Month: August 2025

અમેરિકા સાથેના રક્ષણ કરાર અને ડિલ અટકાવ્યા હોવાના દાવાને રક્ષા મંત્રાલયે બતાવ્યા ‘ખોટા અને ઘડાયેલા’
Post

અમેરિકા સાથેના રક્ષણ કરાર અને ડિલ અટકાવ્યા હોવાના દાવાને રક્ષા મંત્રાલયે બતાવ્યા ‘ખોટા અને ઘડાયેલા’

ભારતના રક્ષણ મંત્રાલયે એવા તમામ દાવાઓનો ખંડન કર્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે અમેરિકાની સાથે ચાલી રહેલા અથવા આયોજનાધીન રક્ષણ કરાર અને ડિલ અટકાવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ રીતે આ દાવાઓને “ખોટા અને ઘડાયેલા” ગણાવી દેતા કહ્યું છે કે આવાં કોઈ નિર્ણય લેવાયા નથી. તાજેતરમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાના વધતા...

ટ્રમ્પના ટેરિફ વિવાદને પગલે ભારતે અમેરિકાથી હથિયાર અને વિમાનોની ખરીદી અટકાવી
Post

ટ્રમ્પના ટેરિફ વિવાદને પગલે ભારતે અમેરિકાથી હથિયાર અને વિમાનોની ખરીદી અટકાવી

ભારત અને અમેરિકાના વેપાર સંબંધો વચ્ચે ઊભેલા તણાવની અસર હવે રક્ષણ ક્ષેત્રે પણ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર લાગુ કરેલા વધારાના ટેરિફના પગલે ભારતે અમેરિકાથી નવા હથિયારો અને વિમાનોની ખરીદીની યોજના હાલ માટે અટકાવી દીધી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારત સરકારનો આ નિર્ણય ટ્રમ્પના ટેરિફના નિર્ણયથી પેદા થયેલી અસંતોષની...

કેન્દ્ર સરકારે પાછું ખેંચ્યું ઈન્કમ ટેક્સ બિલ 2025, 11 ઓગસ્ટે સુધારેલ નવો ડ્રાફ્ટ આવશે
Post

કેન્દ્ર સરકારે પાછું ખેંચ્યું ઈન્કમ ટેક્સ બિલ 2025, 11 ઓગસ્ટે સુધારેલ નવો ડ્રાફ્ટ આવશે

ચાલું નાણાકીય વર્ષના બજેટમાં ખાસ ચર્ચામાં રહેલું ઈન્કમ ટેક્સ બિલ 2025ને આજે લોકસભામાં સત્તાવાર રીતે પાછું ખેંચવામાં આવ્યું છે. આ બિલનું ઉદ્દેશ 1961ના જૂના આવકવેરા કાયદાને બદલીને વધુ સરળ અને આધુનિક નીતિઓ લાવવાનું હતું. પરંતુ, કેટલાક મુદ્દાઓ પર વધુ સુધારાની જરૂર જણાતા સરકાર આ બિલને પાછું ખેંચી રહી છે. હવે 11 ઓગસ્ટે બૈજયંત પાંડાની અધ્યક્ષતા...

‘ગંભીરે-વાયદો-કર્યો-છે-કે-મોકો-આપશે’,-ટીમ-ઈન્ડિયાના-આ-ખેલાડીના-પિતાનું-દર્દ-છલકાયું
Post

‘ગંભીરે વાયદો કર્યો છે કે મોકો આપશે’, ટીમ ઈન્ડિયાના આ ખેલાડીના પિતાનું દર્દ છલકાયું

image source: IANS  Abhimanyu Easwaran: ભારતે હાલમાં જ ઇંગ્લેન્ડ સામેની  ટેસ્ટ સીરિઝ 2-2થી જીતી લીધી છે. આ સિઝનમાં અભિમન્યુ ઈશ્વરનને પણ એક પણ મેચ રમવાની તક મળી નહોતી. જેથી અભિમન્યુ ઈશ્વરનના પિતા રંગનાથન ઈશ્વરનને નારાજગી વ્યક્ત કરી હતી અને ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ પર ગુસ્સે ભરાયા હતા પણ હવે રંગનાથન ઈશ્વરને...

