Akash Deep Singh Fortuner Car: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર આકાશદીપ સિંહે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પોતાના ઉમદા પર્ફોર્મન્સના કારણે પ્રશંસા મેળવી હતી. ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ રક્ષાબંધનના દિવસે આકાશદીપે લખનઉના એક ડીલર પાસેથી કાળા રંગની ટોપ મોડલ ફોર્ચ્યુનર ખરીદી હતી. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. જો કે, બાદમાં આ કારના કારણે ભારતીય પેસરે...
Month: August 2025
8 વર્ષના રિલેશન અને 4 બાળકો બાદ રોનાલ્ડોએ જોર્જિનાને કર્યું પ્રપોઝ, સગાઈની તસવીર વાઈરલ
Cristiano Ronaldo And Georgina Rodriguez Engagement: પોર્ટુગલના પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાની રમતની સાથે પોતાના અંગત જીવનને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. 4 બાળકોના પિતા હોવા છતાં રોનાલ્ડોએ આજ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ હવે ચાહકો માટે એક સારા સમાચાર છે, કારણ કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટૂંક સમયમાં તેની પાર્ટનર જોર્જિના રોડ્રિગ્સ સાથે લગ્ન કરવા...
કેવી રીતે માત્ર ત્રણ મિનિટમાં પાસ થયું આવકવેરા સુધારા બિલ? વિલંબિત રિટર્ન પર હવે નહીં લાગે પેનલ્ટી
નવાં ઇન્કમ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ, 2025 ને લોકસભામાં માત્ર ત્રણ મિનિટમાં, કોઈ પણ ચર્ચા વિના મંજૂરી આપવામાં આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભાની પેન્ડિંગ ભલામણો સાથે બિલ રજૂ કર્યું હતું, જેમાં કુલ 285 સુધારાઓને સ્વીકારવામાં આવ્યા છે. આ સુધારાઓનો ઉદ્દેશ આવકવેરાના નિયમોને સરળ અને કરદાતાઓ માટે વધુ સુલભ બનાવવાનો છે. આ બિલના માધ્યમથી સૌથી મોટો ફેરફાર...
ટ્રમ્પનો નવો દાવ: BLA આતંકી જાહેર થતાં પાકિસ્તાનને રાહત, ચીનને પણ ફાયદો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પાકિસ્તાન તરફ મહેરબાની દાખવી છે. ટ્રમ્પના શાસન દરમિયાન અમેરિકાના વિદેશ વિભાગે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેની આત્મઘાતી યુનિટ ‘મજીદ બ્રિગેડ’ને વિદેશી આતંકવાદી સંગઠન (Foreign Terrorist Organization – FTO) તરીકે જાહેર કર્યું છે. આ નિર્ણય પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનિરની વિનંતીને અનુરૂપ હોવાનું માનવામાં આવે છે, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે...
ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન: ‘ભારત પર ટેરિફથી રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો’
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વધુ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેમાં તેમણે દાવો કર્યો છે કે ભારત પર લગાવવામાં આવેલા ટેરિફના પગલે રશિયાની અર્થવ્યવસ્થાને મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની સંભાવિત બેઠક પહેલા ટ્રમ્પે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “અમે રશિયાના બીજા નંબરના મોટા તેલ ખરીદનારા દેશને કહ્યુ કે હવે...
એશિયા કપમાં હાર્દિક પંડ્યાના રમવા પર સસ્પેન્સ! આપવો પડશે ફિટનેસ ટેસ્ટ, આ ખેલાડીની એન્ટ્રી પાક્કી
Asia Cup 2025: એશિયા કપ 2025 ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE)ની ધરતી પર રમાશે. આ વખતે એશિયા કપ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના બે શહેરો દુબઈ અને અબુ ધાબીમાં યોજાવાનો છે. આ ટુર્નામેન્ટમાં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે, જેના પર બધાની નજર છે. આ પણ વાંચો:...
ક્રિકેટ જગતનો સૌથી વિવાદિત નિયમ, જેને પછી રન આઉટમાં બદલી દેવાયો, જાણો તેની વિગત
Mankading In Cricket: ક્રિકેટની રમતમાં ઘણા એવા નિયમો પણ રહ્યા છે, જેને લઈને સમયે-સમયે વિવાદ થતો રહ્યો છે. ‘માંકડિંગ’ પણ એવો નિયમ હતો, જેને લઈને ખેલાડીઓ, ચાહકો અને ક્રિકેટના નિષ્ણાત વચ્ચે લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો હતો. પછી આ નિયમને બદલીને ‘રન આઉટ’માં સામેલ કરવામાં આવ્યો. શું હતો ‘માંકડિંગ’ નિયમ જ્યારે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલો બેટર...
EDનો મોટો ખુલાસો: રોબર્ટ વાડ્રા પર ₹58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ, ચાર્જશીટ દાખલ
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ED) રવિવારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ અને વ્યવસાયિક રોબર્ટ વાડ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ રોબર્ટ વાડ્રા પર બે અલગ-અલગ કંપનીઓના માધ્યમથી રૂ. 58 કરોડની ગેરકાયદે કમાણી કર્યાનો ગંભીર આરોપ મૂક્યો છે. આ રકમનો ઉપયોગ વિદેશી અને સ્થાનિક અચલ સંપત્તિ ખરીદવા, પોતાના પાર્ટનર્સના લેણાં ચૂકવવા અને રોકાણ માટે...
ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ: ‘દસ્તાવેજો આપો, અમે તપાસ કરીશું’
વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે ફરી એકવાર તૂ તૂ – મે મેં જોવા મળી છે. તાજેતરમાં દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકની એક મહિલાને લઇને ડબલ વોટિંગનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, કર્ણાટકની શકુન રાની નામની મહિલાએ બે વખત મતદાન કર્યું છે અને આ વાતને સમર્થન આપતા...
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે INDIA ગઠબંધનએ તૈયારી શરૂ કરી, સંયુક્ત ઉમેદવાર માટે પક્ષોમાં સંવાદ શરૂ
દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવનારી 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે, અને તેના માટે શાસક પક્ષ તથા વિપક્ષ બંને પક્ષોએ પોતાના ઉમેદવાર પસંદ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDIA ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે ચર્ચા શરૂ કરી છે, જેથી એક સંયુક્ત ઉમેદવારના નામ પર સર્વસંમતિ બની શકે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું...









