Updated: Apr 13th, 2026 GS TEAM Cricket News: IPL 2026 સીઝન શરૂ થઈ ચૂકી છે અને ટુર્નામેન્ટમાં 20થી વધુ મેચો રમાઈ ચૂકી છે. ટુર્નામેન્ટના સમગ્ર શેડ્યૂલની જાહેરાત પણ પહેલા જ થઈ ચૂકી હતી. પરંતુ 2 અઠવાડિયાથી વધુ સમય વીતી ગયા પછી હવે BCCIએ અચાનક તેના શેડ્યૂલમાં એક મહત્વનો ફેરફાર કર્યો છે. આ ફેરફાર ટુર્નામેન્ટના 2 મુકાબલાઓને...
