Updated: Apr 22nd, 2026 GS TEAM West Indies Championship: વેસ્ટઇન્ડીઝમાં ઘરેલુ ફર્સ્ટ-ક્લાસ મેચને રમત માટે ‘ખતરનાક’ ગણાવ્યા બાદ રદ કરવામાં આવી હતી. સર વિવ રિચાર્ડ્સ સ્ટેડિયમ ખાતે લીવર્ડ આઇલેન્ડ્સ અને ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચે મેચ રમાઈ રહી હતી. રમતનું વર્તન અણધારી અને અસમાન બની જતાં મેચના ત્રીજા દિવસે રમત અટકાવવી પડી હતી. ખેલાડીઓની સલામતી અંગે...
Day: April 24, 2026
ઓછા રન છતાં રાજસ્થાન રોયલ્સનો ચમત્કારિક વિજય, લખનઉને 40 રને હરાવ્યું, આર્ચર રહ્યો ઘાતક
Updated: Apr 22nd, 2026 GS TEAM LSG vs RR Score: આજે બુધવારે IPL 2026ના 32મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 40 રનથી હરાવ્યું, રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા બોર્ડ પર 159 રન લગાવ્યા હતા, જેનો પીછો કરવા ઉતરેલી લખનઉની ટીમ પાણીમાં બેસી ગઈ હતી અને 18 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોફ્રા...
IPL 2026: વૈભવ સૂર્યવંશી સસ્તામાં આઉટ થયો છતાં પણ બનાવ્યો મોટો રેકોર્ડ, બેવડી સિદ્ધિ હાંસલ કરી
Updated: Apr 22nd, 2026 GS TEAM Vaibhav Sooryavanshi Record: IPL 2026ની 32મી મેચ બુધવારે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ, આ મેચમાં સૌની નજર વૈભવ સૂર્યવંશી પર હતી. પરંતુ વૈભવ આ મેચમાં મોટી ઇનિંગ રમી શક્યો નહીં અને માત્ર 8 રન બનાવી શક્યો હતો. પરંતુ આ 8 રનની નાની ઇનિંગ હોવા છતાં વૈભવે...
ઈજાના કારણે IPL 2026થી આ 7 ખેલાડીઓ થયા બહાર, CSKને થયું સૌથી વધુ નુકસાન
IPL Player Injuries: IPL 2026 પર અત્યારે ઈજાનું ગ્રહણ લાગેલું હોય તેમ જણાય છે. અનેક ટીમો પોતાના સ્ટાર ખેલાડીઓની ઈજાને કારણે મુશ્કેલીમાં મુકાઈ છે. તાજેતરમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ને મોટો ફટકો પડ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજાનો શિકાર બનેલા સ્ટાર બેટર આયુષ મ્હાત્રે હવે સત્તાવાર રીતે સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે....
IPL 2026: કોણ છે હર્ષ દુબે? જેણે 20મી ઓવરમાં 3 વિકેટ ઝડપી રચ્યો ઈતિહાસ
Updated: Apr 22nd, 2026 GS TEAM Harsh Dubey Creates History: IPL 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 47 રનથી હરાવીને સીઝનની ચોથી જીત મેળવી છે. આ મેચમાં બેટિંગમાં અભિષેક શર્મા (135 રન) ચમક્યો હતો, પરંતુ બોલિંગમાં 23 વર્ષના સ્પિનર હર્ષ દુબેએ છેલ્લી ઓવરમાં 3 વિકેટ ઝડપીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. Always knew about...
IPL 2026: હૈદરાબાદે દિલ્હીને ધોઈ નાખ્યું! 47 રનથી જીતી મેચ, ત્રિપુટીનો કમાલ
Updated: Apr 21st, 2026 GS TEAM SRH vs DC: IPL 2026ની 31મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં હૈદરાબાદે 243 રનનો ટાર્ગેટ દિલ્હીને આપ્યો હતો. જેને સર કરવા ઉતરેલી DCને SRHએ 47 રનની માત આપી મેચ આસાનીથી જીતી લીધી હતી. ત્રિપુટીએ બેટિંગ અને બોલિંગમાં રંગ રાખ્યો સનરાઇઝર્સ હૈદરાબાદની આ જીતના હીરો...
10 ચોગ્ગા, 10 છગ્ગા..હૈદરાબાદમાં અભિષેક શર્માની આંધી, દિલ્હી કેપિટલ્સ સામે ફટકાર્યા અણનમ 135 રન
Updated: Apr 21st, 2026 GS TEAM Abhishek Sharma Century: IPL 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે મુકાબલો રમાયો, જેમાં અભિષેક શર્માએ માત્ર 47 બોલમાં સદી ફટકારી દીધી. શતક દરમિયાન તેના બેટથી 8 છગ્ગા અને 8 ચોગ્ગા નીકળ્યા. જ્યારે કુલ 135 રનની અણનમ ઈનિંગમાં તેને 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. અભિષેકે દિલ્હીના...
IPLમાં આ ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
Shreyas Iyer on Vaibhav Sooryavanshi: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય ઉભરતા ખેલાડી વૈભવ સૂર્યવંશીની શાનદાર રમતની ખુલ્લા મને પ્રશંસા કરી છે. લખનઉ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચ બાદ અય્યરે વૈભવને ‘ફ્યુચર સુપરસ્ટાર’ ગણાવતા કહ્યું હતું કે, ‘આ યુવા ખેલાડીમાં અદભૂત ટેલેન્ટ છે. માત્ર 15 વર્ષની નાની ઉંમરે વૈભવ સૂર્યવંશી આ સીઝનની...
આખરે મુંબઈ ઈન્ડિયન્સનો વિજય! ગુજરાત ટાઈટન્સને 99 રને હરાવી IPL 2026માં સૌથી મોટી જીત મેળવી
Updated: Apr 20th, 2026 GS TEAM GT Vs MI Highlight: IPL 2026ની 30મી મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 99 રનના મોટા અંતરથી હરાવ્યું છે. પહેલા બેટિંગ કરતા મુંબઈની ટીમે ગુજરાતને 200 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ગિલની આગેવાની હેઠળની ટીમ માત્ર 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અશ્વિની કુમારે 4...
VIDEO : તિલક વર્માએ IPL-2026માં સૌથી ઝડપી સદી ફટકારી સંજૂ સેમનનો તોડ્યો રેકોર્ડ
Tilak Varma Century : મુંબઈ ઈન્ડિયન્સના યુવા સ્ટાર તિલક વર્માએ આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સ સામે સૌથી ઝડપી સદી ફટકારી અનેક રેકોર્ડ નોંધાવ્યા છે. પાંચમાં ક્રમાંકે આવેલા તિલકે માત્ર 45 બોલમાં 7 સિક્સ અને 8 ફોર ફટકારી 101 રનની વિસ્ફોટ બેટિંગ કરી છે. તિલકે સેમસનનો રેકોર્ડ તોડ્યો, જયસૂર્યાના રેકોર્ડની પણ બરાબરી કરી આ સદી સાથે તિલક...









