Asia Cup 2025 : ક્રિકેટ એશિયા કપ 2025નું આયોજન 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAE માં યોજાનાર છે. ભારતનો પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAE સામે છે. એ પછી 14 તારીખે ભારત – પાકિસ્તાન મેચ યોજાશે. ભારત 19 તારીખે ઓમાન સામે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમશે. T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવની થોડા સમય પહેલા સર્જરી થઈ હતી,...
Month: August 2025
રોહિત અને વિરાટ વનડેથી નિવૃત્તિ લેશે? અટકળો વચ્ચે ગંભીરનું નિવેદન પણ વાઈરલ
Rohit Sharma And Virat Kohli: ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમયથી પીચ પર ઉતર્યા નથી. બંને ટી20 ક્રિકેટ અને ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. હવે તેઓ માત્ર વનડે મુકાબલામાં જ જોવા મળશે. ચાહકો પણ વનડે ક્રિકેટ મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રોહિત અને વિરાટ આ વર્ષે ઓક્ટોબરમાં...
CSKમાં ધોનીની જગ્યા રમશે આ સ્ટાર ખેલાડી? કેપ્ટનશિપની સાથે સાથે વિકેટકિપિંગમાં પણ માહેર
CSK Dhoni Replacement: IPLમાં આ હાલમાં ટ્રેડ માર્કેટ ગરમ છે. સંજુ સેમસન અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓ પોતાની ટીમ છોડી શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સને 5 વાર ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિના સમાચાર પણ વહેતા થયા છે. એ પણ હકીકત છે કે, CSK ટીમને લાંબા સમયથી ધોનીના રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે. ત્યારે એક અનુભવી...
આ એક ‘ભૂલ’ના કારણે ગ્રામીણ યુવક બન્યો સ્ટાર, કોહલી અને ડિવિલિયર્સના આવ્યા ફોન
Rajat Patidar: છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લાના મડાગાંવ નામના નાના ગામમાં રહેતા એક યુવાનને અચાનક વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ જેવા ક્રિકેટરોના ફોન આવવા લાગ્યા. ધીમે ધીમે આ વાત સમગ્ર વિસ્તારમાં ફેલાવા લાગી અને રાજ્યભરના ક્રિકેટ પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બની ગયો. આ પણ વાંચો: ક્રિકેટ જગતને મળ્યો સૌથી યુવા કેપ્ટન… ‘અજાણ્યા’ ખેલાડીએ રચ્યો ઇતિહાસ, વય ફક્ત...
ક્રિકેટ જગતને મળ્યો સૌથી યુવા કેપ્ટન… ‘અજાણ્યા’ ખેલાડીએ રચ્યો ઇતિહાસ, વય ફક્ત 17 વર્ષ
Youngest Cricket Captain: ક્રિકેટ જગતમાં રોજ કોઈને કોઈ નવા રેકોર્ડ બનતાં રહે છે. હવે ક્રોએશિયન ક્રિકેટર જેક વુકુસિકે એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. વુકુસિક ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરનો કેપ્ટન બન્યો છે. વુકુસિકે માત્ર 17 વર્ષ અને 311 દિવસની ઉંમરે સાયપ્રસ સામે T20 ઇન્ટરનેશનલમાં કોએશિયાની કેપ્ટનશીપ કરી હતી. આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના ધૂરંધર...
ટેરિફ હટાવાશે તો આવશે 1929 જેવી મહામંદી: ટ્રમ્પે અમેરિકન કોર્ટને આપી ચેતવણી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકન કોર્ટને ચેતવણી આપી કે જો ટેરિફ મુદ્દે તેમના ઈકોનોમિક અધિકારોને નબળા પાડવામાં આવશે, તો તે દેશને 1929 જેવી ભયાનક મહામંદી તરફ દોરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળ તેમણે વિદેશી વેપારમાં અમેરિકા હિતમાં કેટલાંય નિર્ણયો લીધા છે અને તેની અસર ખૂબ જ સકારાત્મક...
ટીમ ઈન્ડિયાના ધૂરંધર બોલર આર.અશ્વિન CSKનો સાથ છોડશે, અટકળો શરૂ
Chennai Super Kings: IPL 2026 પહેલા ચાહકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. કેટલાક ખેલાડીઓને તેમની સંબંધિત ફ્રેન્ચાઇઝીથી અલગ કરવામાં આવ્યા છે અથવા છોડી દેવામાં આવ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) કેમ્પમાંથી આવા જ એક સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે ટીમ ઈન્ડિયાના ધૂરંધર બોલર રવિચંદ્રન અશ્વિન IPL 2026 પહેલા CSK...
BCCIએ 6 મોટી ટુર્નામેન્ટના શેડ્યૂલ કર્યા જાહેર, જાણો ક્યારથી શરૂ થશે સીઝન
BCCI Domestic Schedule: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) આગામી ઘરેલુ ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બોર્ડે કુલ 6 સિનિયર ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. જેમાં બોર્ડે દુલીપ ટ્રોફી ઉપરાંત, બોર્ડે ઈરાની કપ, રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, સિનિયર મહિલા T20 ટ્રોફી અને સિનિયર મહિલા ODI કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ...
US Open 2025: ઇતિહાસની સૌથી મોંઘી ટેનિસ મેચ, ખેલાડીઓ પર થશે 790 કરોડનો વરસાદ
Image source: IANS US Open Prize Money: દુનિયામાં અનેક રમતોમાં ખેલાડીઓને હજારો કરોડોની પ્રાઇઝ મની અપાય છે. આ પૈકી એક છે, છે US ઓપન. આ વર્ષે યુએસ ઓપનની શરૂઆત 24 ઓગસ્ટે ન્યૂયોર્કમાં થશે અને તેનું સમાપન 7 સપ્ટેમ્બર 2025માં થશે. આ વર્ષે આ ગ્રેન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ઇતિહાસની સૌથી વધારે પ્રાઇઝ મનીની જાહેરાત કરાઈ છે, જે 90...
પીએમ મોદીએ પુતિન સાથે કરી ટેલિફોનિક ચર્ચા
અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારવામાં આવ્યા બાદ ભારતે BRICS દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવાનો માર્ગ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શુક્રવારે ટેલિફોનિક વાતચીત કરી હતી. પુતિને યુક્રેન યુદ્ધની હાલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી અને પીએમ મોદીએ શાંતિપૂર્ણ ઉકેલની ભારતની સતત ભુમિકા પુનરાવૃત્ત કરી હતી. બંને નેતાઓએ...









