Day: April 11, 2026

Home » Archives for Sat, 11 Apr 2026
માત્ર-15-વર્ષની-ઉંમરે-ભારત-માટે-ડેબ્યૂ-કરી-શકે-છે-વૈભવ-સૂર્યવંશી!-ipl-તરફથી-bcci-ને-મળી-મોટી-ઓફર
Post

માત્ર 15 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કરી શકે છે વૈભવ સૂર્યવંશી! IPL તરફથી BCCI ને મળી મોટી ઓફર

Vaibhav Sooryavanshi: ભારતીય ક્રિકેટમાં અત્યારે માત્ર એક જ નામની ગુંજ સંભળાઈ રહી છે અને તે છે 15 વર્ષીય વન્ડર કિડ વૈભવ સૂર્યવંશી. IPL 2026ની સીઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા આ યુવા ખેલાડીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી પસંદગીકારો અને ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે. શુક્રવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે માત્ર 26 બોલમાં 78 રનની...

‘બસ-બોલ-જોઉં-છું,-બોલર-નહીં…’,-rcb-સામે-ધમાકેદાર-બેટિંગ-બાદ-વૈભવ-સૂર્યવંશીનું-નિવેદન-ચર્ચામાં
Post

‘બસ બોલ જોઉં છું, બોલર નહીં…’, RCB સામે ધમાકેદાર બેટિંગ બાદ વૈભવ સૂર્યવંશીનું નિવેદન ચર્ચામાં

Vaibhav Suryavanshi News : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં માત્ર 26 બોલમાં 300ના સ્ટ્રાઈક રેટથી 78 રન ફટકારીને સનસનાટી મચાવનાર 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની સફળતાનું રહસ્ય ખોલ્યું છે. મેચ બાદ સૂર્યવંશીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે સામેવાળા બોલરના નામથી ક્યારેય પ્રભાવિત થતો નથી, તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર આવતા બોલ પર જ...

video-:-26-બોલમાં-8-ફોર,-7-સિક્સ,-300નો-સ્ટ્રાઈક-રેટ-:-વૈભવ-સૂર્યવંશીની-ફરી-તોફાની-બેટિંગ
Post

VIDEO : 26 બોલમાં 8 ફોર, 7 સિક્સ, 300નો સ્ટ્રાઈક રેટ : વૈભવ સૂર્યવંશીની ફરી તોફાની બેટિંગ

Updated: Apr 10th, 2026 GS TEAM IPL 2026, RR vs RCB, Vaibhav Suryavanshi Record : આઈપીએલ 2026માં 15 વર્ષીય યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ ગુવાહાટીના મેદાન પર ચોતરફ ફોર-સિક્સ ફટકારી, રનનો વરસાદ કરી ક્રિકેટ ચાહકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના આ ઓપનરે માત્ર 26 બોલમાં 300ના સ્ટ્રાઈક રેટથી...

‘ગૌતમ-ગંભીરને-કોઈપણ-કિંમતે-પરત-લાવો…’,-સતત-હારી-રહેલી-kkrને-લલિત-મોદીએ-આપી-સલાહ
Post

‘ગૌતમ ગંભીરને કોઈપણ કિંમતે પરત લાવો…’, સતત હારી રહેલી KKRને લલિત મોદીએ આપી સલાહ

Updated: Apr 10th, 2026 GS TEAM Lalit Modi Advice To KKR On Gautam Gambhir: કોલકાતા નાઈટ રાઈડર્સ માટે IPL 2026ની શરૂઆત નિરાશાજનક રહી છે. અત્યાર સુધીમાં KKRએ 4 મેચ રમી છે અને એકપણ મેચ જીતી નથી. કોલકાતાએ 2024માં ત્રીજી વખત ટ્રોફી પર કબજો જમાવ્યો હતો, પરંતુ છેલ્લી સિઝનમાં સારુ પ્રદર્શન કરવામાં તેમને સફળતા મળી ન...

video:-‘ભારતનો-સૌથી-ખતરનાક-બેટર-બનાવી-દઈશ’,-મુકુલ-ચૌધરીને-લઈને-lsgના-કોચની-મોટી-ભવિષ્યવાણી
Post

VIDEO: ‘ભારતનો સૌથી ખતરનાક બેટર બનાવી દઈશ’, મુકુલ ચૌધરીને લઈને LSGના કોચની મોટી ભવિષ્યવાણી

Updated: Apr 10th, 2026 GS TEAM Justin Langer on Mukul Choudhary: લખનઉ સુપર જાયન્ટ્સ(LSG)ના 21 વર્ષીય યુવા બેટર મુકુલ ચૌધરીએ IPL 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) સામે જોરદાર ઈનિંગ્સ રમી હતી. જેમાં બેટરે 27 બોલમાં 54 રન કર્યા હતા. આ ઈનિંગ્સ પછી ક્રિકેટ ક્ષેત્રે મુકુલ ચૌધરી ચર્ચામાં છવાયા છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં પર એક વીડિયો...