Month: March 2026

હાર્દિકના-બદલે-સૂર્યાને-કેપ્ટન-શા-માટે-ના-બનાવ્યો?-ipl-પહેલા-miની-કેપ્ટન્સી-મુદ્દે-આર.-અશ્વિનનું-મોટું-નિવેદન
Post

હાર્દિકના બદલે સૂર્યાને કેપ્ટન શા માટે ના બનાવ્યો? IPL પહેલા MIની કેપ્ટન્સી મુદ્દે આર. અશ્વિનનું મોટું નિવેદન

Updated: Mar 23rd, 2026 GS TEAM R Ashwin On Hardik-Surya: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026ની શરૂઆત પહેલા રવિચંદ્રન અશ્વિને મુંબઈ ઇન્ડિયન્સ(MI)ની કેપ્ટનશીપ અંગે મોટું નિવેદન આપ્યું છે. ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​અશ્વિનનું માનવું છે કે, વર્તમાન ફોર્મ અને કેપ્ટનશીપ રેકોર્ડને ધ્યાનમાં લેતા ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવને સોંપવી જોઈતી હતી. IPL પહેલા MIની કેપ્ટન્સી મુદ્દે આર. અશ્વિનનું મોટું...

ગુજરાત-ટાઇટન્સે-‘શુભારંભ-2026’-સાથે-પરંપરા-અને-વિશ્વાસ-પર-આધારિત-નવી-સિઝનનો-પ્રારંભ-કર્યો
Post

ગુજરાત ટાઇટન્સે ‘શુભારંભ 2026’ સાથે પરંપરા અને વિશ્વાસ પર આધારિત નવી સિઝનનો પ્રારંભ કર્યો

Updated: Mar 23rd, 2026 GS TEAM IPL 2026: ગુજરાત ટાઇટન્સે ‘શુભારંભ 2026’ દ્વારા આઈપીએલ 2026 માટેની પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદમાં યોજાયેલી આ ખાસ સાંજે સંપૂર્ણ ટીમ, ફ્રેન્ચાઇઝી માલિકો, ભાગીદારો અને ચાહકો એક મંચ પર એકત્રિત થયા હતા. આ પ્રસંગે ટીમના છેલ્લા પાંચ વર્ષની સફરને યાદ કરતાં સાથે સાથે આવનારી સિઝન માટે સ્પષ્ટ અને...

‘પાકિસ્તાનમાં-રમવા-આવશો-તો-જાનથી-મારી-નાખીશું…’,-psl-પહેલા-વિદેશી-ખેલાડીઓને-મળી-ખુલ્લી-ધમકી
Post

‘પાકિસ્તાનમાં રમવા આવશો તો જાનથી મારી નાખીશું…’, PSL પહેલા વિદેશી ખેલાડીઓને મળી ખુલ્લી ધમકી

Updated: Mar 23rd, 2026 GS TEAM TTP Terror Group Threats to Foreign Players : પાકિસ્તાન સુપર લીગ(PSL) 2026 શરૂ થતાં પહેલા આ ટુર્નામેન્ટ પર જોખમ વર્તાઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP)ના જૂથે જમાત-ઉલ-અહરારે વિદેશી ખેલાડીઓને લઈને ધમકી આપી છે. આતંકવાદી સંગઠને ક્રિકેટ બોર્ડને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ‘તેઓ તેમના ખેલાડીઓને PSLમાં...

‘હાર્દિક-પોતે-જ-કેપ્ટન્સી-છોડી-દે’,-મુંબઈ-ઈન્ડિયન્સનું-સુકાન-આ-ખેલાડીને-સોંપવા-પૂર્વ-સિલેક્ટરની-સલાહ
Post

‘હાર્દિક પોતે જ કેપ્ટન્સી છોડી દે’, મુંબઈ ઈન્ડિયન્સનું સુકાન આ ખેલાડીને સોંપવા પૂર્વ સિલેક્ટરની સલાહ

‘હાર્દિક પોતે જ કેપ્ટન્સી છોડી દે’, મુંબઈ ઈન્ડિયન્સનું સુકાન આ ખેલાડીને સોંપવા પૂર્વ સિલેક્ટરની સલાહ Updated: Mar 23rd, 2026 GS TEAM Mumbai Indians: IPLમાં એક સમયે સૌથી ખતરનાક ગણાતી મુંબઈ ઈન્ડિયન્સની ધાક છેલ્લા બે સિઝનથી ઓછી થતી દેખાઈ રહી છે. રોહિત શર્માને હટાવીને મુંબઈ મેનેજમેન્ટે બે સિઝનક પહેલા હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી. આ...

શુભમન-ગિલનું-બ્રહ્માસ્ત્ર-તૈયાર!-ipl-2026-માટે-સ્ટાર-ખેલાડી-ગુજરાત-ટાઈટન્સ-સાથે-જોડાયો
Post

શુભમન ગિલનું બ્રહ્માસ્ત્ર તૈયાર! IPL 2026 માટે સ્ટાર ખેલાડી ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયો

Updated: Mar 23rd, 2026 GS TEAM IPL 2026: IPL 2026 માટે રાશિદ ખાન ગુજરાત ટાઈટન્સ સાથે જોડાઈ ગયો છે. ટીમને આ સીઝનમાં રાશિદ પાસેથી મજબૂત પ્રદર્શનની આશા રહેશે. અફઘાનિસ્તાનના સ્પિન બોલર માટે ગત સીઝન કંઈ ખાસ નહોતી રહી. તેણે 15 મેચમાં માત્ર 9 વિકેટ જ ઝડપી હતી. રાશિદ ખાનના સ્વાગત માટે ખાસ પોસ્ટ  ગુજરાત ટાઇટન્સે...