સંજુ-સેમસનનું-રાજસ્થાન-રોયલ્સમાંથી-કપાશે-પત્તું?-ફ્રેન્ચાઈઝી-સાથે-વિવાદ-થયાની-ચર્ચા
Post

સંજુ સેમસનનું રાજસ્થાન રોયલ્સમાંથી કપાશે પત્તું? ફ્રેન્ચાઈઝી સાથે વિવાદ થયાની ચર્ચા

Sanju Samson IPL: આજકાલ IPL ટ્રેડ માર્કેટમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રાજસ્થાન રોયલ્સ (RR) અને તેનો કેપ્ટન સંજુ સેમસન છે. શું સેમસન ટીમમાં રહેશે? શું ફ્રેન્ચાઇઝી તેનું સ્થાન બીજા ખેલાડીને આપશે કે, પછી હરાજી માટે રિલીઝ કરશે? જવાબ એટલો સરળ નથી કારણ કે આ મામલો જટિલ છે. નિયમો અને વ્યક્તિગત મંતવ્યો નડી શકે છે.  અને સૌથી...

પાકિસ્તાની-ક્રિકેટર-હૈદર-અલીની-દુષ્કર્મના-આરોપ-હેઠળ-ઈંગ્લેન્ડમાં-ધરપકડ,-pcbએ-કર્યો-સસ્પેન્ડ
Post

પાકિસ્તાની ક્રિકેટર હૈદર અલીની દુષ્કર્મના આરોપ હેઠળ ઈંગ્લેન્ડમાં ધરપકડ, PCBએ કર્યો સસ્પેન્ડ

Updated: Aug 8th, 2025 GS TEAM Pakistani Cricketer Haidar ali News : પાકિસ્તાન ક્રિકેટનો યુવા ખેલાડી હૈદર અલી એક મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. ઈંગ્લેન્ડમાં તેની કથિત દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ પીસીબીએ પણ એક્શન લેતા તેને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.  શું હતો મામલો?  જોકે આ મામલે હૈદર...

અમદાવાદમાં રખડતા શ્વાનોનો ત્રાસ ચરમસીમાએ, ચાર મહિને 20,000 ડોગ બાઈટના કેસ સામે આવ્યા
Post

અમદાવાદમાં રખડતા શ્વાનોનો ત્રાસ ચરમસીમાએ, ચાર મહિને 20,000 ડોગ બાઈટના કેસ સામે આવ્યા

અમદાવાદમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ ગૌવંશ જેટલો જ ગંભીર બની ગયો છે. નવા નાણાંકીય વર્ષના પહેલાં ચાર મહિના દરમ્યાન શહેરની વિવિધ વોર્ડ ઓફિસોમાં રખડતા શ્વાનોને લઈને કુલ 3,861 ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી એક જ મહિના, એટલે કે જુલાઈમાં 1,395 ફરિયાદો સામે આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે ટોળે વળેલા શ્વાનો વાહન...

સલમાન સાથે કામ કરશો તો મરી જશો: લોરેન્સ ગેંગની કપિલ શર્માને ધમકી
Post

સલમાન સાથે કામ કરશો તો મરી જશો: લોરેન્સ ગેંગની કપિલ શર્માને ધમકી

પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્માના કેનેડાના રેસ્ટોરન્ટ ‘કેપ્સ કેફે’ પર બંને વખત થયેલા ગોળીબારના મામલે હવે એક ગંભીર ખુલાસો થયો છે. મિડિયા અહેવાલો મુજબ, આ ગોળીબાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરાયો હતો. ગેંગસ્ટર હેરી બોક્સરનો એક ઓડિયો સામે આવ્યો છે જેમાં કપિલ શર્માને જીવથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. કારણ છે, કપિલે પોતાના શો...

‘ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અમે સીધા સામેલ રહ્યા’ – ટ્રમ્પના મંત્રીનો વિવાદાસ્પદ દાવો
Post

‘ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અમે સીધા સામેલ રહ્યા’ – ટ્રમ્પના મંત્રીનો વિવાદાસ્પદ દાવો

ભારત સામે ચાલી રહેલા ટેરિફ વિવાદની વચ્ચે હવે અમેરિકાએ એક નવા અને વિવાદાસ્પદ દાવાથી ચર્ચા ગરમાવી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ દાવો કર્યો છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, ત્યારે અમેરિકા તેમાં સીધું સામેલ રહ્યું હતું. રુબિયોએ કહ્યું કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને “શાંતિના પ્રમુખ” તરીકે...

પાર્કિંગ વિવાદે લીધો જીવ: અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા
Post

પાર્કિંગ વિવાદે લીધો જીવ: અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈ આસિફ કુરૈશીની દિલ્હીમાં કરૂણ હત્યા થઇ છે. મળતી માહિતી મુજબ, દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા જંગપુરા ભોગલ બજાર લેનમાં ગુરુવારે મોડી રાત્રે પાર્કિંગને લઇને ઝઘડો થયો હતો. ઝઘડો એ તદ્દન સામાન્ય બાબતથી શરૂ થયો હતો — સ્કૂટીને ગેટ પરથી હટાવીને બાજુમાં પાર્ક કરવાના મામલે. ઝઘડો એટલો વધી ગયો કે આરોપીઓએ...