મેચ રમશે કે નહીં

IPL 2026: IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મહત્ત્વની મેચ પહેલા પંજાબ કિંગ્સ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર હવે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે અને તે આગામી મેચમાં રમવા માટે તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઇટન્સ સામેની પ્રથમ મેચમાં બેટિંગ દરમિયાન અય્યરના હાથમાં બોલ વાગતા તે ઈજાગ્રસ્ત...

9-બોલમાં-0-અને-પછી-47-બોલમાં-70-રન…-કોણ-છે-સમીર-રિઝવી-જેણે-એકલા-હાથે-બાજી-પલટી
Post

9 બોલમાં 0 અને પછી 47 બોલમાં 70 રન… કોણ છે સમીર રિઝવી જેણે એકલા હાથે બાજી પલટી

Updated: Apr 2nd, 2026 GS TEAM Who is Sameer Rizvi? ક્રિકેટના મેદાનમાં જ્યારે કોઈ ખેલાડી પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર વિરોધી ટીમ તરફથી રમીને મેચ જીતાડે, ત્યારે એ હારનું દર્દ યજમાન ટીમ માટે સૌથી ઊંડું હોય છે. ઇકાના સ્ટેડિયમમાં 1 એપ્રિલ 2026ના રોજ કંઈક આવો જ નજારો જોવા મળ્યો. જે ઉત્તર પ્રદેશની માટીએ સમીર રિઝવીને...

દિલ્હી-સામે-હારતાં-જ-lsgના-સંજીવ-ગોયનકા-કેપ્ટન-પંત-સાથે-ઝઘડ્યાં?-વાઈરલ-videoમાં-દાવો
Post

દિલ્હી સામે હારતાં જ LSGના સંજીવ ગોયનકા કેપ્ટન પંત સાથે ઝઘડ્યાં? વાઈરલ VIDEOમાં દાવો

Updated: Apr 2nd, 2026 GS TEAM LSG vs DC: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની રસાકસી વચ્ચે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) માટે મુશ્કેલીઓ વધી રહી હોય તેવું જણાય છે. બુધવારે (પહેલી એપ્રિલ) અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે 6 વિકેટે મળેલી હાર બાદ મેદાન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. મેચ...

દિલ્હી-કેપિટલ્સે-લખનઉ-સુપર-જાયન્ટ્સને-6-વિકેટે-આપી-માત,-રિઝવી-અને-સ્ટબ્સની-મેચ-વિનિંગ-પાર્ટનરશિપ
Post

દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે આપી માત, રિઝવી અને સ્ટબ્સની મેચ વિનિંગ પાર્ટનરશિપ

Updated: Apr 1st, 2026 GS TEAM Lucknow Super Giants vs Delhi Capitals: IPL 2026 ના પાંચમા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે સરળતાથી હરાવી દીધું છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનઉની ટીમ માત્ર 141 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 142...

‘iplમાં-જોઈએ-એટલા-પૈસા-નથી-મળતા!’,-પાકિસ્તાનમાં-રમી-રહેલા-ઓસ્ટ્રેલિયાના-ખેલાડીની-ટિપ્પણીથી-વિવાદ
Post

‘IPLમાં જોઈએ એટલા પૈસા નથી મળતા!’, પાકિસ્તાનમાં રમી રહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીની ટિપ્પણીથી વિવાદ

Updated: Apr 1st, 2026 GS TEAM Pakistan Super League Controversy : IPLની સફળતા અને પાકિસ્તાન સુપર લીગ (PSL) ની સતત નિષ્ફળતા વચ્ચે હવે પાકિસ્તાન નીચલા સ્તરના હથકંડા અપનાવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. પોતાની લીગને પ્રમોટ કરવા અને આઈપીએલને નીચું દેખાડવા માટે પાકિસ્તાને ઓસ્ટ્રેલિયન સ્પિનર એડમ ઝામ્પાનો સહારો લીધો છે. એડમ ઝામ્પાનું આશ્ચર્યજનક નિવેદન પાકિસ્તાની...