’60-વર્ષ-સુધી-રમી-શકું-છું…’,-iplમાંથી-નિવૃત્તિ-અંગે-ધોનીએ-ટીકાકારોને-રોકડું-પરખાવ્યું
Post

’60 વર્ષ સુધી રમી શકું છું…’, IPLમાંથી નિવૃત્તિ અંગે ધોનીએ ટીકાકારોને રોકડું પરખાવ્યું

Updated: Mar 23rd, 2026 GS TEAM MS Dhoni On His IPL 2026 Retirement Plan: એમએસ ધોનીની IPL નિવૃત્તિને લઈને ચાહકોમાં હંમેશા ઉત્સાહ અને અટકળો રહેતી હોય છે. ત્યારે આ વચ્ચે હવે ધોનીએ ટીકાકારોને સ્પષ્ટ જવાબ આપી દીધો છે. IPLની 19મી સિઝનની શરૂઆત પહેલા રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સે એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ ફેન ઇવેન્ટમાં એમએસ...

ધોનીને-‘યેલો-જર્સી’માં-મેદાન-પર-જોઈ-ચાહક-યુવતી-થઈ-ભાવુક,-રડતો-વીડિયો-વાઈરલ
Post

ધોનીને ‘યેલો જર્સી’માં મેદાન પર જોઈ ચાહક યુવતી થઈ ભાવુક, રડતો વીડિયો વાઈરલ

ધોનીને ‘યેલો જર્સી’માં મેદાન પર જોઈ ચાહક યુવતી થઈ ભાવુક, રડતો વીડિયો વાઈરલ Updated: Mar 22nd, 2026 GS TEAM MS Dhoni Fan Viral Video: ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની શરૂઆત પહેલા રવિવારે ચેપોક સ્ટેડિયમમાં ‘Roar 2026’ ચાહક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. રવિવારની સાંજ CSKના ચાહકો માટે ખૂબ જ ખાસ રહી હતી, જ્યાં હજારોની સંખ્યામાં પહોંચેલા દર્શકોએ...

6,6,6,6,6,6…,-અભિષેક-શર્માનું-તોફાન!-srhની-પ્રેક્ટિસ-મેચમાં-માત્ર-42-બોલમાં-94-રન-ફટકાર્યા
Post

6,6,6,6,6,6…, અભિષેક શર્માનું તોફાન! SRHની પ્રેક્ટિસ મેચમાં માત્ર 42 બોલમાં 94 રન ફટકાર્યા

Updated: Mar 22nd, 2026 GS TEAM SRH Practice Match Scorecard: ટી20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન કરનાર અભિષેક શર્માનું ફોર્મ IPL 2026 શરૂ થતા પહેલા જ પરત આવી ગયું છે. 21 માર્ચના રોજ સનરાઈઝર્સ ટીમના ખેલાડીઓ વચ્ચે ઈન્ટ્રાસ્ક્વોડ (આંતરિક) મેચ રમાઈ હતી, જેમાં અભિષેક શર્માએ 94 રનની તોફાની ઈનિંગ રમી હતી. અભિષેકનું ટી20 વર્લ્ડ કપમાં પ્રદર્શન...

ipl-2026:-csk-માટે-શું-ધોનીની-જગ્યાએ-સંજુ-સેમસન-કરશે-વિકેટકીપિંગ?-રવિચંદ્રન-અશ્વિને-આપ્યા-મોટા-સંકેત
Post

IPL 2026: CSK માટે શું ધોનીની જગ્યાએ સંજુ સેમસન કરશે વિકેટકીપિંગ? રવિચંદ્રન અશ્વિને આપ્યા મોટા સંકેત

Ravichandran Ashwin On Sanju Samson : IPL 2026માં સંજુ સેમસન ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) તરફથી રમશે. જ્યારથી સંજુ CSKનો ભાગ બન્યો છે, ત્યારથી ક્રિકેટ રસિકો અને નિષ્ણાતોમાં એક સવાલ ઉભો થયો છે કે CSK માટે વિકેટકીપિંગ સંજુ કરશે કે પછી એમએસ ધોની? આ મામલે CSK માટે રમી ચૂકેલા દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને સોશિયલ મીડિયા પોસ્ટથી મોટા...

iplના-4-‘વફાદાર’-ખેલાડીઓએ-ક્યારેય-નથી-બદલી-પોતાની-ટીમ,-પહેલા-નંબર-પર-વિરાટ-કોહલી
Post

IPLના 4 ‘વફાદાર’ ખેલાડીઓએ ક્યારેય નથી બદલી પોતાની ટીમ, પહેલા નંબર પર વિરાટ કોહલી

Most Loyal Players In IPL History: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની શરૂઆત થયાને અઢાર વર્ષ વીતી ગયા છે અને 19મી સિઝન 28 માર્ચે શરૂ થવાની છે. આ સિઝન પહેલા તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, લીગના સમગ્ર ઇતિહાસમાં ફક્ત ચાર ખેલાડીઓ એવા છે જેમણે એક જ ફ્રેન્ચાઇઝ માટે 10 કે તેથી વધુ સિઝન રમી છે. આમ તો...